શોધખોળ કરો
Esshanyas Maheshwari Photo: ઈશાન્યા મહેશ્વરીનો ગ્લેમરસ અવતાર જોઈ ફેન્સ થયા ક્રેઝી, જુઓ તસવીરો
Esshanyas maheshwari: બોલીવૂડ અને સાઉથ એક્ટ્રેસ ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે. ફરી એક વખત ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ શાનદાર તસવીરો શેર કરી છે.

ઈશાન્યા મહેશ્વરી
1/6

આ તસવીરોમાં અભિનેત્રી શાનદાર લૂકમાં જોવા મળી રહી છે. અભિનેત્રી આ ગ્લેમરસ લૂકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ઈશાન્યાનો બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવ્યો છે.
2/6

ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. ઈશાન્યા મહેશ્વરી તેના બોલ્ડ લૂકને લઈ ચર્ચામાં રહે છે. ફેન્સને તેનો દરેક લુક ખુબ પસંદ આવે છે.
3/6

સાઉથ એક્ટ્રેસે કેમેરાની સામે ખૂબ જ શાનદાર અંદાજમાં પોઝ આપ્યા છે. જે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યા છે.
4/6

અભિનેત્રીએ અલગ-અલગ અંદાજમાં સુંદર પોઝ આપ્યા હતા. નવા લૂકે ચાહકોને દિવાના બનાવ્યા છે.
5/6

ઈશાન્યા મહેશ્વરી સાઉથની જાણીતી એક્ટ્રેસ છે. અભિનેત્રીના લાખો ફોલોઅર્સ છે. ઈન્સ્ટાગ્રામ પર સતત એક્ટિવ રહે છે.
6/6

એક્ટ્રેસના ચાહકો પણ તેના આ બોલ્ડ લૂકને લાઈક કરી રહ્યા છે.અભિનેત્રીએ કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં કાતિલ પોઝ આપ્યા છે.
Published at : 30 Jan 2025 07:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
