શોધખોળ કરો

શ્રીદેવીને આ રીતે શ્રદ્ધાંજલી આપશે બોની, રજિસ્ટર્ડ કરાવ્યા 20 ટાઈટલ

1/8
2/8
ત્યાર બાદ બોની કપૂરે એ પણ કહ્યું કે, વજન ઘટાડ્યા બાદ મારું જે પણ વજન વધ્યું છે તે શ્રીદેવીના પ્રેમને કારણે વધ્યું છે. બોની કપૂરની આ વાત સાંભલીને શ્રીદેવી શરમાઈ ગઈ હતી.

3/8
 બોનીએ આ તમામ ટાઈટલ બોલિવૂડના પ્રોડ્યૂસર એસોસિએશનના રજિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટની પાસે રજિસ્ટર કરાવ્યા છે. તેણે પૂરા 20 ટાઈટલ રજિસ્ટર કરાવ્યા છે.

4/8
 બોની કપૂરે શ્રીદેવીનું નામ જ નહીં પરંતુ અનેક અન્ય ટાઈટલ્સ પણ રજિસ્ટર કરાવ્યા છે. જેમાં શ્રીદેવીએ જે ફિલ્મોમાં કામ કર્યું છે તેના નામ પણ સામેલ છે. બોનીએ ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’, ‘ચાલબાજ’, ‘મિસ્ટર ઇન્ડિયા’ અને ‘રિટર્ન ઓફ મિસ્ટર ઇન્ડિયા’ જેવા ટાઈટલ પણ રજિસ્ટર કરાવ્યા છે.

5/8
અહેવાલ અનુસાર, શ્રીદેવીની આ ફિલ્મને બોની કપૂર ખાસ બનાવવા માગે છે. આ ફિલ્મમાં તે શ્રીદેવી સાથે જોડાયેલ અનેક રિયલ વીડિયો ફુટેજનો ઉપયોગ કરશે.

6/8
નવી દિલ્હીઃ બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીના નિધન બાદ તેના પતિ બોની કપૂર તેની સાથે જોડાયેલ યાદોને સંભાળીને રાખવા માગે છે. મીડિયા અહેવાલ અનુસાર ફિલ્મ નિર્માતા બોની કપૂર ટૂંકમાં જ શ્રીદેવીના જીવન પર એક ડોક્યુમેન્ટ્રી ફિલ્મ બનાવવા માગે છે.

7/8
 ડેક્કન ક્રોનિકલના એક અહેવાલ અનુસાર હાલમાં તે પોતાનો સંપૂર્ણ સમય ફિલ્મના પ્લાનિંગમાં લગાવી રહ્યા છે. ફિલ્મ માટે તેમણે ‘શ્રી’, ‘શ્રીદેવી’ અને ‘શ્રીદેવી મૈમ’ નામની ત્રણ ફિલ્મ ટાઈટલ્સને રજિસ્ટર કરાવ્યા છે.

8/8
જણાવીએ કે, શ્રીદેવી અને બોની કપૂરની લવ સ્ટોરી હંમેશા ચર્ચામાં રહી છે. દસ કા દમ શોમં બોની કપૂરે જણાવ્યું હતું કે, તેણે પ્રપોઝ કરવામાં 10 વર્ષ લાગ્યા હતા. તેણે કહ્યું, હું શ્રીદેવીને પ્રપોઝ કરતાં પહેલા ઘણું બધુ વજન ઘટાડ્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ

દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી

સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ

આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
6 સિસ્ટમ એકસાથે સક્રિય, ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ ખાબકશે, હવામાન વિભાગની મોટી આગાહી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા

પોસ્ટ ઓફિસની મોટી ભેટ: ગ્રામીણ પોસ્ટલ લાઇફ ઇન્શ્યોરન્સ (RPLI) ના નિયમોમાં ફેરફાર

ગુજરાતમાં ટ્રાફિકના નવા નિયમો થયા લાગુ, 75 દિવસમાં દંડ ન ભર્યો તો લાયસન્સ-RC સેવાઓ થશે બ્લોક

Embed widget