શોધખોળ કરો

Watch: Rubina Dilaik પોતાની પ્રેગ્નેન્સી કન્ફર્મ કરી! વીડિયોમાં જોવા મળ્યો એક્ટ્રેસનો બેબી બંપ 

છેલ્લા કેટલાક મહિનાઓથી એવી અટકળો ચાલી રહી છે કે ટીવી અભિનેત્રી રૂબિના દિલાઈક અને તેના અભિનેતા પતિ અભિનવ શુક્લા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે.

Rubina Dilaik Pregnancy Confirms: છેલ્લા કેટલાક મહિનાઓથી એવી અટકળો ચાલી રહી છે કે ટીવી અભિનેત્રી રૂબિના દિલાઈક અને તેના અભિનેતા પતિ અભિનવ શુક્લા ટૂંક સમયમાં માતા-પિતા બનવાના છે. આ દંપતીએ વર્ષ 2018 માં લગ્ન કર્યા હતા અને હવે એવું લાગે છે કે પાંચ વર્ષના લગ્ન જીવન બાદ  અભિનવ અને રૂબીના માતાપિતા બનવાના છે.  અભિનેત્રીએ પોતે આડકતરી રીતે તેની પુષ્ટિ કરી છે.

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

રૂબીના દિલાઈકે આડકતરી રીતે તેની પ્રગ્નેન્સી કન્ફર્મ કરી

જો કે રૂબીના કે અભિનવે અભિનેત્રીના પ્રેગ્નન્સીના સમાચાર પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.  પરંતુ રૂબીનાના એક લેટેસ્ટ વીડિયોએ અભિનેત્રી પ્રેગ્નન્ટ હોવાનો સંકેત આપ્યો છે. થોડા દિવસો પહેલા રૂબીનાએ તેના વ્લોગ પર અમેરિકાની એકલ યાત્રાનો વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં અભિનેત્રીએ શરૂઆતથી જ તેની સફરની ઝલક આપી હતી.

View this post on Instagram
 
A post shared by Rubina Dilaik (@rubinadilaik)

એક સેગમેન્ટમાં જ્યારે રૂબીના તેની ફ્લાઈટ પકડવા માટે તૈયાર થઈ ત્યારે તેણે પોતાની એક ઝલક બતાવી અને આ દરમિયાન અભિનેત્રીનો બેબી બમ્પ દેખાઈ રહ્યો હતો. જોકે તેણે તેને પોતાના હાથથી છુપાવી દીધો હતો. બાદમાં જ્યારે રૂબીના અમેરિકા જવા માટે ફ્લાઈટમાં  જઈ રહી હતી ત્યારે તે પ્લેનના ઉપરના કેબિનેટ પર તેની બેગ રાખતી જોવા મળી હતી. બેગ રાખતી વખતે તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાતો હતો. રૂબીનાની તાજેતરની ઝલકથી તેના ચાહકો ખુશ થઈ ગયા છે.

રૂબીના દિલાઈક ચાર મહિનાથી વધુ સમયથી પ્રેગ્નેટ હોવાના અહેવાલો છે

એવા પણ અહેવાલ છે કે રૂબીના દિલેક ચાર મહિનાથી વધુ સમયથી પ્રેગ્નેટ છે. બોલિવૂડ શાદી ડોટ કોમના અહેવાલ મુજબ, સૂત્રએ જણાવ્યું કે રૂબીનાએ અગાઉ ટીવી પર ફિક્શન શો માટે તેને કન્ફર્મેશન આપ્યું હતું પરંતુ તેની તબિયતની સમસ્યાને કારણે તેણે તેને 'ના' કહ્યું છે. રિપોર્ટ અનુસાર, સૂત્રએ કહ્યું કે રૂબીના અને તેના પતિ હાલમાં પોતાની જિંદગીમાં શાંતિથી સમય પસાર કરી રહ્યા છે અને તેઓ તેમના મિત્રોને પણ મળી રહ્યા નથી. જો કે હાલમાં ચાહકો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે કે અભિનેત્રી તેની  પ્રેગ્નેન્સીના સમાચાર જાહેર કરે.      

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું

Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી

Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી

Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર

ABP Premium

વિડિઓઝ

Surendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂUSA Visa | અમેરિકા જવા માંગતા ભારતીયો માટે ખુશીના સમાચાર | અમેરિકાએ કરી મોટી જાહેરાતGujarat Flood Compensation | કેન્દ્ર સરકારે ગુજરાત માટે કરી 600 કરોડ રૂપિયાના રાહત પેકેજની જાહેરાતSardar Sarovar Dam | નર્મદા ડેમ સંપૂર્ણય ભરાયો, આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે નવા નીરના વધામણા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા

Actor Govinda:  બોલિવૂડ અભિનેતા ગોવિંદાને વાગી ગોળી, ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલમાં કરાયો દાખલ

નેપાળમાં પૂરમાં ફસાયેલા વલસાડના યુવાનો સુરક્ષિત, સાંસદ ધવલ પટેલે ગૃહમંત્રીનો માન્યો આભાર

Gandhinagar: સ્વચ્છ ઇંધણમાં અગ્રેસર બન્યું ગુજરાત, 7200થી વધુ બાયોગેસ પ્લાન્ટ થયા કાર્યરત

Embed widget