શોધખોળ કરો

સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રિયા-સારા બાદ કઇ હૉટ એક્ટ્રેસનુ નામ આવ્યુ બહાર, કઇ પાર્ટીમાં લીધુ હતુ ડ્રગ્સ, જાણો વિગતે

રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન 25 બૉલીવુડ સેલિબ્રિટીઓના નામ લીધા હતા, હવે આ મામલે વધુ એક એક્ટ્રેસનુ નામ પણ સામે આવ્યુ છે

મુંબઇઃ સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનનુ એન્ગલ નીકળ્યા બાદ એનસીબીએ તપાસ ઝડપી કરી દીધી છે. એનસીબીએ તપાસ દરમિયાન રિયા, તેનો ભાઇ શૌવિક સહિત કેટલાક ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી લીધી હતી. આ બધા સાથેની પુછપરછમાં રોજ નવા નવા ખુલાસા સામે આવી રહ્યા છે. ખાસ વાત છે કે રિયા ચક્રવર્તીએ પુછપરછ દરમિયાન 25 બૉલીવુડ સેલિબ્રિટીઓના નામ લીધા હતા, જેમાં ત્રણ નામ સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને સિમોન ખંબાટા પહેલાથી જ બહાર આવી ચૂક્યા છે. હવે આ મામલે વધુ એક એક્ટ્રેસનુ નામ પણ સામે આવ્યુ છે. ઇન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, આ એક્ટ્રેસ ફિલ્મ છિછોરેની સક્સેસ પાર્ટીમાં સુશાંત સિંહ રાજપૂતના ફાર્મહાઉસમાં થયેલી પાર્ટીમાં સામેલ થઇ હતી. આ પાર્ટીમાં મોટા પ્રમાણમાં ડ્રગ્સનો વપરાશ થયો હતો. આ પાર્ટીમાં એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર અને છિછોરેના અન્ય કાસ્ટ પણ હાજર હતા. વળી, બીજી એક એક્ટ્રેસ જે પાર્ટીમાં સામેલ થઇ હતી, તેને લઇને હજુ સસ્પેન્સ છે. પરંતુ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરનુ નામ બહાર આવતા તપાસ વધુ ઝડપી થઇ શકે છે. સુશાંત કેસમાં ડ્રગ્સ મામલે રિયા-સારા બાદ કઇ હૉટ એક્ટ્રેસનુ નામ આવ્યુ બહાર, કઇ પાર્ટીમાં લીધુ હતુ ડ્રગ્સ, જાણો વિગતે આ પહેલા, સુશાંતના ફાર્મહાઉસની દેખરેખ કરનારા રિયાજે જણાવ્યુ હતુ કે સુશાંત સિંહ ફાર્મહાઉસમાં મહિનામાં 3-4 વાર આવી હતી. વળી, રઇસનુ કહેવુ હતુ કે તેને ફાર્મહાઉસમાં સેમ્યૂઅલ હાઓકિપ અને શૌવિક ચક્રવર્તીને પેપર્સનો રૉલ કરતા દેખ્યા હતા. મેનેજરે એ પણ ખુલાસો કર્યો હતો કે જ્યારે છિછોરેની શૂટિંગ પુણાની પાસે થઇ રહી હતી, ત્યારે શ્રદ્ધા કપૂર એકવાર આવી હતી. તેમને એ પણ જણાવ્યુ કે સારા અલી ખાન નવેમ્બર 2018થી ફાર્મહાઉસમાં આવવાનુ શરૂ કર્યુ હતુ. કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો

Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા

2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ

Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
PM મોદી આજે 71,000થી વધુ યુવાઓને સોંપશે નિમણૂક પત્ર, દેશભરમાં 45 સ્થળે યોજાશે રોજગાર મેળો
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
Year Ender 2024: આ પ્રોડક્ટ્સ અને સર્વિસની સફર સમાપ્ત, 2024માં છેલ્લી વખત જોવા મળ્યા
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
2024ના અંત અગાઉ જરૂર કરી લો ટેક્સ સંબંધિત આ કામ, નહી તો થશે 10,000 રૂપિયાનો દંડ
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pune: પુણેમાં ફૂટપાથ પર સૂઇ રહેલા નવ લોકોને ડમ્પરે કચડ્યા, ત્રણનાં મોત
Pushpa 2: 'પુષ્પા 2' બની ભારતીય ફિલ્મના છેલ્લા 110 વર્ષોની સૌથી મોટી ફિલ્મ

Champions Trophy 2025 Schedule: ચેમ્પિયન્સ ટ્રોફીને લઇને આવ્યું મોટું અપડેટ, અહી રમાઇ શકે છે ભારત-પાકિસ્તાનની મેચ

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું

શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો

Embed widget