શોધખોળ કરો

સારા અલી ખાન સાઉથના કયા એક્ટર પર ફિદા થઇ ને પ્રપૉઝલ મોકલ્યુ, તો એક્ટરે શું આપ્યો જવાબ, જાણો

ખરેખરમાં જ્યારે તેને ડાયરેક્ટરે તેને તેના ક્રશ વિશે પુછ્યુ અને સવાલ કર્યો કે તે કોણે ડેટ કરવા માંગશે, તો તેને મજેદાર અંદાજમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાનુ નામ લીધુ. 

Sara Ali Khan: તાજેતરમાં જ કરણ જોહરના ટૉક શૉ કૉફી વિથ કરણ સિઝન 7નો લેટેસ્ટ પ્રૉમો વીડિયો રિલીઝ થયો છે. આ પ્રૉમો બાદ સ્પષ્ટ થઇ ગયુ છે કે આ ગુરુવારે શૉમાં જ્હાન્વી કપૂર અને સારા અલી ખાન દેખાશે. આ વીડિયોના સામે આવ્યા બાદ સતત સારા અલી ખાન ટ્રન્ડ થઇ રહી છે. ખરેખરમાં જ્યારે તેને ડાયરેક્ટરે તેને તેના ક્રશ વિશે પુછ્યુ અને સવાલ કર્યો કે તે કોણે ડેટ કરવા માંગશે, તો તેને મજેદાર અંદાજમાં સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાનુ નામ લીધુ. 

જોકે, હવે સારા અલી ખાનના સવાલ પર લાઇગર એક્ટરનુ રિએક્શન સામે આવ્યુ છે. જાણો આ કન્ફેશનમાં વિજય દેવરકોન્ડાએ શું કહ્યું. 

View this post on Instagram
 
A post shared by Karan Johar (@karanjohar)

ઇન્સ્ટાગ્રામ પર સ્ટૉર પર વિજય દેવરકોન્ડાએ Koffee With Karanના પ્રૉમો વીડિયોને શેર કર્યો છે. આના પર સાઉથ સુપરસ્ટાર વિજય દેવરકોન્ડાએ લખ્યું- આઇ લવ જે અંદાજમાં સારા અલી ખાન તમે દેવરકોન્ડા કહ્યું, આ બહુ જ ક્યૂટ છે. હું તમને એક મોટુ હગ અને સ્નેહ મોકલુ છું. એક્ટરે આ પૉસ્ટમાં જ્હાન્વી કપૂરનુ નામ પણ લખ્યું. 

સારા અલી ખાન સાઉથના કયા એક્ટર પર ફિદા થઇ ને પ્રપૉઝલ મોકલ્યુ, તો એક્ટરે શું આપ્યો જવાબ, જાણો

લાઇગર એક્ટરનો આ જવાબ તે સમયે સામે આવ્યો જ્યારે સારા અલી ખાન ડેટિંગને લઇને દેવરકોન્ડાનુ નામ લીધુ હતુ. તમે આ વીડિયોમાં જોઇ શકો છો કે, કેવા અંદાજમાં સારા અલી ખાને દેવરકોન્ડાનુ નામ લીધુ. પહેલા પણ સારા અને દેવરકોન્ડાની સાથે જોવા મળી ચૂક્યા છે, અને બન્નેની ક્યૂટ તસવીરો પણ સામે આવી હતી.

ઉલ્લેખનીય છે કે કૉફી વિથ કરણ સિઝન 7ની શરૂઆત થઇ ચૂકી છે. પહેલા એપિસૉડમાં આલિયા ભટ્ટ અને રણવીર સિંહ દેખાયા હતા. આ અઠવાડિયે ગુરુવારે સાંજે 7 વાગે આવનારા એપિસૉડમાં સારા અલી કાન અને તેની ફ્રેન્ડ જ્હાન્વી કપૂર દેખાશે. 

આ પણ વાંચો........ 

Tata Nexon EV : ટાટા નેક્સને ભારતમાં લોન્ચ કરી EV Prime, જાણો કિંમત

Guru Purnima 2022: જો કુંડલીમાં હોય ગુરૂ દોષ તો ગુરુપૂર્ણિમાના દિવસે કરો આ સરળ ઉપાય, મળશે રાહત

Guru Purnima 2022: ગુરુ માત્ર બે અક્ષરનો શબ્દ સમૂહ નથીઃ પૂ.પા.ગો.108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી

ગુજરાત સરકાર સૌરાષ્ટ્રને આપશે વધુ એક મોટી ભેટ, જાણો શું છે ખુશીના સમાચાર?

India Corona Cases Today: એક દિવસની રાહત બાદ કોરોના કેસમાં આવ્યો મોટો ઉછાળો, મૃત્યુઆંક પણ વધ્યો, જાણો લેટેસ્ટ આંકડો

Guru Purnima 2022: શું આપને દરેક કાર્યમાં મળે છે નિષ્ફળતા તો ગુરૂપૂર્ણિમાના અવસરે કરો આ અચૂક ઉપાય

Horoscope Today 13 July 2022: ગુરુ પૂર્ણિમાના અવસરે આ રાશિના જાતક પર થશે ગુરૂની વિશેષ કૃપા , જાણો આજનું રાશિફળ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Flower Show: અમદાવાદમાં ચાલુ વર્ષે યોજાશે ફ્લાવર શો, ગત વર્ષ કરતા ચાર કરોડનો વધુ ખર્ચ કરાશેMaharashtra New CM Oath Ceremony: દેવેન્દ્ર ફડણવીસે ત્રીજી વખત મહારાષ્ટ્રના CM તરીકે શપથ લીધાMaharatsra: મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજરJamnagar: Pushpa2 Moive | મુવીનો શો સમયસર શરૂ ન થતા દર્શકોએ કર્યો ભારે હોબાળો, પોલીસે આવવું પડ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
અસામાજિક તત્વોને હર્ષ સંઘવીની ચેતવણી, કહ્યું - સીધા ન રહ્યા તો વરઘોડા નીકળશે જ....
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
એકનાથ શિંદેએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ તો લીધા, પણ મહારાષ્ટ્રમાં હજુ પિક્ચર બાકી હૈ...!
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસ ત્રીજી વખત CM બન્યા, સાથે આ બે નેતાએ ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
શું એક ચમચી બ્રાન્ડીથી ખરેખર શરદી અને ઉધરસ મટી જાય છે? જાણો જવાબ
1.2 કરોડ કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર, 8મા પગાર પંચને લઈને નાણાં મંત્રાલયે કહી મોટી વાત
1.2 કરોડ કેન્દ્રિય કર્મચારી અને પેન્શનરો માટે મોટા સમાચાર, 8મા પગાર પંચને લઈને નાણાં મંત્રાલયે કહી મોટી વાત
EPFOએ PF ક્લેમને લઈને આ નિયમો બદલ્યા, હવે આધાર ફરજિયાત નથી! જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
EPFOએ PF ક્લેમને લઈને આ નિયમો બદલ્યા, હવે આધાર ફરજિયાત નથી! જાણો કયા દસ્તાવેજોની જરૂર પડશે?
ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે
ઠંડીને લઈને અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડી પડશે
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણમાં સલમાનની ધાંસુ એન્ટ્રી,શાહરૂખે રણવીર-રણબીરને લગાવ્યા ગળે
Maharashtra: દેવેન્દ્ર ફડણવીસના શપથ ગ્રહણમાં સલમાનની ધાંસુ એન્ટ્રી,શાહરૂખે રણવીર-રણબીરને લગાવ્યા ગળે
Embed widget