શોધખોળ કરો

શાહરુખ-સલમાનને છોડી ઈન્સ્ટાગ્રામે આ અભિનેતાને ફોલો કર્યો, બોલીવૂડનો પ્રથમ સ્ટાર બન્યો

બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ છે જેમની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. લાખો લોકો તેમના મનપસંદ સ્ટાર્સને ફોલો કરે છે અને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી બાબતો જાણવા માંગે છે.

નવી દિલ્હી: બોલિવૂડના ઘણા સુપરસ્ટાર્સ છે જેમની સોશિયલ મીડિયા પર ખૂબ જ મોટી ફેન ફોલોઈંગ છે. લાખો લોકો તેમના મનપસંદ સ્ટાર્સને ફોલો કરે છે અને તેમની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલી બાબતો જાણવા માંગે છે. જો કે, અત્યાર સુધી કોઈ પણ બોલિવૂડ સેલેબ્સ સોશિયલ મીડિયા હેન્ડલ ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા ફોલો કરવામાં આવચા નહોતા, પરંતુ હવે તાજેતરમાં કોઈ સેલિબ્રિટીને પહેલીવાર ઈન્સ્ટાગ્રામના ઓફિશિયલ એકાઉન્ટ દ્વારા ફોલો કરવામાં આવ્યા છે.

View this post on Instagram
 
A post shared by Vicky Kaushal (@vickykaushal09)

સલમાન, શાહરૂખ અને અક્ષય સિવાય જે ભારતીય અભિનેતાને તેના સત્તાવાર એકાઉન્ટ પરથી Instagram પર ફોલો કરવામાં આવે છે તેનું નામ વિકી કૌશલ છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટના 665 મિલિયન ફોલોઅર્સ છે. આ પછી, જો કોઈના સૌથી વધુ ફોલોઅર્સ છે તો તે ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે, તેને 615 મિલિયન લોકો ફોલો કરે છે. Instagram માત્ર 81 લોકોને ફોલો કરે છે અને વિકી કૌશલ તેમાંથી એક છે. ઇન્સ્ટાગ્રામ પરથી આવી ઓળખ મેળવનાર તે એકમાત્ર ભારતીય સેલિબ્રિટી બની ગયો છે.

શાહરુખ-સલમાનને છોડી ઈન્સ્ટાગ્રામે આ અભિનેતાને ફોલો કર્યો, બોલીવૂડનો પ્રથમ સ્ટાર બન્યો

વિકી કૌશલની લોકપ્રિયતા નવી ઊંચાઈએ પહોંચી છે કારણ કે તેણે Instagram પર આ વધુ એક સિદ્ધિ હાંસલ કરી છે. તાજેતરમાં વિકી કૌશલ સૈમ બહાદુરમાં જોવા મળ્યો હતો. બધાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી અને આ ફિલ્મે અભિનેતાની સફળતામાં વધારો કર્યો. આ પછી તે શાહરૂખ ખાન સાથે 'ડિંકી'માં પણ જોવા મળ્યો હતો. તમને જણાવી દઈએ કે વિકી કૌશલના ઈન્સ્ટાગ્રામ પર 16.7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.

View this post on Instagram
 
A post shared by Vicky Kaushal (@vickykaushal09)

સૈમ બહાદુરે 1 ડિસેમ્બરે 'એનિમલ' સાથે થિયેટર્સમાં એન્ટ્રી કરી હતી. 21 દિવસમાં આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર 81.9 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે અને વિશ્વભરમાં 100 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે. મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ફિલ્ડ માર્શલ સૈમ માણેકશાના જીવન પર આધારિત છે.   

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ

Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ

Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે

Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ

ABP Premium

વિડિઓઝ

Saputara Accident: માલેગામ ઘાટ પાસે બસ પલટાતા ભયાનક અકસ્માત,પાંચ લોકોના મોતDahod News: દાહોદના આફવા ગામે કુવામાં પડતા માતા સહિત બે બાળકીના મોતSurat News: સુરતના ભટારમાં બળજબરીથી ખ્રિસ્તી ધર્મ અપનાવવા દબાણ કરતા હોવાના આરોપ સાથે બબાલ થઈHun To Bolish : હું તો બોલીશ : કેમ શરૂ થયો કર્મચારીઓનો કકળાટ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Accident: ડાંગ નજીક યાત્રાળુંઓ ભરેલી બસ ખીણમાં ખાબકી,5ના મોત, અનેક ઘાયલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Mahakumbh: મહાકુંભમાં વધુ એક દુર્ઘટના, ટેન્ટમાં લાગી ભીષણ આગ, 1 શ્રદ્ધાળુ ઇજાગ્રસ્ત, જાણો ડિટેલ
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Budget 2025: બેન્ક FDથી મળતાં ઇન્ટરેન્ટ પર TDSની સીમા વધારી, જાણો હવે કેટલી રકમ બાદ કપાશે
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Ranji Trophy: શું રણજી ટ્રોફીમાં ફિક્સિંગ થયું? હાર્દિક પંડ્યાની ટીમ પર ગંભીર આરોપો; મોટા ખુલાસાથી ખળભળાટ
Gautam Gambhir: કોહલી અને રોહિતની નિવૃત્તિ? કોચ ગૌતમ ગંભીરે કરી સ્પષ્ટતા! ચેમ્પિયન્સ ટ્રોફી પર પણ આપ્યું મહત્વનું નિવેદન

Union Budget 2025: રોડ ટેક્સથી લઈને GST સુધી, એક કાર ખરીદવા માટે તમે સરકારને આપો છો આટલા પૈસા

Budget 2025: લેધર ઈન્ડસ્ટ્રી... નાણામંત્રીએ આટલું કહેતા જ આ કંપનીના શેરમાં આવી તોફાની તેજી, રોકેટ બન્યો સ્ટોક

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઉમેદવારીના છેલ્લા દિવસે મોટી ઉથલપાથલ: બોટાદમાં 4, વાંકાનેરમાં 7 બેઠકો પર ભાજપ બિનહરીફ

Embed widget