પાકિસ્તાનમાં જોવા મળી બીજી સોનાક્ષી, હૂબહૂ ચહેરો ને સ્ટાઇલ જોઇને લોકો ચોંક્યા, તસવીર વાયરલ
અલિશ્બા લેધારીની સોશ્યલ મીડિયા પૉસ્ટ પર તમને નજર કરશો તો તમને ખબર પડશે કે આની તસવીરો હૂબહૂ સોનાક્ષી સિન્હાના લૂકલાઇક જેવી જ છે
Sonakshi Sinha Lookalike Pakistan Social Media Influencer: કહેવાય છે ને કે એક જ ચહેરાના સાત લોકો આ દુનિયામાં હોય છે. પરંતુ એવુ બહુજ ઓછુ જોવા મળે છે, જેને તમે મળી શકો છો. બૉલીવુડ સેલેબ્સની ડુપ્લીકેટ કૉપી તો હંમેશા માટે જોવા મળે છે. જેના પર બધાની નજર પણ જાય છે. આવી જ એક હૂબહૂ કૉપી બૉલીવુડ હસીના સોનાક્ષી સિન્હાની જોવા મળી છે, અને તે પણ પાકિસ્તાનમાં..............
હાલમાં સોશ્યલ મીડિયા પર એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની હમશકલની તસવીર ખુબ વાયરલ થઇ રહી છે, આ તસવીર ભારતની નહીં પરંતુ પાકિસ્તાનની છે, તસવીરોમાં દેખાઇ રહેલી છોકરીનુ નામ અલિશ્વા લેધારી છે, જે એક સોશ્યલ મીડિયા ઇન્ફ્યૂએન્જર છે. ઇન્ટરનેટની દુનિયામાં તેની ખુબ સારી ફેન ફોલોઇંગ છે. તે પણ હંમેશા પોતાના ફેનની સાથે પોતાની તસવીરો શેર કરતી રહે છે.
View this post on Instagram
અલિશ્બા લેધારીની સોશ્યલ મીડિયા પૉસ્ટ પર તમને નજર કરશો તો તમને ખબર પડશે કે આની તસવીરો હૂબહૂ સોનાક્ષી સિન્હાના લૂકલાઇક જેવી જ છે. તેને ચહેરો હૂબહૂ બૉલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સાથે મળતો આવે છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ દીપિકાથી લઇને પ્રિયંકા ચોપડા અને ઐશ્વર્યા રાયની હમશકલ સામે આવી ચૂકી છે.
ઉલ્લેખનીય છે કે, સોનાક્ષી પણ પાકિસ્તાનમાં મોટુ નામ છે, તેના ફેન ફોલોઇંગ પણ જોવા મળે છે, બૉલીવુડમા સોનાક્ષીએ ઘણીબધી હિટ ફિલ્મો આપી છે, અને હવે ટુંક સમયમાં ઓટીટી પર ડેબ્યૂ કરવાની તૈયારીમાં છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.............
યુવતીનો અશ્લીલ વિડીયો ઉતારી બ્લેક મેઈલ કરતા ક્રિકેટરની ગુજરાત પોલીસે ઘરપકડ કરતા ખળભળાટ
રાજકોટમાંથી પકડાયું દેશવ્યાપી ડિગ્રી કૌભાંડ, નકલી શિક્ષણ બોર્ડ બનાવી 57 સ્કૂલોને માન્યતા આપી
Anupama: અનુપમા અને અનુજના લગ્નને લાગ્યું ગ્રહણ, આ કારણથી લગ્ન બંધ રહ્યાં
Delhi Fire: મુંડકા મેટ્રો સ્ટેશન પાસેની બિલ્ડીંગમાં ભીષણ આગ, 26 લોકોના મોત