શોધખોળ કરો

Javed Akhtar Eid Party: ઈદની દાવત ના આપવા પર દુખી છે શબાના આઝમી, વીડિયો શેર કરી બતાવી ઘરની હાલત

Javed Akhtar Eid Party: આ વખતે શબાના આઝમી અને જાવેદ અખ્તરના ઘરે થનારી ઈદની દાવત થઈ શકી નહી. હવે શબાના આઝમીએ આનું કારણ સમજાવતો એક વીડિયો શેર કર્યો છે.

Javed Akhtar Eid Party: જાવેદ અખ્તર અને શબાના આઝમી દર વર્ષે ઈદની ભવ્ય દાવત આપે છે. દર વર્ષે તેમના નજીકના લોકો તેની ઈદની તહેવારની રાહ જોતા હોય છે. તેમના તમામ નજીકના લોકો આ તહેવારમાં હાજરી આપે છે. જોકે આ વખતે આ ખુશી અધૂરી રહી. આ વખતે દંપતીના ઘરે ઈદની ઉજવણી થઈ શકી નથી. આ કારણે શબાના આઝમી ખૂબ જ દુઃખી છે.

જાવેદ અખ્તરના ઘરની હાલત

શબાના આઝમી આ વર્ષે ઈદ પર દાવત ના આપી શકવાને કારણે ખૂબ જ દુખી છે. તેણે હાલમાં જ એક વીડિયો શેર કરીને પોતાના ઘરની સ્થિતિનો ખુલાસો કર્યો છે. જેમાં તેનું ઘર ક્ષતિગ્રસ્ત હાલતમાં જોવામળી રહ્યું  છે. આ વીડિયોમાં શબાનાએ જણાવ્યું કે તેના ઘરનું રિનોવેશન ચાલી રહ્યું છે જેના કારણે તે આ વખતે ઈદ પાર્ટીનું આયોજન કરી શકી નથી.

View this post on Instagram
 
A post shared by Shabana Azmi (@azmishabana18)

આવતા વર્ષે કરશે ઈદની ઉજવણી

આ વીડિયો શેર કરતા શબાના આઝમીએ એમ પણ કહ્યું કે હવે આવતા વર્ષે તે ઈદ પર દાવત રાખશે. આ વર્ષે અમારા ઘરનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે ઘરની હાલત આવી છે. તેથી જ અમે અમારા તમામ મિત્રોની માફી માંગીએ છીએ કે અમે દર વખતની જેમ આ વખતે પણ સામાન્ય રીતે ઈદની દાવત રાખી શક્યા નથી. જો કે આવતા વર્ષે શક્ય બનશે.

View this post on Instagram
 
A post shared by Shabana Azmi (@azmishabana18)

વીડિયો વાયરલ થઈ રહ્યો છે

શબાના આઝમીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ચાહકો તેને ઈદની શુભકામનાઓ પાઠવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે જાવેદ અખ્તર અને શબાના આઝમી લગભગ દરેક તહેવાર પર તેમના મિત્રો સાથે પાર્ટી કરે છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. શબાના આઝમીના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો તે કરણ જોહરના દિગ્દર્શિત સાહસ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'માં જોવા મળશે. આ ફિલ્મ 28 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 

ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી

કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર

Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Kutch News : કચ્છ જિલ્લામાં શિક્ષકોની બદલીનો વિવાદ વધુ વકર્યોHun To Bolish : હું તો બોલીશ :  ડમ્પરની કેમ બ્રેક ફેઈલ?Hun To Bolish : હું તો બોલીશ : કોણે કોણે ઢીંચ્યો દારૂ?Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
Shyam Benegal Death: આર્ટ સિનેમાના જનક  અને ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલનું નિધન, ફિલ્મ જગતમાં શોક 
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
ભરૂચ દુષ્કર્મ કેસ: ગુજરાતની ‘નિર્ભયા’નું મોત, આરોપીએ બાળકીના ગુપ્તાંગમાં સળિયો નાખી ક્રૂરતાની તમામ હદો વટાવી દીધી હતી
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
કેન્દ્રએ RTE નિયમોમાં સુધારો કર્યો, ધોરણ 5 અને 8 ના વિદ્યાર્થીઓ પર થશે મોટી અસર
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
Vinod Kambli Health Update: ફરી એકવાર વિનોદ કાંબલીની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો
રાજ્યની ૧૫૯ નગરપાલિકાઓ અને ૮ મહાનગરપાલિકાઓનો "eNagar" પ્રોજેક્ટમાં સમાવેશ, નાગરિકોને મળશે આ લાભ
ABHA Card: જે લોકોના આભા કાર્ડ નહીં બને તેમને શું નુકસાન છે? જાણો કામની વાત

PV Sindhu: લગ્નના બંધનમાં બંધાઈ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ, પ્રથમ તસવીર આવી સામે 

PMJAYને લઈ રાજ્ય સરકાર જાહેર કરી નવી SOP, હોસ્પિટલોને શું અપાયા આદેશ?

Embed widget