શોધખોળ કરો
Box Office: ગુજરાતી ફિલ્મ 'શું થયુ?'ની રેકોર્ડ બ્રેક કમાણી, ત્રણ દિવસમાં જ કમાઈ લીધા આટલા કરોડ
1/3

ફિલ્મમાં ફરી એક વખત 'છેલ્લો દિવસ'ની આખી ટીમ મલ્હાર ઠાકર, આર્જવ ત્રીવેદી, મિત્ર ગઢવી, નેત્રી ત્રીવેદી, યશ સોની અને માઇકલની ટીમ એક સાથે ફરી બિગ સ્ક્રિન પર નજર આવી. 24 ઓગષ્ટ 2018નાં રોજ રિલીઝ થયેલી આ ફિલ્મને દર્શકો દિલથી વધાવી રહ્યાં છે.
2/3

ફક્ત 212 સ્ક્રિન્સ અને 900+ શોઝમાં રિલીઝ થયેલી આ ફિલ્મે શુક્રવારે 1.01 કરોડ અને શનિવારે 1.51 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. રવિવારે આ ફિલ્મે 2.47 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વટિ કરીને ફિલ્મની કમાણી વિશે માહિતી આપી છે.
Published at : 28 Aug 2018 08:02 AM (IST)
Tags :
Gujarati FilmView More





















