શોધખોળ કરો

અનુરાગ કશ્યપ પર ફરિયાદ નોંધાયા બાદ આ હૉટ એક્ટ્રેસ બોલી- જો દોષી નીકળશે તો બધા સંબંધો તોડી નાંખીશ

મીટૂના આરોપો ઝીલી રહેલા અનુરાગને લઇને હવે એક્ટ્રેસ તાપસી પન્નૂએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેને અનુરાગ કશ્યપનો સાથ આપ્યો છે અને પાયલના આરોપોની નિંદા કરી છે

મુંબઇઃ બૉલીવુડ ફિલ્મ ડાયરેક્ટર અનુરાગ કશ્યપ પર ગઇકાલે એક્ટ્રેસ પાયલ ઘોષે જાતિય શોષણ મામલે ફરિયાદ નોંધાવી દીધી છે. અનુરાગ કશ્યપ પર ફરિયાદ નોંધાયા બાદ બૉલીવુડમાં હડકંપ મચી ગયો છે. મીટૂના આરોપો ઝીલી રહેલા અનુરાગને લઇને હવે એક્ટ્રેસ તાપસી પન્નૂએ એક મોટુ નિવેદન આપ્યુ છે. તેને અનુરાગ કશ્યપનો સાથ આપ્યો છે અને પાયલના આરોપોની નિંદા કરી છે. અભિનેત્રી તાપસી પન્નૂએ મુંબઇ મિરરને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, હું અનુરાગ કશ્યપનુ મજબૂતીથી સમર્થન કરે છે, તેને કહ્યું અનુરાગ મહિલાઓનુ ખુબ સન્માન કરે છે, ક્યારેય કોઇની સાથે જબરદસ્તી કે ગેરવર્તણૂંક નથી કરતા, ભલે તે શખ્સ સાર્વજનિક રીતે તેના માટે દયાળુ ના હોય, તેની ક્રૂ મેમ્બર ટીમમાંથી મહિલાઓની સંખ્યા પુરુષોના બરાબર છે, અને જો કોઇનુ શોષણ કરવામાં આવ્યુ છે, તો તેમને તપાસ શરૂ કરવા દો, સત્યા સામે આવવા દો. તાપસીએ આગળ કહ્યું કે, જો તે દોષી નીકળે છે તો હું તેની સાથે સંબંધો તોડવાવાળી પહેલી શખ્સ હોઇશ. પરંતુ તપાસ અધુરી છે તો મીટૂ આંદોલનની પવિત્રતા કેવી રીતે બની રહી શકશે? દમનના વર્ષો બાદ અમારી પાસે એક શક્તિથી એક સાચા પાડિતને લાભ કેવી રીતે થશે? મહિલાઓને આંદોલનના પાટા પરથી ઉતરવુ ખોટુ છે, શક્તિનો દુરપયોગ લિંગ આધારિત નથી.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Manmohan Singh Funeral : પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ થયા પંચમહાભૂતમાં વિલિનBanaskantha Accident : ધાનેરામાં પરીક્ષા આપીને પરત ફરી રહેલા કોલેજિયન યુવકનું પીકઅપની અડફેટે મોતGujarat Cold Wave : ગુજરાતમાં રવિવારથી કાતિલ ઠંડીની આગાહી, જુઓ અહેવાલManmohan Singh Funeral : મનમોહનસિંહના અંતિમ સંસ્કારમાં વડાપ્રધાન મોદી સહિત કોણ કોણ રહ્યું હાજર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
નવા વર્ષથી નહીં પડે રાશનકાર્ડની જરુર, આ એપથી થઈ જશે તમામ કામ 
General Knowledge: શીખ ધર્મમાં કેવી રીતે થાય છે અંતિમ સંસ્કાર, તેમના રિવાજો હિંદુઓથી કેટલા છે અલગ?

નિતીશ રેડ્ડીએ ઓસ્ટ્રેલિયાની ધરતી પર કમાલ કર્યો, 8માં નંબરે બેટિંગ કરી બનાવ્યો આ મોટો રેકોર્ડ 

IND vs AUS: નીતિશ કુમાર રેડ્ડીએ રચ્યો ઈતિહાસ,ઓસ્ટ્રેલિયામાં આવું કારનામું કોઈ ભારતીય બેટ્સમેન નથી કરી શક્યો

Unseasonal Rain: માવઠા અંગે મોટા સમાચાર, આ 7 જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં ખાબકશે કમોસમી વરસાદ

Embed widget