શોધખોળ કરો

રાણા દગ્ગુબાતી અને તેની મિહીકા બજાજ આ દિવસે કરશે લગ્ન, પિતા સુરેશ બાબુએ કન્ફોર્મ કરી તારીખ

દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ બન્નેના લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે, તેમને જણાવ્યુ કે 8મી ઓગસ્ટે રાણા અને મિહીકા લગ્ન યોજાશે

નવી દિલ્હીઃ બાહુબલી ફેમ રાણા દગ્ગુબાતીએ લૉકડાઉનની વચ્ચે આ મહિનાની શરૂઆતમાં પોતાની ગર્લફ્રેન્ડ મિહીકા બજાજની સાથે સગાઇ કરી લીધી છે. બન્નેના સગાઇની કેટલીક તસવીરો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ હતી. હવે બન્ને જણા બહુ જલ્દી લગ્નગ્રંથીથી જોડાઇ જવાના છે. આ માટે તેના પિતાએ તારીખ પણ નક્કી કરી લીધી છે. દગ્ગુબાતીના પિતા સુરેશ બાબુએ બન્નેના લગ્નની ડેટ કન્ફોર્મ કરી દીધી છે, તેમને જણાવ્યુ કે 8મી ઓગસ્ટે રાણા અને મિહીકા લગ્ન યોજાશે. પ્રૉડ્યૂસર દગ્ગુબાતી સુરેશ બાબુએ કહ્યું કે, લગ્નમાં માત્ર બન્ને તરફના પરિવારજનો જ હાજર રહેશે. લગ્ન દરમિયાન કોરોના વાયરસ મહામારીથી બચવા માટે તે સરકાર દ્વારા આપવામાં આવેલા દિશા-નિર્દેશોનુ પાલન કરશે. રાણા દગ્ગુબાતી અને તેની મિહીકા બજાજ આ દિવસે કરશે લગ્ન, પિતા સુરેશ બાબુએ કન્ફોર્મ કરી તારીખ ઉલ્લેખનીય છે કે, રાણા દગ્ગુબાતીએ મિહીકા બજાજે અધિકારીક રીતે સગાઇ કરી લીધી છે. તેમની સગાઇ હૈદરાબાદ સ્થિત દગ્ગુબાતીના દાદા (દગ્ગુબાતી રમાનાઉડુ) રમાનાઉડુ સ્ટુડિયોમાં થઇ હતી.
ઇન્ટીરિયર ડિઝાઇનર છે મિહીક બજાજ.... મિહીકા બજાજની વાત કરવામાં આવે તો, તેનો જન્મ અને પાલન પોષણ હૈદરાબાદમાં થયુ છે, મિહીકા એક બિઝનેસ વૂમન છે. મિહીકા Dew Drop Design Studioની ફાઉન્ડર છે, જે ઇન્ટીરિયર ડિઝાઇનિંગ અને ઇવેન્ટ મેનેજમેન્ટ ફર્મ છે.
મિહીકાએ ચેલ્સી યુનિવર્સિટીમાં ઇન્ટીરિયર ડિઝાઇનમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી છે, મિહીકાની બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ સારી એવી મિત્રતા છે. તેને બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના ફંક્શનમાં ભાગ લીધો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા
Cheque Bounce Case: રાજપાલ યાદવ ફરીથી જશે જેલ, ચેક બાઉન્સ કેસમાં હાઈકોર્ટે સંભળાવી સજા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Maharashtra: મહારાષ્ટ્રના રાયગઢમાં 70 પર્યટકોનું રેસ્ક્યૂ, ઝેનિથ વોટરફોલમાં ફસાયા હતા પ્રવાસીઓ 
Embed widget