શોધખોળ કરો

શું Rashmika Mandannaઅને Vijay Deverakondaનું થયું બ્રેકઅપ? આ સાઉથ એક્ટરને ડેટ કરવાની અફવા

આ દિવસોમાં રશ્મિકા બેલમકોંડા સાઈ શ્રીનિવાસ સાથે જોવા મળી રહી છે. તેમની ડેટિંગની અફવાઓ પણ સાંભળવા મળી રહી છે અને ચાહકો અનુમાન કરી રહ્યા છે કે અભિનેત્રીએ વિજય સાથે બ્રેકઅપ કરી લીધું છે.

Rashmika Mandanna Vijay Deverakonda: આ દિવસોમાં રશ્મિકા બેલમકોંડા સાઈ શ્રીનિવાસ સાથે જોવા મળી રહી છે. તેમની ડેટિંગની અફવાઓ પણ સાંભળવા મળી રહી છે અને ચાહકો અનુમાન કરી રહ્યા છે કે અભિનેત્રીએ વિજય સાથે બ્રેકઅપ કરી લીધું છે.

રશ્મિકા મંદાના અને વિજય દેવેરાકોંડાની ડેટિંગની અફવાઓ ઘણા સમયથી ચર્ચામાં છે. તેમના ફેન્સ પણ આ કપલને ખૂબ પસંદ કરે છે અને ઈચ્છે છે કે તેઓ લગ્ન કરે. જો કે એક અહેવાલ અનુસાર 'મિશન મજનૂ' અભિનેત્રી દેવેરાકોંડાને નહીં પરંતુ તેલુગુ અભિનેતા બેલમકોંડા સાઈ શ્રીનિવાસને લાઇક કરે છે.

શું રશ્મિકા અને શ્રીનિવાસ એકબીજાને ડેટ કરી રહ્યાં છે?

ETimes ના અહેવાલ મુજબ ઇન્ડસ્ટ્રીના એક સૂત્રએ જણાવ્યું હતું કે, "રશ્મિકા અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ આજકાલ ઘણી વાર જાહેરમાં જોવા મળી રહ્યા છે. આ કારણે લોકો બંને વિશે વાત પણ કરી રહ્યા છે. પરંતુ સત્ય એ છે કે રશ્મિકા અને શ્રીનિવાસ બંને ખરેખર એકબીજાને પસંદ કરે છે.

રશ્મિકા અને શ્રીનિવાસ તાજેતરમાં ઘણી વખત સાથે જોવા મળ્યા

રશ્મિકા અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ પણ તાજેતરમાં મુંબઈ એરપોર્ટ પર સાથે જોવા મળ્યા હતા અને બંનેએ ખુશીથી પેપ્સ માટે પોઝ આપ્યો હતો. આ પહેલી વાર હતું જ્યારે બંનેએ એકસાથે ફોટો ક્લિક કરાવ્યો હતો. તે જ સમયે આ અફવાવાળા કપલે તાજેતરમાં યોજાયેલા એક લોકપ્રિય એવોર્ડ શોના રેડ કાર્પેટ પર પોઝ પણ આપ્યો હતો.

રશ્મિકા અને શ્રીનિવાસની ડેટિંગની અફવા, ચાહકો આઘાતમાં

અહેવાલો અનુસાર સૂત્રએ કહ્યું, "બંને સ્ટાર્સ એકબીજાને ડેટ કરે તેવી ઘણી શક્યતાઓ છે." બીજી તરફ, રશ્મિકા મંદાનાની બેલમકોંડા સાઈ શ્રીનિવાસને ડેટ કરવાની અફવાઓ ચાહકો માટે આઘાતજનક છે જેઓ હવે આશ્ચર્ય પામી રહ્યા છે કે શું અભિનેત્રીએ વિજય દેવેરકોંડા સાથે બ્રેકઅપ કરી લીધું છે. જો કે બંનેએ ક્યારેય તેમના સંબંધોની પુષ્ટિ કરી નથી પરંતુ એવી અફવા હતી કે તેઓ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

રશ્મિકા અને શ્રીનિવાસ વર્ક ફ્રન્ટ

વર્ક ફ્રન્ટ પર રશ્મિકા હવે રણબીર કપૂર સાથે 'એનિમલ'માં જોવા મળશે અને બેલમકોંડા સાઈ શ્રીનિવાસ વીવી વિનાયકની 'છત્રપતિ' સાથે બી-ટાઉન ડેબ્યૂ કરવા માટે તૈયાર છે.

Dasara Box Office Collection: નાનીની ફિલ્મ 'દસરા'એ બોક્સ ઓફિસ પર કરી બમ્પર ઓપનિંગ, પહેલા દિવસે આટલા કરોડની કરી કમાણી

