શોધખોળ કરો

Tiger 3 Collection: વિશ્વભરમાં વાગ્યો 'ટાઈગર 3'નો ડંકો, ભાઈજાનની ફિલ્મે માત્ર 5 દિવસમાં પાર કર્યો 300 કરોડનો આંકડો

Tiger 3 Worldwide Collection: સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મે વધુ એક કમાલ કર્યો છે.

Tiger 3 Worldwide Collection: સલમાન ખાનની ફિલ્મ 'ટાઈગર 3' હાલમાં માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ધૂમ મચાવી રહી છે. બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ તોડ્યા બાદ હવે આ ફિલ્મે વધુ એક કમાલ કર્યો છે. વાસ્તવમાં, 'ટાઈગર 3'એ વિશ્વભરમાં 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. ફિલ્મે માત્ર પાંચ દિવસમાં આ કલેક્શન કર્યું છે.

'ટાઈગર 3'એ 5 દિવસમાં 300 કરોડનો આંકડો પાર કર્યો

સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલ્મ 'ટાઈગર 3'ને દુનિયાભરમાં ઘણો પ્રેમ મળ્યો છે. તેનું બોક્સ ઓફિસ કલેક્શન આ વાતની સાક્ષી આપી રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલા ફિલ્મના આંકડાઓ અનુસાર, 'ટાઈગર 3' એ માત્ર પાંચ દિવસમાં 300 કરોડ રૂપિયાનું વિશ્વવ્યાપી ગ્રોસ બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે. વિદેશમાં આ આંકડો 71 કરોડ રૂપિયા છે.

View this post on Instagram
 
A post shared by Salman Khan (@beingsalmankhan)

જાણો 'ટાઈગર 3'નું દિવસ મુજબનું કલેક્શન

'ટાઈગર 3' દિવાળીના અવસર પર 12મી નવેમ્બરે રિલીઝ થઈ હતી. જેણે પહેલા દિવસે 45 કરોડ રૂપિયાના શાનદાર કલેક્શન સાથે ઓપનિંગ કર્યું હતું. બીજા દિવસે ફિલ્મની કમાણીમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. આ ફિલ્મે 58 કરોડનો બિઝનેસ કર્યો હતો. સલમાન ખાનની ફિલ્મે ત્રીજા દિવસે 43 કરોડ રૂપિયા, ચોથા દિવસે 20 કરોડ રૂપિયા અને પાંચમા દિવસે 18 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. હવે ફિલ્મના છઠ્ઠા દિવસનું કલેક્શન પણ સામે આવ્યું છે. Sacnilk અનુસાર, ફિલ્મે છઠ્ઠા દિવસે એટલે કે પહેલા શુક્રવારે 12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. જે બાદ તેનું કુલ કલેક્શન 199.71 કરોડ રૂપિયા થઈ ગયું છે.

ઈમરામ હાશ્મીએ વિલનની ભૂમિકા ભજવી હતી

તમને જણાવી દઈએ કે 'ટાઈગર 3'માં સલમાન ખાન અને કેટરિના કૈફ ફરી એકવાર RAW એજન્ટના રોલમાં દમદાર એક્શન કરતા જોવા મળ્યો છે. આ વખતે ઈમરાન હાશ્મીની પણ ફિલ્મમાં એન્ટ્રી થઈ છે. જે વિલનના રોલમાં હંગામો મચાવી રહ્યો છે. ચાહકો પણ આ ત્રણેયને ખૂબ પસંદ કરી રહ્યા છે.  આ ઉપરાંત શાહરુખ ખાનના કેમિયોની પણ પ્રશંસા કરી રહ્યા છે.

Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Ahmedabad Odhav Demolition : 'કૉંગ્રેસના નેતાઓ ભ્રામક વાતો ફેલાવે છે': રબારી સમાજના આગેવાનોનો આરોપHun To Bolish : હું તો બોલીશ : આ બાવા બગડી ગયા!Surat Police : સુરતમાં જમીન વિવાદમાં મારામારીના કેસમાં આરોપીઓને પોલીસે કરાવ્યું કાયદાનું ભાનMehsana news : મહેસાણાની બાસણા કોલેજમાં વિદ્યાર્થિનીની આત્મહત્યાનો કેસમાં કાર્યવાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
મહાકુંભમાં એક નહીં બે જગ્યાએ નાસભાગ મચી હતી, પ્રત્યક્ષદર્શી અનુસાર અનેકના થયા મોત, વહીવટીતંત્ર મૌન
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
વેશ્યાવૃત્તિ, દારૂ, નકલી સાધુઓ: જૂનાગઢમાં ગાદીનો વિવાદ ચરમસીમા પર, મહેશગીરીના હરિગીરી પર આકરા પ્રહારો
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટા સમાચાર, CGHSએ નવી ગાઈડલાઈન બહાર પાડી
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
મહાકુંભની નાસભાગ પર શંકરાચાર્યનો આક્રોશ: સરકારની નિષ્ફળતા, રાજીનામું આપવું જોઈએ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
યુએસ ફેડના નિર્ણય બાદ સોનાના ભાવમાં ઉછાળો, કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ ભાવ
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
Bollywood: 1800 કરોડના માલિક આ બોલિવૂડ સુપરસ્ટારની હાલત ખરાબ, રસ્તા પર આદિમાનવની જેમ ભટકતો જોવા મળ્યો
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
US Plane Crash: સેનાના હેલિકોપ્ટર સાથે અથડાયેલ પેસેન્જર વિમાનમાં સવાર તમામ 64 લોકોના મોતની આશંકા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
મહાકુંભમાં ફરી આગનું તાંડવ, સેક્ટર-22માં અનેક પંડાલો સ્વાહા
Embed widget