શોધખોળ કરો

The Great Indian Kapil Show S2નું ટ્રેલર રિલીઝ, મસ્તી કરતા જોવા મળ્યા રોહિત-આલિયા અને જુનિયર NTR, જાણો ક્યારે શરુ થશે શો

The Great Indian Kapil Show S2 Trailer: 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આલિયા, રોહિત શર્મા જેવી ફેમસ સેલિબ્રિટી તેમાં જોવા મળી રહી છે. શોની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

The Great Indian Kapil Show Season 2 Trailer:  ફેમસ કોમેડિયન કપિલ શર્મા તેના કોમેડી શો સાથે કમબેક કરવા માટે તૈયાર છે. આ વર્ષે નેટફ્લિક્સ પર આવેલો કપિલ શર્માનો શો 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો' ઘણો લોકપ્રિય થયો હતો. હવે તેની બીજી સિઝન આવવાની છે. આ માટેની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે.

ફરી એકવાર કપિલ શર્મા દર્શકોને કોમેડીનો ઓવરડોઝ આપવા તૈયાર છે. અર્ચના પુરણ સિંહ, કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, સુનીલ ગ્રોવર અને રાજીવ ઠાકુર ફરી કપિલને સપોર્ટ કરતા જોવા મળશે. હાલમાં 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ સીઝન 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી છે.

ફરી એકવાર કપિલ શર્માનો શો નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે. નેટફ્લિક્સ ઇન્ડિયાએ તેની યુટ્યુબ ચેનલ પરથી તેનું ટ્રેલર રિલીઝ કર્યું છે. ટ્રેલરની શરૂઆત 'આ વખતે ભારતીય સંસ્કૃતિના રંગો, સુપરસ્ટાર્સ સાથે જોવા મળશે'ની લાઇનથી થાય છે. જેમાં કેપ્ટન રોહિત શર્મા, સૂર્યકુમાર યાદવ, ભારતને T-20 વર્લ્ડ ચેમ્પિયન બનાવનાર અક્ષર પટેલ સહિત ઘણા ક્રિકેટરો જોવા મળી રહ્યા છે.

જાન્હવી કપૂર, જુનિયર એનટીઆર અને સૈફ અલી ખાન પણ કપિલના મહેમાન હશે. ત્રણેય તેમની આગામી ફિલ્મ 'દેવરા પાર્ટ 1'ના પ્રમોશન માટે પહોંચશે. આ સિવાય ટ્રેલરમાં આલિયા ભટ્ટ, કરણ જોહર અને વેદાંગ રૈના પણ જોવા મળી રહ્યા છે. ત્રણેય તેમની આગામી ફિલ્મ 'જીગ્રા'ના પ્રમોશન માટે આવ્યા હતા.

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ સિઝન 2' ક્યારે રિલીઝ થશે?

ટ્રેલર જોયા બાદ હવે દર્શકો એ જાણવા માટે ઉત્સુક છે કે 'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ સીઝન 2' ક્યારે શરૂ થઈ રહી છે. આ સવાલનો જવાબ પણ ટ્રેલરમાં જ આપવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે કપિલ શર્માનો શો તમે નેટફ્લિક્સ પર 21 સપ્ટેમ્બરથી રાત્રે 8 વાગ્યે જોઈ શકશો.

'ધ ગ્રેટ ઈન્ડિયન કપિલ શો સીઝન 2'ના પ્રથમ ગેસ્ટ કોણ હશે?

બીજો મોટો સવાલ એ છે કે કપિલના શોના પહેલા ગેસ્ટ કોણ બની શકે છે? જોકે, આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. પરંતુ એવું માનવામાં આવે છે કે ભારતીય ક્રિકેટ ટીમ અથવા ફિલ્મ 'દેવરા પાર્ટ 1' (જાહ્નવી કપૂર, સૈફ અલી ખાન અને જુનિયર એનટીઆર)ની ટીમ પહેલા એપિસોડમાં જોવા મળી શકે છે. કારણ કે દેવરા 27 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે અને કપિલનો શો 21 સપ્ટેમ્બરથી શરૂ થશે.

આ પણ વાંચોઃ 

તળેલું ફૂડ બન્યું પ્રેમમાં વિલેન, રકુલ પ્રિત સિંહે બ્રેકઅપનો કિસ્સો સોશિયલ મીડિયા પર કર્યો શેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કરોડોની ધૂણધાણી
Jayraj Mayabhai Ahir : બગદાણા વિવાદમાં માયાભાઈનો પુત્ર જયરાજ પોલીસ સમક્ષ થયો હાજર
Asaram Ashram : અમદાવાદમાં આસારામ આશ્રમનું થઈ શકે ડિમોલિશન, ઇમ્પેક્ટ ફીની અરજી નામંજૂર
Hun To Bolish : હું તો બોલીશ : 'ટાંકીકાંડ'માં ખેલ નહીં ચાલે
Hun To Bolish : હું તો બોલીશ : રૂપિયાનો રોડ !

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
જમ્મુ-કાશ્મીરમાં સેનાનું વાહન 200 ફૂટ ઊંડી ખાઈમાં ખાબક્યું, 10 જવાનો શહીદ, રેસ્ક્યૂ ઓપરેશન શરુ
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, કલાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
અમદાવાદમાં સનસનીખેજ ઘટના, ક્લાસ વન અધિકારીએ પત્નીને ગોળી મારીને કર્યો આપઘાત
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
Chhattisgarh: સ્ટીલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ; 6 કામદારોના મોત, અનેક ઘાયલ
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
આ રાજ્યએ લીધો ચોંકાવનારો નિર્ણય, બીડી, ગુટખા, તમાકુ અને સિગારેટ પર લગાવ્યો પ્રતિબંધિત
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
અક્ષર પટેલની ઈજાએ વધાર્યું ટીમ ઈન્ડિયાનું ટેન્શન, શું 2026 T20 વર્લ્ડ કપમાંથી થઈ જશે બહાર?
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
Republic Day 2026: ગણતંત્ર દિવસે આતંકી હુમલાના પ્લાનિંગનો પર્દાફાશ, રામ મંદિર, દિલ્લી ટારગેટ પર, એલર્ટ જાહેર
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
ઈન્ડિગોની સુરત-દિલ્લીની મોર્નિંગ ફ્લાઈટ 26 જાન્યુઆરી સુધી રદ, પરેડના કારણે લેવાયો નિર્ણય
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Apple મચાવશે ધૂમ! આઇફોન ફોલ્ડ ઉપરાંત 2026 માં લોન્ચ કરશે આ ધાંસુ પ્રોડક્ટ, વિશ્વભરના લોકો કરી રહ્યા છે વેઈટિંગ
Embed widget