શોધખોળ કરો

Sherlyn Chopra On Raj Kundra: રાજ કુંદ્રાને જામીન મળતા નારાજગી વ્યક્ત કરતા એક્ટ્રેસ શર્લિન ચોપરાએ જાણો શું કહ્યું ?

એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં શર્લિન ચોપરાએ  ફરી એકવાર રાજ કુન્દ્રા સામેના તેના તમામ આરોપોનું પુનરાવર્તન કર્યું. તેણે આરોપ લગાવ્યો કે તેણે રાજ માટે શૂટ કરેલા 3 વીડિયોના પૈસા હજુ સુધી મળ્યા નથી.

મુંબઈ:  રાજ કુંદ્રા કેસમાં ફરિયાદની અને મહત્વની સાક્ષી  અભિનેત્રી શર્લિન ચોપડાએ એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં રાજ કુંદ્રાને જામીન આપવાને લઈ તેના પર વાત કરી હતી. શર્લીને રાજ કુન્દ્રાને બે મહિનામાં જામીન મળવા પર નારાજગી વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તેમને લાગ્યું કે રાજ કુન્દ્રા ઓછામાં ઓછા 6 મહિના જેલમાં રહેશે અને એટલી જલ્દી બહાર આવશે નહીં. શર્લિનએ કહ્યું કે રાજ કુન્દ્રાના જામીનને કારણે હવે લોકોના મનમાં પ્રશ્ન ઉદ્ભવી રહ્યો છે કે શું પૈસાવાળા લોકો આ રીતે જલદીથી છુટકારો મેળવે છે ? તેણે કહ્યું કે તમામ વ્યથિત મહિલાઓએ રાજ સામે શોષણના આરોપો લગાવ્યા છે, આવી સ્થિતિમાં રાજનું એમ કહેવું કે તેમની સામે કોઈ પુરાવા નથી તે સંપૂર્ણપણે ખોટું છે.

એબીપી ન્યૂઝને આપેલા ઇન્ટરવ્યુમાં શર્લિન ચોપરાએ  ફરી એકવાર રાજ કુન્દ્રા સામેના તેના તમામ આરોપોનું પુનરાવર્તન કર્યું. તેણે આરોપ લગાવ્યો કે તેણે રાજ માટે શૂટ કરેલા 3 વીડિયોના પૈસા હજુ સુધી મળ્યા નથી.

મુંબઈની એક કોર્ટે સોમવારે અભિનેત્રી શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુન્દ્રાને અશ્લીલ ફિલ્મ કેસમાં જામીન આપ્યા છે. કુન્દ્રાની સાથે રેયાન થોર્પેને પણ જામીન મળ્યા હતા. કોર્ટે રાજ કુન્દ્રાને 50,000 રૂપિયાના વ્યક્તિગત બોન્ડ પર જામીન આપ્યા છે.

શનિવારે કુન્દ્રાએ જામીન અરજી દાખલ કરીને દાવો કર્યો હતો કે તેને 'બલિનો બકરો' બનાવવામાં આવી રહ્યો છે. કેસમાં દાખલ ચાર્જશીટમાં તેમની સામે કોઈ પુરાવા નથી. રાજ કુન્દ્રાની 19 જુલાઈએ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે ભારતીય દંડ સંહિતા અને માહિતી ટેકનોલોજી અધિનિયમની વિવિધ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

કોની સામે જાહેર થઈ લુક આઉટ નોટિસ

પોર્નોગ્રાફિ કેસમાં મુંબઈ ક્રાઈમ બ્રાંચે થોડા દિવસ પહેલા ચાર્જથીટ દાખલ કરી હતી. જેમાં રાજ કુંદ્રા, રેયાન થોરપે, યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ અને પ્રદીપ બક્ષીના નામ સામેલ છે. રેયાન થોરપે, વિયાન એન્ટરપ્રાઇઝનો આઈટી હેડ છે. યશ ઉર્ફે અરવિંદ વોન્ટેડ છે અને હાલ સિંગાપોરમાં છુપાયો હોવાની શક્યતા છે. જ્યારે પ્રદીપ બક્ષી લંડનમાં હોવાનું કહેવાય છે. મુંબઈ ક્રાઈમ બ્રાંચે પોર્નોગ્રાફી કેસમાં સહ આરોપી યશ ઠાકુર ઉર્ફે અરવિંદ શ્રીવાસ્તવ તથા પ્રદીપ બક્ષી સામે લુક આઉટ નોટિસ જાહેર કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?
Surat School Holiday : ભારે વરસાદની આગાહીને પગલે સુરત, વલસાડ અને વાપીમાં સ્કૂલોમાં રજા જાહેર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર
આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

Embed widget