શોધખોળ કરો

TMKOC: બબીતાજી એ શોર્ટ ડ્રેસ પહેરી શેર કર્યો શાનદાર વીડિયો 

ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે.

Munmun Dutta dance on Sunny Leone's song: ટીવીનો લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Taarak Mehta Ka Ooltah Chashmah)છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક પાત્રે લોકોના દિલમાં એક અલગ ઓળખ બનાવી છે. તે જ સમયે, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતા ​​જી'(Babita Ji) ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) દર્શકોની ફેવરિટ છે.  મુનમુન દત્તાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલો છે.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હાલમાં જ તેણે તેના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે સની લિયોનીના ગીત 'પંનઘટ' પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. આ વીડિયોમાં એક્ટ્રેસના ડાન્સ મૂવ્સ ફેન્સને દિવાના બનાવી રહ્યા છે. વીડિયોમાં મુનમુને સિલ્વર કલરનો શોર્ટ સિમરી ડ્રેસ પહેર્યો છે. મુનમને મેકઅપ કરીને તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા. હવે ચાહકો મુનમુનના વખાણ કરતાં થાકતા નથી. મુનમુનના ચાહકો તેના વીડિયો પર સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં 'બબીતા ​​જી'(Babita Ji) ની ભૂમિકા ભજવનારી અભિનેત્રી મુનમુન દત્તા (Munmun Dutta) દર્શકોની ફેવરિટ છે.

તમને જણાવી દઈએ કે મુનમુન દત્તા અવારનવાર પોતાની સુંદર તસવીરો અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. ઈન્સ્ટાગ્રામ પર તેને ફોલો કરનારા લોકોની સંખ્યા 6.6 મિલિયનને વટાવી ગઈ છે. મુનમુન માત્ર શોમાં જ નહીં પરંતુ રિયલ લાઈફમાં પણ ખૂબ જ સ્ટાઇલિશ છે. ચાહકોને તેની સ્ટાઈલ અને દેખાવ ખૂબ જ પસંદ આવે છે. શોમાં પણ લોકોને 'બબીતા ​​જી' અને 'જેઠાલાલ'ની જુગલબંધી ખૂબ જ પસંદ આવી છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા સિરીયલને ખૂબ જ પસંદ કરવામાં આવે છે. ખાસ કરીને ચાહલો બબીતાને ખૂબ પસંદ કરે છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 

ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 

Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી

ABP Premium

વિડિઓઝ

Mahakumbh 2025 : અમિત શાહે મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકીMahakumbh 2025 : મહાકુંભ માટે અમદાવાદથી પ્રથમ વોલ્વો બસ રવાના, CM-સંઘવીએ કરાવ્યું પ્રસ્થાનSurendranagar Murder Case : પ્રેમિકાને મળવા ગયેલા યુવકની હત્યા, પોલીસે આરોપીઓને કર્યા રાઉન્ડઅપTapi Murder Case : પાણીમાં ડૂબાડી ખૂદ પિતાએ જ કરી નાંખી દોઢ વર્ષની દીકરીની હત્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ આજથી લાગુ, બન્યું દેશનું પ્રથમ રાજ્ય, જાણો CM ધામીએ શું કહ્યું ? 
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
ગુજરાતમાં ફરી માવઠાની શક્યતા, જાણો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં થયો ઘટાડો, જાણી લો શું છે નવો ભાવ 
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Mahakumbh 2025: ગૃહમંત્રી અમિત શાહ પહોંચ્યા પ્રયાગરાજ, સાધુ સંતો સાથે સંગમમાં લગાવી આસ્થાની ડૂબકી
Budget 2025 Expectations: ભારતીય આર્મીની વધશે તાકાત, બજેટ 2025માં સરકાર કરી શકે છે મોટી જાહેરાતો

UPS: યૂનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલથી લાગૂ થશે, કેંદ્રીય કર્મચારીઓ માટે જાણો શું હશે શરતો  

સંદિગ્ધ બીમારીથી  હાહાકાર, એક દર્દીનું મોત અને 17 વેન્ટીલેટર પર, સંક્રમિતોની સંખ્યા 100ને પાર

Champions Trophy 2025: ટીમ ઇન્ડિયાને લાગી શકે છે ઝટકો, ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર થઇ શકે છે જસપ્રીત બુમરાહ: રિપોર્ટ

Embed widget