શોધખોળ કરો

Jug Jugg Jeeyo: રિલીઝ પહેલાં જ વિવાદોમાં આવી ગઈ ફિલ્મ 'જુગ જુગ જિયો', પાકિસ્તાની સિંગરે લગાવ્યો આ આરોપ...

વરુણ ધવન અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ જુગ જુગ જિયો રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે.

Jug Jugg Jeeyo Controversy: વરુણ ધવન અને કિયારા અડવાણીની આવનારી ફિલ્મ જુગ જુગ જિયો રિલીઝ થાય તે પહેલાં જ વિવાદોમાં આવી ગઈ છે. ફિલ્મના એક ગીતને લઈને પાકિસ્તાની સિંગર અબરાર ઉલ હકે આ ફિલ્મના નિર્માતા કરણ જોહર અને તેમના પ્રોડક્શન હાઉસ ધર્મા પ્રોડક્શન પર નિશાન લગાવ્યું છે. અબરારે આરોપ લગાવતાં કહ્યું કે, કરણ જોહરે આ ફિલ્મમાં મારું ગીત 'નચ પંજાબન' ચોરી કરી લીધું છે જે ફિલ્મના ટ્રેલમાં બતાવામાં આવ્યું છે. પાકિસ્તાની સિંગરે આપેલા આ નિવેદન બાદ કરણ જોહરની જુગ જુગ જિયો વિવાદોમાં ધેરાતી દેખાઈ રહી છે. ઉલ્લેખનિય છે કે, આ ફિલ્મમાં વરુણ અને કિયારા સાથે અનિલ કપૂર અને નિતુ કપૂર પણ લીડ રોલમાં છે.

ટ્રેલર રિલીઝ બાદ અબરાર ઉલ હકે ટ્વિટ કર્યુંઃ
ગઈકાલે 22 મેના રોજ ફિલ્મ જુગ જુગ જિયોના ટ્રેલર રિલીઝ બાદ અબરાર ઉલ હકે પોતાના ઓફિશીયલ ટ્વિટર હેંડલથી એક ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી કે, "આ ફિલ્મના ટ્રેલરમાં મેં 'નચ પંજાબન' ગીતની જલક જોઈ છે જેને લઈને હું જણાવવા માંગુ છુ કે, મેં આ ગીત કોઈ પણ હિંદી ફિલ્મને નથી વેચ્યું. જેથી મારી પાસે કાનુની હક છે જેના આધારે હું કોર્ટમાં એક્શન લેવા માટે તૈયાર છું. કરણ જોહરે આ રીતે મારું ગીત કોપી ના કરવું જોઈએ." આ સિવાય અબરારે એ દાવો કર્યો કે, આ મારું છઠ્ઠું ગીત છે જે આ રીતે કોપી કરવામાં આવ્યું છે. જેની મંજૂરી બિલકુલ નહી મળે. જો કોઈ એમ કહે છે કે તેની પાસે 'નચ પંજાબન' ગીતનું લાયસન્સ છે તો તેની સામે હું કાનૂની કાર્યવાહી કરવા માટે તૈયાર છું.

ગઈકાલે રિલીઝ થયું હતું ટ્રેલરઃ
'જુગ જુગ જિયો'નું ટ્રેલર ગઈકાલે રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ એક ફેમિલી ડ્રામા છે જેમાં કોમેડી પણ ઉમેરવામાં આવી છે. જુગ જુગ જિયો ફિલ્મના 2 મિનિટ 56 સેકન્ડના આ ટ્રેલરમાં એક પરિવારના અનેક રંગો જોવા મળે છે. આ ફિલ્મમાં પરિણીત કપલનું જીવન અને તેઓ જે પડકારોનો સામનો કરે છે તે દર્શાવામાં આવ્યું છે. ફિલ્મમાં કિયારા અને વરુણને પતિ-પત્નીના પાત્રમાં બતાવવામાં આવ્યા છે, જે લગ્નના થોડા સમય પછી એકબીજાથી છૂટાછેડા લેવા માગે છે. પરંતુ વરુણ આ વાત તેના માતા-પિતા અનિલ અને નીતુને કહી શકતો નથી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી

સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે

138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ

શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kagdapith Murder Case : કાગડાપીઠ હત્યા કેસમાં ફરજમાં બેદરકારી બદલ PI એસ.એ.પટેલને કરાયા સસ્પેન્ડSurat Murder Case: સુરતના ચોકબજારમાં પારસ સોસાયટીમાં થયેલી યુવકની હત્યાનો ભેદ ઉકેલાયોKagdapith Murder Case:  અમદાવાદના કાગડાપીઠમાં યુવકની હત્યાને લઈ પોલીસ સ્ટેશન બહાર મહિલાઓનો ઉગ્ર વિરોધAhmedabad Murder Case : અમદાવાદમાં 10 જ દિવસમાં 5 હત્યા, છતા સીપીનો દાવો, ગુના ઘટ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલની અમેરીકામાં અટકાયત, બાબા સિદ્દિકી હત્યા સહિત હાઈ પ્રોફાઈલ ગુનામાં આરોપી
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
સ્માર્ટ સિટી મિશન અંતર્ગત દાહોદમાં ₹241.87 કરોડનું રોકાણ, ઇન્ટિગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર શહેરની સુરક્ષા વધારશે
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
138 રૂપિયાથી 10 રૂપિયા પર આવી ગયો આ શેર, લોકો કરી રહ્યા છે ધૂમ ખરીદી, લાગી અપર સર્કિટ
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
શું તમે બીપી ઘટાડવા માટે દવા લો છો, તો તમે પણ કાર્ડિયાક અરેસ્ટને આમંત્રણ આપી રહ્યા છો?
Jio એ લોન્ચ કર્યું સ્પેશિયલ વાઉચર, આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને પણ કરી શકાશે ટ્રાન્સફર

ચૂંટણી પંચે ભાજપનો આપ્યો મોટો ઝટકો! JMM-કોંગ્રેસની ફરિયાદ પર તાત્કાલીક જાહેરાત હટાવવાના આપ્યા આદેશ

મહારાષ્ટ્રમાં ભાઈનો ભાઈ પર મોટો હુમલો, રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરેને 'ગદ્દાર' ગણાવતા કહ્યું - 'જે શિવસેના છોડીને...'

પીએમ વિદ્યાલક્ષ્મી યોજના હેઠળ વિદ્યાર્થી કેટલી વાર અરજી કરી શકે છે, શું આમાં પણ કોઈ મર્યાદા છે?

Embed widget