Dasara Box Office Collection Day 1: દક્ષિણના સુપર સ્ટાર નાનીએ પાન ઈન્ડિયા ફિલ્મ 'દસરા' સાથે બોક્સ ઓફિસ પર ધમાકેદાર કમબેક કર્યું છે. 30 માર્ચે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી નાની સ્ટારર ફિલ્મે જોરદાર ઓપનિંગ કરી છે. નોંધનીય બાબત છે કે દક્ષિણ ભારતીય ફિલ્મ જોવા માટે પ્રથમ દિવસે જ પ્રેક્ષકો થિયેટરોમાં ઉમટી પડ્યા હતા. પરિણામે 'દસરા'ની પ્રથમ દિવસની કમાણી પણ શાનદાર રહી છે. આવો જાણીએ કે શરૂઆતના દિવસે જ ટિકિટ બારી પર ફિલ્મે કેટલા કરોડ રૂપિયાની કમાણી કરી છે.
'દસરા'એ પહેલા દિવસે કેટલી કમાણી કરી?
'દસરા'માં નાની અને કીર્તિ સુરેશની રોમેન્ટિક કેમેસ્ટ્રી લોકોને પસંદ આવી છે. નાનીની એક્ટિંગના ફેન્સ વખાણ કરી રહ્યા છે. કોઈ પણ તામઝામ વગર બનાવેલી આ ફિલ્મના દરેક સીન ખૂબ જ જોરદાર છે.
ફિલ્મ તેની પકડ ક્યાંય છોડતી નથી. ફિલ્મનો ફર્સ્ટ હાફ હોય કે ઈન્ટરવલ હોય કે પછી ક્લાઈમેક્સ દરેક સીન તમારા રૂવાટા ઊભા કરી દે તેવા છે. આ કારણથી 'દસરા'નો ક્રેઝ દર્શકોના માથા ઉપર હાવી થઈ રહ્યો છે.
દસરાએ પહેલા દિવસે જ રૂપિયા 17 કરોડની કરી કમાણી
આ દરમિયાન 'દસરા'ની પહેલા દિવસની કમાણીનાં પ્રારંભિક આંકડા પણ આવી ગયા છે. સેકલિનના રિપોર્ટ અનુસાર નાનીની ફિલ્મે ઓપનિંગ ડે પર 17 કરોડનો બિઝનેસ કર્યો છે. આ આંકડાઓ ખૂબ જ અદભૂત છે.  આવી સ્થિતિમાં એવી અપેક્ષા રાખવામાં આવે છે કે ફિલ્મ સપ્તાહના અંતે ખૂબ જ સારું કલેક્શન કરશે અને ટિકિટ વિન્ડો પર સાઉથની બીજી મોટી હિટની યાદીમાં સામેલ થશે.
'દુસરા'ની સ્ટાર કાસ્ટ
'દસરા'નું નિર્દેશન શ્રીકાંત ઓડેલાએ કર્યું છે. આ ફિલ્મ સામાજિક-આર્થિક સ્થિતિ, રાજકીય મહત્વાકાંક્ષા અને સિંગરેની કોલસાની ખાણોની સત્તા સંઘર્ષની અનોખી વાર્તા દર્શાવે છે. સુધાકર ચેરુકુરી અને શ્રીકાંત ચુંડી દ્વારા નિર્મિત, દસરામાં નાની, કીર્તિ સુરેશ, દીક્ષિત શેટ્ટી, શાઈન ટોમ ચાકો, સમુતિરકાની, સાઈ કુમાર મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું સંગીત સંતોષ નારાયણન દ્વારા આપવામાં આવ્યું છે અને તમામ ગીતો ખૂબ જ સરસ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો

વિડિઓઝ

Alpesh Thakor : ઠાકોર સમાજના મહાસંમેલનમાં અલ્પેશ ઠાકોરનું સંબોધન
Thakor Samaj Maha Sammelan: ગેનીબેને ઠાકોર સમાજનું નવું 'બંધારણ' જાહેર કર્યું
Ration Card News: રેશન કાર્ડધારકોને બાયોમેટ્રિકની ઝંઝટથી મુક્તિ
US Strikes Venezuela: વેનેઝુએલા પર મોડી રાતે અમેરિકાની એર સ્ટ્રાઈક
Surendranagar Land Scam: સુરેન્દ્રનગરમાં NA જમીન કૌભાંડને લઈ મોટા સમાચાર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
બ્લેન્કેટ તૈયાર રાખજો! આગામી 3 દિવસ ભયંકર ઠંડી પડશે! હવામાન વિભાગની મોટી આગાહી
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
અમેરિકાના એક નિર્ણયથી સોનું ભડકે બળશે! ગોલ્ડ માર્કેટમાં ગભરાટ, 10 ગ્રામનો ભાવ જાણીને પરસેવો છૂટી જશે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
ટ્રમ્પે વેનેઝુએલા પર હુમલો કરતાં સમગ વિશ્વ ટેન્શમાં, પણ ભારતને થશે બમ્પર ફાયદો, જાણો કેવી રીતે
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
Zomato દર મહિને 5,000 ગિગ વર્કર્સની છટણી કરે છે, CEO દીપિન્દર ગોયલે કર્યો મોટો ખુલાસો
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
IPL 2026: એક પણ મેચ રમ્યા વગર 9.20 કરોડ મળશે? મુસ્તફિઝુરને KKR એ કાઢ્યો, હવે પૈસાનું શું થશે?
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
ભરૂચ-વડોદરામાં ડિલિવરી બોયના વેશમાં લૂંટ! સોસાયટીમાં જઈ વૃદ્ધોને ટાર્ગેટ કરતો રીઢો ગુનેગાર ઝડપાયો, 20 ચેઈન સ્નેચિંગ કબૂલ્યા
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026: બાંગ્લાદેશનો ભારત આવવાનો ઈન્કાર! મુસ્તફિઝુરના અપમાનનો બદલો લીધો ?
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
T20 વર્લ્ડ કપ 2026 માટે બાંગ્લાદેશે ટીમની કરી જાહેરાત, આ હિન્દુ ખેલાડીને બનાવ્યો કેપ્ટન
Embed widget