શોધખોળ કરો

Film Debut: વધુ એક સ્ટાર કિડ્સનું ડેબ્યૂ, સંજય કપૂરની દીકરી શનાયા કપૂર આ ફિલ્મમાં આ રૉલમાં દેખાશે, જાણો ડિટેલ્સ....

શનાયા કપૂરને વૃષભામાં અભિનેતા રોશન મેકાની સામે કાસ્ટ કરવામાં આવી છે.

Shanaya Kapoor Pan India Movie: છેલ્લા કેટલાય સમયથી સ્ટાર કિડ઼્સના ડેબ્યૂને લઇને માર્કેટ ગરમ છે, કોઇ કહે છે કે દિવગંત શ્રીદેવીની દીકરી ખુશી કપૂર ડેબ્યૂ કરી રહી છે, તો કોઇ કહે છે શાહરૂખની દીકરી સુહાના ખાન બહુ જલદી ફિલ્મોમાં કામ કરતી જોવા મળશે, પરંતુ હવે આ બધાની વચ્ચે સ્ટાર એક્ટર સંજય કપૂરની દીકરી શનાયા કપૂરની દીકરીના ડેબ્યૂનું અપડેટ સામે આવ્યુ છે. હાલમાં શનાયા કપૂર સોશ્યલ પર ખુબ એક્ટિવ રહે છે અને તેના દ્વારા તેના ફેન્સ સાથે જોડાયેલી રહે છે. હવે શનાયાના ફેન્સ માટે સારા સમાચાર છે. તે મોહનલાલની પાન ઈન્ડિયા ફિલ્મ વૃષભાથી ફિલ્મ ડેબ્યૂ કરવા જઈ રહી છે. વૃષભ લાંબા સમયથી લાઈમલાઈટમાં છે, હવે તેની લીડિંગ એક્ટ્રેસીસની જાહેરાત કરવામાં આવી છે.

શનાયા કપૂરને વૃષભામાં અભિનેતા રોશન મેકાની સામે કાસ્ટ કરવામાં આવી છે. આ ભવ્ય એક્શન એન્ટરટેઈનર ફિલ્મમાં શનાયાનો રૉલ એવો છે કે, તે ભૂતકાળ અને વર્તમાન વચ્ચેની મહત્વની કડી તરીકે દેખાય છે. શનાયા કપૂર ઉપરાંત આ ફિલ્મ દ્વારા જૂની અભિનેત્રી સલમા આગાની દીકરી અને પૉપ સિંગર તરીકે પોતાને સ્થાપિત કરનાર જાહરા એસ. ખાન 'વૃષભા' દ્વારા અખિલ ભારતીય કલાકાર તરીકે પણ ડેબ્યૂ કરતી જોવા મળશે. જાહરા આ ફિલ્મમાં યોદ્ધા તરીકે કેટલાય એક્શન સીન કરતી જોવા મળશે. ઉલ્લેખનીય છે કે જાહરા ફિલ્મના પીરિયડ સીન્સમાં એક્ટર રોશન મેકાની સામે જોવા મળશે.

ફિલ્મને લઇને શું બોલી શનાયા કપૂર- 
ફિલ્મ 'વૃષભા'થી ડેબ્યૂ કરવા અંગે શનાયા કપૂરે કહ્યું કે, "હું કેમેરા સામે આવવા અને ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. મને ખાતરી છે કે આ ફિલ્મથી હું ખુબ શીખી શકીશ, અને મને ખુબ જાણવાનો મોકો મળશે." આ ફિલ્મની વાર્તા અદભૂત છે જે મને ખરેખર ગમી છે. આ ફિલ્મ સાથે ઘણા મોટા અને દિગ્ગજ નામો જોડાયેલા છે અને આ ફિલ્મ તેના પર બની રહી છે. એક ભવ્ય સ્કેલ ફિલ્મમાં મારું પાત્ર એવું છે કે કોઈપણ ઉભરતા કલાકાર આ પાત્ર ભજવવા માંગે છે. મારી કેરિયરની શરૂઆતના દિવસોમાં આવી ભવ્ય ફિલ્મનો ભાગ બનવાની આ તક આપવા બદલ હું નિર્માતાઓનો આભાર માનું છું. મોહનલાલ સર સાથે કામ કરવું એક પોતાના એક મોટા સન્માનની વાત છે."

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી

ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી

જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી

Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યાAhmedabad Rains | પાલડી ચાર રસ્તા પાસે AMTS બસ સ્ટેન્ડની બહાર જ રસ્તાની વચ્ચે ભુવો પડ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
જુલાઈ માસમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, નર્મદા-સાબરમતીના જળસ્તરમાં વધારો થશેઃ અંબાલાલની આગાહી
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Rohit Sharma: બેડ પર ટી-20 વર્લ્ડકપ 2024ની ટ્રોફી સાથે રોહિત શર્માએ શેર કરી તસવીર
Ahmedabad Rain: 2 ઈંચ વરસાદમાં જ મુખ્યમંત્રીનું શહેર ફેરવાયું બેટમાં, પ્રિ મોન્સુનના દાવા પોકળ

Gujarat Weather Update: ગુજરાતના આ નવ જિલ્લામાં તૂટી પડશે વરસાદ, હવમાન વિભાગની આગાહી

OMR શીટ નહીં, હવે કોમ્પ્યુટર પર યોજાઇ શકે છે  NEET-UG પરીક્ષા, NTAએ આ પરીક્ષાઓમાં કર્યો ફેરફાર

New Rule: મોબાઇલ નંબર પોર્ટ માટે સાત દિવસની જોવી પડશે રાહ, 1, જૂલાઇથી લાગુ થશે નવો નિયમ

Embed widget