(Source: ECI/ABP News/ABP Majha)
PS 1: આઇમેક્સમાં રિલીઝ થશે મણીરત્નમની 'પીએસ-1', નવો રેકોર્ડ બનાવનારી બનશે પહેલી તામિલ ફિલ્મ
Mani Ratnam's PS-1 To Release In Imax: ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) જલદી જ મણીરત્નમ (Mani Ratnam) ની ફિલ્મ 'પીએસ-1' (PS-1) થી કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મનો ફેન્સ પણ ખુબ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે, આ ફિલ્મનો અનુભવ દર્શક આઇમેક્સ (IMAX) પર પણ કરી શકશે. 'પીએસ-1' પહેલી તામિલ ફિલ્મ હશે જે આઇમેક્સમાં રિલીઝ થવા જઇ રહી છે. 'પીએસ-1' એક એપિક ડ્રામા ફિલ્મ છે, જે કલ્કિ કૃષ્ણામૂર્તિની 1955 માં આવેલી નૉવેલ પોન્નિયિન સેલ્વન પર આધારિત છે. આઇમેક્સ પર રિલીઝ થશે મણીરત્નમની 'પીએસ-1':આઇમેક્સ એક એવી સિસ્ટમ છે, જેમાં હાઇ રિઝૉલ્યૂશન કેમેરા, પ્રૉજેક્ટર્સ હોય છે, આની સ્ક્રીન ખુબ ભવ્ય દેખાય છે. 'પીએસ-1' 30 સપ્ટેમ્બર, 2022 એ તામિલ, હિન્દી, તેલુગુ, મલાયાલમ, અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનુ નિર્દેશન મણીરત્નમ કરી રહ્યાં છે. વળી ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત વિક્રમ, જયમ રવિ, કાર્થી અને ત્રિશા જેવા કાલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે.
Mani Ratnam's PS-1 To Release In Imax: ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai Bachchan) જલદી જ મણીરત્નમ (Mani Ratnam) ની ફિલ્મ 'પીએસ-1' (PS-1) થી કમબેક કરવા જઇ રહી છે. આ ફિલ્મનો ફેન્સ પણ ખુબ બેસબ્રીથી ઇન્તજાર કરી રહ્યાં છે.
ખાસ વાત એ છે કે, આ ફિલ્મનો અનુભવ દર્શક આઇમેક્સ (IMAX) પર પણ કરી શકશે. 'પીએસ-1' પહેલી તામિલ ફિલ્મ હશે જે આઇમેક્સમાં રિલીઝ થવા જઇ રહી છે. 'પીએસ-1' એક એપિક ડ્રામા ફિલ્મ છે, જે કલ્કિ કૃષ્ણામૂર્તિની 1955 માં આવેલી નૉવેલ પોન્નિયિન સેલ્વન પર આધારિત છે.
View this post on Instagram
આઇમેક્સ પર રિલીઝ થશે મણીરત્નમની 'પીએસ-1':
આઇમેક્સ એક એવી સિસ્ટમ છે, જેમાં હાઇ રિઝૉલ્યૂશન કેમેરા, પ્રૉજેક્ટર્સ હોય છે, આની સ્ક્રીન ખુબ ભવ્ય દેખાય છે. 'પીએસ-1' 30 સપ્ટેમ્બર, 2022 એ તામિલ, હિન્દી, તેલુગુ, મલાયાલમ, અને કન્નડ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મનુ નિર્દેશન મણીરત્નમ કરી રહ્યાં છે. વળી ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચન ઉપરાંત વિક્રમ, જયમ રવિ, કાર્થી અને ત્રિશા જેવા કાલાકારો મુખ્ય ભૂમિકામાં દેખાશે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો.......
Amreli : વાડી વિસ્તારમાં 2 ખેતમજૂરે વિજશોક મૂકી સિંહને મોતને ઘાટ ઉતાર્યો
Gujarat Rain : તાપીના સોનગઢમાં સૌથી વધુ 7.7 ઇંચ વરસાદ, ડીસામાં 7.5 ઇંચ વરસાદ ખાબક્યો
Amul-Mother Dairy Milk Costly: અમૂલ અને મધર ડેરીનું દૂધ આજથી 2 રૂપિયા મોંઘું, જાણો નવા ભાવ
AAP Party Campaign: હવે અરવિંદ કેજરીવાલની નજર PMની ખુરશી પર, ટૂંક સમયમાં લોન્ચ કરશે આ કેમ્પેઈન