શોધખોળ કરો

CBI Investigation in SSR Death Case: મુંબઈ પહોંચી CBIની ટીમ, પોલીસ કમિશનર બોલ્યા- અમે સહયોગ કરશું

CBI Investigation Team Arrives in Mumbai: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે તપાસમાં લાગેલી સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે.

મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ મામલે તપાસમાં લાગેલી સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે. આ પહેલા આજે મુંબઈ પોલીસના કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમને જ્યારે સંવાદદાતાએ પૂછ્યું શું તમે સીબીઆઈ ટીમને સહયોગ કરશો. તેના જવાબમાં સિંહે કહ્યું, 'અમે સહયોગ કરશું.'
સુશાંત સિંહ રાજપૂત 14 જૂને મુંબઈના બાંદ્રામાં પોતાના અપાર્ટમેન્ટમાંથી ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. ત્યારબાદ મુંબઈ પોલીસ રાજપૂતની બહેનો, અભિનેત્રી રિયા ચક્રવર્તી સહિત 56 લોકોના નિવેદન નોંધ્યા છે.
સુપ્રીમ કોર્ટે બુધવારે પોતાના નિર્ણયમાં પટનામાં નોંધાયેલી પ્રાથમિક ફરિયાદને સીબીઆઈને સોંપવાનો નિર્ણય કર્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે બિહાર સરકાર આ મામલામાં તપાસ માટે સીબીઆઈને ટ્રાન્સફર કરવા માટે સક્ષમ છે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સીબીઆઈની એક ટીમ મુંબઈ પહોંચી છે. આ દરમિયાન સુશાંત સિંહના બાંદ્રા સ્થિત અપાર્ટમેન્ટમાં જશે અને યોગ્ય પૂરાવા એકઠા કરશે.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 

ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 

શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  

પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા

વિડિઓઝ

Ahmedabad Duplicate Police : અમદાવાદમાં પોલીસની ઓળખ આપી લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ ઝડપાયો
Gujarat Winter : ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 15થી 20 કિ.મી.ની ઝડપે ફૂંકાશે પવન, જુઓ અહેવાલ
Hun To Bolish : હું તો બોલીશ : સ્વાભિમાન પર્વનો પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : પેન્શન માટે પણ આપવાના રૂપિયા?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારીઓ સામે ધારાસભ્યોનો મોરચો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
'21 દેશોમાં ન કરો મુસાફરી', અમેરિકાએ પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઈઝરી 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
ભારત-ન્યૂઝીલેન્ડ ટી20 સીરીઝ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, આ ખેલાડી 3 મેચમાંથી બહાર 
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
શું તમને પણ આવ્યો છે ઈ-ચલણનો મેસેજ ? સરકારે જાહેર કરી ચેતવણી, ભૂલથી પણ ન કરો આ કામ  
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
પરીક્ષાનો ડર થશે ખતમ! બોર્ડની પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ માટે CBSE એ શરુ કરી મફત કાઉન્સેલિંગ સેવા
ટ્રેન ટિકિટ બુક કરતા પહેલા હંમેશા આ 7 વાતો તમને ખબર હોવી જોઈએ, જાણી લો તેના વિશે

India Weather: પહાડો પર બરફવર્ષાથી ઉત્તર ભારતમાં કોલ્ડવેવનો કહેર, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 

Gujarat Weather: આગામી સાત દિવસ વાતાવરણ શુષ્ક રહેશે, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ

Budget 2026: ઇતિહાસની સૌથી લાંબી બજેટ સ્પીચ કયા નાણામંત્રીએ આપી? જાણો કેટલો સમય ચાલ્યું હતું ભાષણ

Embed widget