શોધખોળ કરો

સોનુ સૂદે બસ અને પ્લેન બાદ લીધો ટ્રેનનો સહારો, 800 મજૂરોને મોકલ્યા ઉત્તર પ્રદેશ

સોનુ સૂદે રવિવારે રાત્રે મુંબઇના થાણેથી શ્રમિક ટ્રેન મારફતે 800થી વધુ મજૂરો અને તેમના પરિવારના સભ્યોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ), આઝમગઢ, જૌનપુર અને હાજીપુર માટે રવાના કર્યા

મુંબઇઃ લૉકડાઉન દરમિયાન બસો મારફતે હજારો પ્રવાસી મજૂરોને મુંબઇથી દેશના જુદાજુદા રાજ્યોમાં પહોંચાડીને ખુબ વાહવાહી વ્હોરનાર સોનુ સૂદે મજૂરોની મદદ માટે રવિવારે રાત્રે ટ્રેનોનો સહારો લીધો. ખરેખર, સોનુ સૂદે રવિવારે રાત્રે મુંબઇના થાણેથી શ્રમિક ટ્રેન મારફતે 800થી વધુ મજૂરો અને તેમના પરિવારના સભ્યોને ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (અલ્હાબાદ), આઝમગઢ, જૌનપુર અને હાજીપુર માટે રવાના કર્યા. ઉલ્લેખનીય છે કે જે રીતે પ્રવાસી મજૂરોની બસોથી રવાની દરમિયાન સોનુ સૂદ હાજર રહેતા હતા, એવી જ રીતે ટ્રેનથી મજૂરોની રવાનગીના સમયે પણ સોનુ સૂદ થાણે સ્ટેશન પર ખુદ હાજર રહ્યો હતો. 35 વર્ષ જુના ચેરિટી ટ્રસ્ટ દ્વારા સોનુ સૂદની સાથે મળીને પ્રવાસી મજૂરોને ગામડાઓ તરફ મોકલનારી નીતિ ગોયલે એબીપી ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી, તેમને જણાવ્યુ કે, ખરેખર, અમે અમારા ટ્રસ્ટના માધ્યમથી એકઠા થયેલા પૈસાથી પ્રવાસી મજૂરોને તેમના ગામડે મોકલી રહ્યાં છીએ, પણ થાણેથી શ્રમિક ટ્રેનમાં સવાર મજૂરોનો ખર્ચ ખુદ રેલવેએ ઉઠાવ્યો, પણ ટ્રેનથી ગયેલા આ એ જ મજૂરો છે, જેમને અમે બસો મારફતે મોકલવાની તૈયારીઓ કરી રહ્યા હતા.
નીતિએ આગળ જણાવ્યુ કે અમે મુંબઇથી રવાના થનારી શ્રમિક ટ્રેનોના ઇન્ચાર્જ સીબી સાલુંકે એ કહેતા સામેથી ફોન આવ્યો હતો કે આજે (રવિવારે) શ્રમિક ટ્રેન છોડવાનો છેલ્લો દિવસ છે, અને આવામાં જો આપણે ઇચ્છીએ તો બસથી જનારા મજૂરોને શ્રમિક ટ્રેનથી રવાના કરી શકીએ છીએ. સામેથી આવેલા આ પ્રસ્તાવથી અમે તરતજ હા પાડી દીધી હતી. સોનુ સૂદે બસ અને પ્લેન બાદ લીધો ટ્રેનનો સહારો, 800 મજૂરોને મોકલ્યા ઉત્તર પ્રદેશ ઉલ્લેખનીય છે કે સોનુ સૂદ અને નીતિ ગોયલે શુક્રવારના દિવસે કેરાલાના અર્નાકૂલમમાં ફસાયેલી ઓડિશાની 177 છોકરીઓને એક ખાસ વિમાનથી ભુવનેશ્વર પહોંચાડી હતી. આ માટે બેંગ્લુંરુથી એક વિમાન ખાસ કરીને કોચ્ચી લાવવામાં આવ્યુ હતુ.

ટોપ સ્ટોરી

અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
ઇમરાન હાશમીની 'આવારાપન 2' ઓટીટી પર થઈ રિલીઝ, જાણો- ફ્રીમાં ક્યાં જોઇ શકાશે ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
નાના પાટેકરનું કાર્ડિયાક અરેસ્ટથી મોત, તો પછી ગોવા પોલીસે કેમ નોંધ્યો અનનેચરલ ડેથનો કેસ?
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  
VIDEO: પંચતત્વમાં વિલીન થયા નાના પાટેકર, રાજકીય સન્માન સાથે અપાઈ અંતિમ વિદાય  

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ડર ડેન્ગ્યુ-મેલેરિયાનો
Hun To Bolish : હું તો બોલીશ : સરકારી યોજનાઓનો ઉઠાવો પૂરો લાભ
Hun To Bolish : હું તો બોલીશ : ભારે ન પડે ગરબા પંડાલમાં ભીડ!
Rajkot Robbery Case: રાજકોટમાં ધોળા દિવસે લૂંટ! મામા-ભાણેજ પાસેથી રોકડ લઈ લૂંટારુઓ ફરાર
Harsh Sanghavi on Agniveer: અગ્નિવીરો માટે ખુશખબર! ગુજરાત સરકારની સૌથી મોટી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
CJP Delhi Protest: અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાને લઈ જાણો મેજિસ્ટ્રેટ કોર્ટે શું સંભળાવ્યો નિર્ણય
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
Gandhinagar Election Live: ગાંધીનગર મહાનગર પાલિકાની 44 બેઠકો માટે મતદાન શરુ
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
દિલ્હીમાં અટકાયતના મામલે સંયુક્ત રાષ્ટ્રની એન્ટ્રી: ભારત સરકારને આપી આ મોટી સલાહ!
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
CJP ના નેતાઓ અભિજીત, સૌરવ અને આશુતોષ સાથે અમારો કોઈ....., અજિંક્ય શિંદેનો મોટો દાવો
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
‘હું પાર્કમાં બેઠી હતી ને પકડી લીધી’: CJP વિરોધ વચ્ચે ભાજપ નેતાની પુત્રી ડિટેઈન
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
અમદાવાદમાં તંત્રની બેદરકારી: 9 વર્ષની પ્રજ્ઞાચક્ષુ બાળકી 20 ફૂટ ઊંડી ગટરમાં ખાબકી
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Gandhinagar Election: આજે ગાંધીનગર મનપાની ચૂંટણી, ભાજપ, કૉંગ્રેસ, AAP વચ્ચે જામશે ચૂંટણી જંગ 
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Navratri 2026: શારદિય નવરાત્રિનો આજથી પ્રારંભ, જાણો ઘટસ્થાપનની વિધિ અને શુભ મૂહૂર્ત
Embed widget