![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
સાઉથની આ હસીનાએ સાદા ડ્રેસમાં કરાવ્યુ બ્યૂટીફૂલ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ
પૂજા હેગડેએ અનારકલીમાં તસવીરો શેર કરી છે, પ્લંગિંગ નેકલાઇન સૂટમાં પૂજા બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે, તેની તસવીરો વાયરલ થઇ રહી છે.
![સાઉથની આ હસીનાએ સાદા ડ્રેસમાં કરાવ્યુ બ્યૂટીફૂલ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ photos on internet: south indian actor pooja hegde wears traditional dress સાઉથની આ હસીનાએ સાદા ડ્રેસમાં કરાવ્યુ બ્યૂટીફૂલ ફોટોશૂટ, ઇન્ટરનેટ પર તસવીરો વાયરલ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/06/30/994c05e78e7464d4eade13a1fa1cd2aa_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pooja Hegde : સાઉથ સિનેમામા ધમાલ મચાવીને હવે બૉલીવુડનો રસ્તો પકડનારી એક્ટ્રેસે પૂજા હેગડે આજકાલ ખુબ ચર્ચામાં છે. પૂજા હેગડે સલમાન ખાન સાથેના પોતાના આગામી પ્રૉજેક્ટને લઇને પણ ખુબ ચર્ચામાં છે. હવે તેને પોતાની બ્યૂટીફૂલ તસવીરો શેર કરી છે, જેમાં તે એકદમ સુંદર અને સેક્સીલૂક વાળી લાગી રહી છે. આ તસવીરોના ફેન્સ દિવાના થઇ ગયા છે. જુઓ એક્ટ્રેસનો ટ્રેડિશનલ અવતાર.........
પૂજા હેગડે સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તે દરરોજ પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે, આ વખતે એક્ટ્રેસે પોતાનો ટ્રેડિશનલ અવતાર ફેન્સની સામે શેર કરીને લોકોનુ દિલ જીતી લીધુ છે. પૂજા હેગડેએ અનારકલીમાં તસવીરો શેર કરી છે, પ્લંગિંગ નેકલાઇન સૂટમાં પૂજા બૉલ્ડ એન્ડ બ્યૂટીફૂલ દેખાઇ રહી છે, તેની તસવીરો વાયરલ થઇ રહી છે. પૂજા હેગડેની આ તસવીરો પર ફેન્સ ઢગલાબંધ કૉમેન્ટ કરી રહ્યાં છે, એક ફેન લખ્યુ- મેમ તમે આટલા બધા ક્યૂટ છો, વળી બીજાએ લખ્યું- તમે ખુબ સુંદર છો.
View this post on Instagram
પૂજા હેગડેએ તાજેતરમાં જ વ્હાઇટ આઉટફિટમાં તસવીરો શેર કરી હતી, જેને જોઇને ફેન્સ તેના દિવાના થઇ ગયા હતા. પૂજા હેગડે જલદી સલમાન ખાનની સાથે કભી ઇદ કભી દિવાલીમાં દેખાશે. આ ફિલ્મમાં તેની સાથે શહનાઝ ગીલ પણ દેખાશે. પૂજા હેગડે છેલ્લીવાર પ્રભાસની સાથે ફિલ્મ રાધે શ્યામમાં દેખાઇ હતી, તેની આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર કંઇ ખાસ કમાલ ન હતી કરી શકી.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
---
આ પણ વાંચો........
વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર પડશે મોટું ગાબડું, આજે કોણ કોણ જોડાશે ભાજપમાં?
ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, 24 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો
Jeevan Umang Policy: આ યોજનામાં દરરોજ કરો 45 રૂપિયાનું રોકાણ, એક સાથે મળશે 36 લાખ રૂપિયા
Astrology Lazy Zodiac: આ ત્રણ રાશિના લોકો હોય છે ખૂબ આળસુ, જે સફળતામાં બને છે અવરોધ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)