શોધખોળ કરો
Advertisement
શનાયા કપૂરે પબ્લિક કર્યું પોતાનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ, વાયરલ થઈ તસવીરો
બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂરે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. આ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન અને અનન્યા પાંડેની જેમ શનાયાનું એકાઉન્ટ પ્રાઈવેટ હતું.
નવી દિલ્હી: બોલીવૂડ અભિનેતા સંજય કપૂરની દિકરી શનાયા કપૂરે પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યું છે. આ પહેલા તેની બેસ્ટ ફ્રેન્ડ સુહાના ખાન અને અનન્યા પાંડેની જેમ શનાયાનું એકાઉન્ટ પ્રાઈવેટ હતું. જો કે, બંને ફ્રેન્ડના એકાઉન્ટ પબ્લિક થયા બાદ શનાયાએ પણ તેનું એકાઉન્ટ પબ્લિક કર્યું છે.
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પબ્લિક કર્યા બાદથી સનાયા ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહી છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો શનાયા ટૂંક સમયમાં જ બોલીવૂડમાં એન્ટ્રી કરવાની છે, જેને લઇને તેણે આ કહ્યું છે.
શનાયાએ ઘણી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ કરી છે, તેના તમામ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. શનાયા તેના સુંદર અંદાજથી ફેન્સના હોશ ઉડાવી રહી છે.
શનાયાની તસવીરો પર ફેન્સ ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેમની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તમને જણાવી દઇએ કે, શનાયા કપૂરે જાહ્નવી કપૂરની ફિલ્મ 'ગુંજન સક્સેના'માં આસિસ્ટેન્ટ ડાયરેક્ટર તરીકે બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. ટૂંક સમયમાં એક્ટિંગ કરતી જોવા મળશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
અમદાવાદ
દુનિયા
દેશ
Advertisement