શોધખોળ કરો

ફિલ્મ ‘પઠાણ’ માટે શાહરુખ ખાન વસૂલી રહ્યો છે આટલી મોટી ફીસ, જાણીને તમે પણ રહી જશો દંગ 

રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાને ફિલ્મ ‘પઠાન’માં કામ કરવા માટે મોટી રકમ વસૂલી છે. આ ફીસના કારણે તે બોલિવૂડનો સૌથી વધુ ફીસ લેનાર એક્ટર બની ગયો છે.  

મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાન હાલમાં પોતાની અપકમિંગ ફિલ્મ ‘પઠાન’ને લઈ ચર્ચામાં છે. શાહરુખ હાલમાં આ ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે અને અનેક ઘાંસૂ એક્શન સીનના વીડિયો પણ વાયરલ થયા છે.  ત્યારે હવે શાહરુખ ખાનની આ ફિલ્મની ફીસને લઈને અહેવાલ સામે આવ્યા છે. જે સૌને ચોંકાવી દેશે. 

રિપોર્ટ્સ અનુસાર કહેવામાં આવી રહ્યું છે કે, શાહરુખ ખાને ફિલ્મ ‘પઠાન’માં કામ કરવા માટે મોટી રકમ વસૂલી છે. આ ફીસના કારણે તે બોલિવૂડનો સૌથી વધુ ફીસ લેનાર એક્ટર બની ગયો છે.  

ફીસ મામલે તેણે અક્ષય કુમારને પણ પછાડી દીધો છે. હાલમાં અનેક ટ્વિટર યૂઝર્સે દાવો કર્યો છે કે, પઠાણમાં કામ કરવા માટે શાહરુખે 100 કરોડ રૂપિયા ફીસ લીધી છે. જો કે, આટલી મોટી ફીસ બોલિવૂડનો કોઈ સ્ટાર લેતો નથી. સ્પોટબોયની રિપોર્ટ અનુસાર, શાહરુખ ખાનની આ ફીસ અક્ષય કુમાર અને સલમાન ખાન જેવા મોટા એક્ટર્સ કરતા પણ વધારે છે. 

જો કે, શાહરુખ ખાનની ફીસને લઈને ફિલ્મ મેકર્સ કે એક્ટર તરફથી કોઈ સત્તાવાર જાણકારી સામે આવી નથી. ઓફિસિયલ માહિતી સામે આવ્યા બાદ જ ખબર પડશે કે શાહરુખે આ ફિલ્મ માટે ખરેખર કેટલી ફીસ લીધી છે. શાહરુખ આ ફિલ્મ માટે ખૂબજ મહેનત કરી રહ્યો છે અને તેમાં અનેક ખતરનાક સ્ટન્ટ પણ છે. 

દીપિકા અને જોન અબ્રાહમ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે

ફિલ્મમાં શાહરુખ ખાન સિવાય દીપિકા પાદુકોણ અને જોન અબ્રાહમ લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મમાં સલમાન ખાનના પણ કેટલાક સીન્સ હશે. આ ફિલ્મને એક થા ટાઈગર સીરિઝ સાથે પણ જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  

View this post on Instagram
 
A post shared by Shah Rukh Khan (@iamsrk)

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે

કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા

માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!

‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કાતિલ દોરીના સોદાગર કોણ?Hun To Bolish : હું તો બોલીશ : ST અમારી, જવાબદારી તમારીAravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયુંSurat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કેવું રહેશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે નવું વર્ષ 2025, કુંડળીમાં ગ્રહોની સ્થિતિ કેવી છે
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
કરસન પટેલે તોડ્યું મૌન: પાટીદાર આંદોલનથી કશું ન મળ્યું, યુવાનો શહીદ થયા અને રાજકીય રોટલા શેકાયા
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
માત્ર કોહલી-રોહિત જ નહીં, ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાના આ 5 ખેલાડીઓનું પત્તું કપાશે!
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
‘વક્ફની જમીન પર મહાકુંભનું આયોજન, મુસ્લિમોએ ઉદારતા દાખવી’: મૌલાના રઝવી
પથરીની સર્જરી હવે જૂની વાત! અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન વિના પીડારહિત સારવારની શરૂઆત

ફેટી લિવર માટે રામબાણ ઈલાજ, આ શાકભાજીના રસ કરશે દવાનું કામ

ભારતનું પ્રથમ બીટા જનરેશન બેબી: મિઝોરમમાં ઐતિહાસિક જન્મ સાથે નવી પેઢીની શરૂઆત

IND vs AUS: આ 5 ખેલાડીઓએ ડુબાડી ટીમ ઈન્ડિયાની નાવ, સિડનીમાં ભારતની હારના આ છે મોટા વિલન

Embed widget