શોધખોળ કરો

ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો

આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે

નવી દિલ્હીઃ આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'પાનીપત' રિલીઝ થયાના થોડાક દિવસો બાદ એક મોટા વિવાદમાં ફસાઇ ગઇ છે. આ વિવાદ ફિલ્મની કહાની સાથે જોડાયેલો છે, જોકે, સ્ટૉરીલાઇન દર્શકોને ખુબ પસંદ આવી રહી છે પણ ફિલ્મમાં દર્શાવાયેલા પાત્રના ચિત્રણ સામે કેટલાક લોકો વિરોધ કરી રહ્યાં છે. હવે આ વિરોધમાં રાજસ્થાના પૂર્વ સીએમ વસુંધરા રાજેની સાથે સાથે વર્તમાન સીએમ અશોક ગેહલોત પણ આવી ગયા છે. સીએમ અશોક ગેહલોતે આ ફિલ્મને કેટલાક શહેરોમાં બેન કરવાની માંગ કરી છે. બૉક્સ ઓફિસ પર 'પાનીપત' સારી કમાણી કરી છે. અર્જૂન કપૂર અને કૃતિ સેનન સ્ટારર ફિલ્મની કહાની એક ઐતિહાસિક ઘટના પર આધારિત છે, પણ હવે રાજસ્થાનમાં આ ફિલ્મનો ગલી ગલીમાં લોકો દ્વારા વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો આ મામલે હવે રાજસ્થાનમાં જાટ સમુદાયના લોકોએ આંદોલન કરવાની પણ ચિમકી આપી છે. તેમની માંગ છે કે ફિલ્મમાં યોગ્ય રીતે પાત્રોને બતાવવામાં આવે. ગેહલોતો કહ્યું કે, 'કોઇપણ જાતિ ધર્મનુ અપમાન થાય છે તો આનાથી લોકોને તકલીફ પડે છે, આનાથી બચવુ જોઇએ.' ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો શું છે વિરોધનું કારણ.... રાજસ્થાનના લોકોનુ માનવું છે કે ફિલ્મ 'પાનીપત'માં મહારાજા સૂરજમલને લાલચી શાસક બતાવવામાં આવ્યો છે. જેના કારણે રાજસ્થાનમાં લોકો આનો ખુબ વિરોધ કરી રહ્યાં છે. ઉપરાંત ફિલ્મમાં સૂરજમલનો બ્રજ ઉપરાંત અન્ય ભાષા બોલવાનો પણ વિરોધ થઇ રહ્યો છે. ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો એટલુ જ નહીં ઇતિહાસકાર પણ ફિલ્મ પર આરોપ લગાવી રહ્યાં છે કે, 'પાનીપત'માં મહારાજા સૂરજમલના પાત્રને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યુ છે, જે યોગ્ય નથી. ખરેખરમાં આ પાત્રને ઇતિહાસ પ્રમાણે દર્શાવવુ જોઇતુ હતુ. ફિલ્મ 'પાનીપત'નો રાજસ્થાનમાં જોરદાર વિરોધ, CM અશોક ગેહલોત અને વસુંધરા રાજે એકસાથે, કહ્યું- ફિલ્મ બેન કરો
View this post on Instagram
 
Overwhelmed by the love... grateful for the reviews... thank you to all those who have poured in the appreciation... Book your tickets here: Link in bio. @duttsanjay @kritisanon #AshutoshGowariker @sunita.gowariker @rohit.shelatkar @sarkarshibasish @agppl @visionworldfilm @reliance.entertainment @zeemusiccompany

A post shared by Arjun Kapoor (@arjunkapoor) on

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget