શોધખોળ કરો

Pathaan: વિદેશોમાં શાહરૂખ ખાનની 'પઠાણ'નો જાદૂ, રિલીઝ પહેલા કરી બમ્પર કમાણી

SRK Pathaan: સુપરસ્ટાર શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ' આ મહિને રિલીઝ થવા જઈ રહી છે. પરંતુ રિલીઝ પહેલા શાહરૂખની 'પઠાણ'એ વિદેશમાં બમ્પર કમાણી કરીને બધાને ચોંકાવી દીધા છે.

Pathaan Advance Collection:બોલિવૂડના મેગા સુપરસ્ટાર શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'ની દરેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મ 'પઠાણ'ને લઈને એવી અટકળો પણ થઈ રહી છે કે શાહરૂખની ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડ બ્રેક કમાણી કરી શકે છે. હાલમાં 'પઠાણ'નું એડવાન્સ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં હવે સમાચાર આવી રહ્યા છે કે 'પઠાણે' રિલીઝ પહેલા વિદેશોમાં બમ્પર કમાણી કરી લીધી છે.

'પઠાણે' વિદેશમાં બતાવ્યો પોતાનો ચાર્મ

શાહરૂખ ખાનની 'પઠાણ' પાસેથી દરેકને ઘણી અપેક્ષાઓ છે. આ એક્શન પેકેજ ફિલ્મ માટે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. આલમ એ છે કે શાહરૂખ ખાનની 'પઠાણ' ભારતની સાથે સાથે વિદેશોમાં પણ જોવા મળી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે એડવાન્સ બુકિંગ દ્વારા રિલીઝ પહેલા 'પઠાણે' ઓસ્ટ્રેલિયા, યુએસએ, યુએઈ અને જર્મની જેવા દેશોમાં ઘણી કમાણી કરી છે.

દુબઈમાં પઠાણની બોલબાલા 

લેટ્સ સિનેમાના ટ્વિટ અનુસાર, 'પઠાણ'એ યુએસએમાં એડવાન્સ બુકિંગની મદદથી 3 લાખ ડોલર એટલે કે 2.3 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજી તરફ બોક્સ ઓફિસ વર્લ્ડ ડોટ કોમના રિપોર્ટ અનુસાર પઠાણે અત્યાર સુધી સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈમાં 65 હજાર ડોલર ભારતીય રૂપિયાના હિસાબે લગભગ 52, 83, 557 રૂપિયાની કમાણી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે અહીં 'પઠાણ'ની 4500 હજાર ટિકિટ એડવાન્સમાં વેચાઈ ગઈ છે.

ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં 'પઠાણ'નો જાદુ

આ સિવાય ઓસ્ટ્રેલિયામાં શાહરૂખ ખાનની 'પઠાણ'એ 75 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર એટલે કે ભારતીય ચલણના હિસાબે લગભગ 42 લાખ 55 હજાર 905 રૂપિયાનું કલેક્શન કર્યું છે.રિપોર્ટ મુજબ ઓસ્ટ્રેલિયામાં આ ફિલ્મની લગભગ 3000 ટિકિટ એડવાન્સ બુક કરાવી છે. જ્યારે જર્મનીમાં 'પઠાણ'એ 15000 યુરો એટલે કે લગભગ 1 કરોડ 32 લાખ, 21 હજાર 289 રૂપિયાની કમાણી કરી છે. જણાવવામાં આવી રહ્યું છે કે જર્મનીમાં શાહરૂખ ખાનના પઠાણના ઓપનિંગ ડે માટે 4500 ટિકિટોનું એડવાન્સ બુકિંગ કરવામાં આવ્યું છે. જ્યારે વીકએન્ડ માટે આ બુકિંગ લગભગ 9000 ટિકિટથી ઉપર જઈ રહ્યા છે. જણાવી દઈએ કે પઠાણ 25 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે.

ટોપ સ્ટોરી

બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
બોક્સ ઓફિસ પર 'રામાયણ' નો જલવો, 6 વાગ્યા સુધી 16 ફિલ્મોને પછાડી, બનાવ્યો રેકોર્ડ
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
સલમાન ખાનની 'માતૃભૂમિ'ના ટ્રેલરને લઇને આવ્યું મોટુ અપડેટ, જાણો- ક્યારે થશે રિલીઝ ?
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
SRKની 'કિંગ'નો ભૌકાલ, 400 કરોડની ફિલ્મે રિલીઝ પહેલા જ કમાયા 800 કરોડ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ
શાહરૂખ ખાનના બર્થડે પર ફેન્સને અડધી રાત્રે મળી સરપ્રાઇઝ, 'કિંગ'નું પહેલું સોંગ 'તૂ મિલ જાયે' રિલીઝ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતની દિવાળી દેવાવાળી કેમ?
Hun To Bolish : હું તો બોલીશ : આ દારૂડિયા મારી નાખશે!
Hun To Bolish : હું તો બોલીશ : ધનતેરસે સાચા ધનની પૂજા
Tapi news: વ્યારા સુગરના ખેડૂતોને દિવાળી ભેટ! 850થી વધુ ખેડૂતોને મળશે 8 કરોડ રૂપિયા
Junagadh News: જુનાગઢમાં દરગાહના મુંજાવર અને પુત્ર સામે મોટી કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
CBSE Exam Date Sheet 2027: CBSEએ જાહેર કર્યો ધોરણ 10-12ની પરીક્ષાનો કાર્યક્રમ, જાણો ક્યારથી શરૂ થશે પરીક્ષા?
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
વૈભવ સૂર્યવંશીને મળી મોટી જવાબદારી, 15 વર્ષની ઉંમરમાં સોંપાઈ કેપ્ટનશીપ
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિલ્હી, મહારાષ્ટ્ર સહિત 7 રાજ્યોમાં SIRને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, શું આપ્યો નવો આદેશ?
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
દિવાળી પહેલા અમદાવાદ મનપાની કડક કાર્યવાહી, 19 એકમ સીલ; રાજકોટમાં પનીરના સેમ્પલ ટેસ્ટમાં ફેલ
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
IND vs NZ : ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો! નીતિશ રેડ્ડી વનડે સીરિઝમાંથી બહાર, સિરાજની થશે એન્ટ્રી?
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
કાળી ચૌદશે કરો આ 7 શક્તિશાળી મંત્રપ્રયોગ! શત્રુભય, સંકટ અને નકારાત્મક શક્તિઓથી રક્ષણ માટે વિશેષ આરાધના
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
પટિયાલાઃ કર્મભૂમિ એક્સપ્રેસ ટ્રેનના ચાર ડબ્બામાં લાગી આગ, મુસાફરોમાં મચી અફરાતફરી
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
IND vs NEP U19 Asia Cup : ભારતે નેપાળને 10 વિકેટથી હરાવ્યું, સેહવાગના દીકરાની તોફાની બેટિંગ
Embed widget