શોધખોળ કરો

Salman Vicky Video: IIFA એવોર્ડ્સમાં વિકી કૌશલને ઇગ્નોર કરતો જોવા મળ્યો સલમાન ખાન, ચાહકો હેરાન

Salman Vicky Video: આઈફા એવોર્ડ 2023ની પ્રેસ કોન્ફરન્સ અબુ ધાબીમાં યોજાઈ હતી. આ ઈવેન્ટ કરતાં સલમાન ખાન અને વિકી કૌશલની વધુ ચર્ચા થઈ રહી છે.

Salman Khan Vicky Kaushal IIFA 2023 Viral Video: આ દિવસોમાં સલમાન ખાન અને વિકી કૌશલ અબુ ધાબીમાં IIFA 2023માં હાજરી આપવા માટે તૈયારી કરી રહ્યા છે. તેમની સાથે આ ખાસ સમારોહમાં ઘણા સ્ટાર્સ હાજરી આપશે. હવે IIFA 2023ની પ્રેસ કોન્ફરન્સમાંથી સલમાન ખાન અને વિકી કૌશલનો એક વીડિયો સામે આવ્યો છે. આ જોઈને લાગે છે કે સલમાન ખાન તેની એક્સ ગર્લફ્રેન્ડ કેટરીનાના પતિ વિકી કૌશલને નજરઅંદાજ કરી રહ્યો છે. આ જોઈને ચાહકોમાં ભારે ગુસ્સો જોવા મળી રહ્યો છે.

સલમાન ખાને વિકી કૌશલને ઇગ્નોર કર્યો

સલમાન ખાનના વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, વિકી કૌશલ ફેન્સ સાથે સેલ્ફી ક્લિક કરી રહ્યો છે, આ દરમિયાન સલમાનનો કાફલો ત્યાંથી પસાર થાય છે. સલમાન ઘણા બોડીગાર્ડ સાથે અંદર આવી રહ્યો છે. આ દરમિયાન વિકી બાજુ પર છે. આવી સ્થિતિમાં વિકી સલમાન સાથે હાથ મિલાવવાની કોશિશ કરે છે, પરંતુ સલમાન ખાન તેની અવગણના કરે છે અને થોડીવાર રાહ જોયા બાદ ત્યાંથી નીકળી જાય છે. વિકીના હાવભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં વિકીએ બીજીવાર પણ હાથ મિલાવવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન સલમાન તેને લુક આપીને ત્યાંથી નીકળી ગયો. વીડિયોમાં લાગે છે કે સલમાન વિક્કીને ઓળખી શક્યો નથી.

Salman Vicky Video: IIFA એવોર્ડ્સમાં વિકી કૌશલને ઇગ્નોર કરતો જોવા મળ્યો સલમાન ખાન, ચાહકો હેરાન

સલમાન ખાનના બોડીગાર્ડે વિકી કૌશલને માર્યો ધક્કો

જ્યારે સલમાન ત્યાંથી પસાર થયો ત્યારે તેના અંગરક્ષકોએ વિકી કૌશલને ધક્કો મારીને બાજુમાં લઈ લીધો. વીડિયો જોયા બાદ ચાહકોને લાગે છે કે વિકી સાથે સામાન્ય માણસની જેમ વ્યવહાર કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયો સામે આવતાની સાથે જ તે વાયરલ થઈ ગયો છે. કેટલાક લોકો સલમાનના વખાણ કરી રહ્યા છે તો કેટલાક વિકી સાથે આવું વર્તન કરવા બદલ તેને ઠપકો આપી રહ્યા છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક ચાહકે લખ્યું, 'ડ્યૂડ જાનથી મારી નાખવાની ધમકીઓથી એટલો ડરી ગયો છે કે તેણે શાબ્દિક રીતે પોતાની જાતને બોડીગાર્ડ્સથી ઘેરી લીધી છે.' જ્યારે બીજાએ લખ્યું કે, 'જો આ વિકી કૌશલ છે તો તેને કેમ સાઇડમાંથી હટાવી દેવામાં આવ્યો, બંને એકબીજાને મળી શક્યા હોત.'

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર

Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા

જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Exclusive:  ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Exclusive: ઈરાને કિંમત ચૂકવવી પડશે, કટ્ટરપંથીઓને આપીશું જડબાતોડ જવાબ- ઈઝરાયેલના રાજદૂતનો હુંકાર
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM  નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel Lebanon Conflict Row: લેબનોનમાં ઇઝરાયલી કમાન્ડર સહિત 15 સૈનિકોના મોત,હવે PM નેતન્યાહૂએ આપ્યું મોટું નિવેદન
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
જાણો બેલેસ્ટિક મિસાઈલ જ્યાં પણ પડે છે ત્યાં કેટલો વિનાશ સર્જે છે?
IND vs BAN: 147 વર્ષના ઈતિહાસમાં ભારતે બનાવ્યો અનોખો રેકોર્ડ, જેને તોડવો છે લોઢાના ચણા ચાવવા બરાબર

પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ

IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં

Bad Cholesterol: આ વિટામિનની ઉણપને કારણે વધે છે બેડ કોલેસ્ટ્રોલ, જાણો કઈ કઈ છે તે ખાદ્ય વસ્તુઓ?

Embed widget