શોધખોળ કરો

'પુષ્પા'ની 'શ્રીવલ્લી'નો દેસી સ્વેગ, બ્લેક ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં શેર કર્યા એકથી એક ચઢિયાતા ફોટોઝ, જુઓ......

ફિલ્મ પુષ્પા રિલીઝ થયા બાદ તો એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ સૌથી ઝડપી વધવા લાગ્યુ છે. રશ્મિકાને ફેન્સ નેશનલ ક્રશનુ ટેગ પણ આપી ચૂક્યા છે, અને તેનુ કારણ માત્ર તેની ફિટનેસ છે. 

Rashmika Mandanna: રશ્મિકા મંદાનાએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પર પોતાની કેટલીક તસવીરો શેર કરી છે, આ તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. રશ્મિકાની આ તસવીરો ફિલ્મ મકર કરણ જોહરના બર્થડે બેશ પહેલાની છે.

બ્લેક કલરના આ હૉટ ડ્રેસમાં રશ્મિકા મંદાનાનો લૂક એકદમ બૉલ્ડ અને શાનદાર લાગી રહ્યો છે. રશ્મિકા મંદાના (Rashmika Mandanna) એ પોતાની આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. ફેન્સ રશ્મિકાના આ લૂકની જબરદસ્ત પ્રસંશા કરી રહ્યાં છે. પુષ્પા એક્ટ્રેસ રશ્મિકા મંદાનાએ આ લૂકની સાથે કરણ જોહરની બર્થડે પાર્ટીમાં એન્ટ્રી લીધી હતી. જેના કારણે તે ખુબ ચર્ચામાં આવી ગઇ હતી. રશ્મિકા મંદાના લાલ કલરના આ સૂટમાં એકદમ દેસી કુડી લાગી રહી છે.

આ અલગ અલગ તસવીરોમાં એ વાતનો અંદાજો આસાનીથી લગાવી શકાય છે કે રશ્મિકા હૉટનેસની સાથે સાથે સાદગીથી પણ બધાના દિલોને ઘાયલ કરી દે છે. ફિલ્મ પુષ્પા રિલીઝ થયા બાદ તો એક્ટ્રેસનુ ફેન ફોલોઇંગ સૌથી ઝડપી વધવા લાગ્યુ છે. રશ્મિકાને ફેન્સ નેશનલ ક્રશનુ ટેગ પણ આપી ચૂક્યા છે, અને તેનુ કારણ માત્ર તેની ફિટનેસ છે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

ઉલ્લેખનીય છે કે, રશ્મિકા મંદાના સાઉથની ટૉપ હાઇએસ્ટ પેડ એક્ટ્રેસીસમાં સામલે છે, રરશ્મિકાને ફિલ્મ કૉમરેડથી પૉપ્યુલારિટી મળી હતી. હવે પુષ્પાની સક્સેસે એક્ટ્રેસની લોકપ્રિયતામાં ચાર ચાંદ લગાવી દીધા છે. હવે બહુ જલ્દી રશ્મિકા બૉલીવુડમાં પણ ધમાલ મચાવશે. 

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

View this post on Instagram
 
A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna)

--- -

આ પણ વાંચો...... 

Mango Festival: જાણો મેંગો મહોત્સવમાં કયા રાજ્યની કઈ કેરી પ્રદર્શનમાં મુકવામાં આવી ?

Return of Ambassador Car: નવા લૂકમાં ફરી ભારતની સડકો પર દોડશે એમ્બેસેડર કાર, જાણો નવી એમ્બેસેડર કેવી હશે

GT vs RR: આજે ઇન્ડિયન પ્રિમિયર લીગ 2022ની ફાઇનલ, ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે ટ્રોફી માટે જંગ

IPL 2022 Final: જો વરસાદ પડશે તો કોને મળશે ટ્રોફી? જાણો કેવી રીતે થશે ચેમ્પિયનનો નિર્ણય?

અમદાવાદ: સોલા ભાગવત બ્રિજ પર ટુ-વ્હીલરને કારે મારી ટક્કર, પુલ પરથી નીચે પટકાતા દંપત્તિનું મોત

યોગી સરકારનો આદેશ- મહિલા કર્મચારીઓ પાસે સાંજે સાત વાગ્યાથી સવારે છ વાગ્યા સુધી મરજી વિના કામ નહી કરાવી શકાય

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય

દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી

Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે

બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે

ABP Premium

વિડિઓઝ

Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોનAhmedabad Parcel Blast:સાબરમતી વિસ્તારમાં ભયાનક પાર્સલ બ્લાસ્ટ, બે લોકો ઈજાગ્રસ્તAhmedabad | તલવાર વીંઝીને દાદાગીરી કરતા લુખ્ખા તત્વોની પોલીસે કરી ‘સર્વિસ’, લગંડાતા લંગડાતા માફીLocal Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
GST કાઉન્સિલની બેઠકમાં શું થયું સસ્તું અને શું મોંઘું? વીમા પ્રીમિયમ પર ટેક્સને લઈ લેવાયો મોટો નિર્ણય
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
દલિત સમુદાય માટે AAP સરકારની મોટી જાહેરાત, વિશ્વની કોઇપણ કોલેજમાં નિશુલ્ક શિક્ષણની ગેરંટી
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: કાતિલ ઠંડી વચ્ચે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
બાંગ્લાદેશના નેતાએ ભારત પર કબજો કરવાની વાત કરી, જાણો કેટલા કલાકમાં ભારતીય સેના આખા દેશને તબાહ કરી શકે છે
Russia Ukraine War: રશિયા પર 9/11 જેવો ઘાતક હુમલો, કઝાન શહેરમાં બિલ્ડિંગો પર ટકરાયા યૂક્રેની ડ્રોન

પરેશ ગોસ્વામીએ માવઠાની આગાહી કરી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ, જાણો

Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત

GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક શરુ, જાણો શું સસ્તુ થશે અને કઈ વસ્તુઓ પર વધશે ટેક્સ 

Embed widget