શોધખોળ કરો

ટીવીની આ એક્ટ્રેસને 7 મહિનાથી નથી મળ્યો પગાર, ટકી રહેવા રાખડી વેચાવાનું કર્યું શરૂ

હમારી બહુ સિલ્કની એક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણી પણ આર્થિક તંગીમાં સપડાઇ છે, અને તે હાલ વૈકલ્પિક રોજગાર કરવા મજબૂર બની છે. હાલ તે રાખડીઓ વેચી રહી છે

મુંબઇઃ કોરોના વાયરસ બાદ લાગુ થયેલા લૉકડાઉનને મનોરંજન ઉદ્યોગને મોટી અસર પડી છે, મોટુ નુકશાન વેઠવાનો વારો આવ્યો છે. કેટલાક કલાકાર આર્થિક તંગીમાં સપડાઇ ગયા છે. ખાસ કરીને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીના સ્ટાર. ટીવી સીરિયલ હમારી બહુ સિલ્ક (Hamari Bahu Silk)ની અભિનેત્રી વંદના વિઠ્ઠલાણીની હાલત એકદમ ખરાબ થઇ ગઇ છે. તેને ગુજરાત ચલાવવા રાખડી વેચવાનુ શરૂ કર્યુ છે. હમારી બહુ સિલ્કના એક્ટર જાન ખાને બાકી ફીના મળવા મુદ્દે ગુસ્સો ઠાલવ્યો હતો. તેને નિર્માતાઓ આડેહાથે લીધા હતા. પરંતુ હવે હમારી બહુ સિલ્કની એક્ટ્રેસ વંદના વિઠ્ઠલાણી પણ આર્થિક તંગીમાં સપડાઇ છે, અને તે હાલ વૈકલ્પિક રોજગાર કરવા મજબૂર બની છે. હાલ તે રાખડીઓ વેચી રહી છે. ટીવીની આ એક્ટ્રેસને 7 મહિનાથી નથી મળ્યો પગાર, ટકી રહેવા રાખડી વેચાવાનું કર્યું શરૂ વંદના વિઠ્ઠલાણીએ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યુ કે, મે મે મહિનાથી ઓક્ટોબર 2019 સુધી શૂટિંગ કર્યુ હતુ, પરંતુ માત્ર મને મે ના જ પૈસા આપવામાં આવ્યા છે. મારા પૈસા લાખોમાં છે. કેટલાક મહિનાઓ થઇ ગયા, સાત મહિના ઉપર થઇ ગયુ પણ મને પૈસા નથી મળ્યા. મારી બધી બચત પુરી થઇ ગઇ છે. મને નવેમ્બર 2019માં મુસ્કાનમાં રૉલ મળ્યો હતો. પરંતુ તે પણ બે મહિના બાદ બંધ થઇ. મને આ શૉ માટે પૈસા મળ્યા હતા, પણ કેટલા દિવસ સુધી ચાલતા. મે હવે રાખડીઓ બનાવવાનુ શરૂ કરી દીધુ છે, અને તેને ઓનલાઇન વેચી રહી છું. આનાથી હુ ખુદને વ્યસ્ત રાખી શકુ છુ અને થોડાક પૈસા પણ કમાવુ છું. વંદના વિઠ્ઠલાણીએ આગળ કહ્યું- હું હાલના સમય કઇ વધારે નથી કમાઇ રહી, પણ જે મળે તેનાથી કામ ચલાવુ છુ, મારા પતિ વિપુલ થિએટર આર્ટિસ્ટ છે, અને તે પણ મહામારીના કારણે બેકાર છે. મે જાન્યુઆરીમાં કેટલાક શૉ માટે ઓડિશન આપી હતી પણ તે પણ હાલ બંધ પડ્યા છે. અમારી આર્થિક હાલત ખરાબ છે, અમારે અમારા બાળકોની સ્કૂલ અને કૉલેજની ફી પણ આપવાની હોય છે. હું કંઇક પ્રૉડક્ટની રાહ જોઇ રહી છું.
ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીના લૉકડાઉનથી દેશમાં મોટાભાગના ધંધા -ઉદ્યોગ બંધ પડ્યા છે, અને લાખો લોકો બેકાર બન્યા છે. ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ મોટા ભાગના કલાકારો અન્ય ઓપ્શન સાથે રોજગારી મેળવવા મજબૂર બન્યા છે. ટીવીની આ એક્ટ્રેસને 7 મહિનાથી નથી મળ્યો પગાર, ટકી રહેવા રાખડી વેચાવાનું કર્યું શરૂ ટીવીની આ એક્ટ્રેસને 7 મહિનાથી નથી મળ્યો પગાર, ટકી રહેવા રાખડી વેચાવાનું કર્યું શરૂ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
આગામી 3 કલાકમાં સમગ્ર ગુજરાતમાં વરસાદ ખાબકશે, 15 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર, જુઓ લેટેસ્ટ વેધર અપડેટ
Embed widget