શોધખોળ કરો

Raju Srivastav Health Update: કોમેડિયન રાજુ શ્રીવાસ્તવની AIIMSમાં થઇ એન્જોપ્લાસ્ટી, જાણો હવે કેવી છે સ્થિતિ

ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેકના કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Raju Srivastav Treatment In AIIMS: ફેમસ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને હાર્ટ એટેકના કારણે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્તવને બુધવારે હાર્ટ એટેક આવ્યો હતો. આ પછી રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં રાજુ શ્રીવાસ્તવની સારવાર ચાલી રહી છે. હવે રાજુ શ્રીવાસ્તવના સ્વાસ્થ્ય અપડેટને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે. હાસ્ય કલાકાર રાજુએ એન્જિયોપ્લાસ્ટી કરાવી છે, ઘણા સેલેબ્સ સહિત ઘણા ફેન્સ રાજુ શ્રીવાસ્તવના સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વર્કઆઉટ કરતી વખતે હાર્ટ એટેક

ઉલ્લેખનીય છે કે, બુધવારે રાજુ શ્રીવાસ્તવ દક્ષિણ દિલ્હી પાસેની એક હોટલમાં રોકાયા હતા. તે જ સમયે, રાજુ શ્રીવાસ્તવ દક્ષિણ દિલ્હીના કલ્ટ જિમમાં વર્કઆઉટ કરવા ગયા હતા. અહીં  ટ્રેડમિલ પર વર્કઆઉટ કરતી વખતે રાજુ શ્રીવાસ્તવ અચાનક જમીન પર પડી ગયો અને બેહોશ થઈ ગયો. જે બાદ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને AIIMSમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરોએ જણાવ્યું કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. દરમિયાન રાજુ શ્રીવાસ્તવનું એઈમ્સમાં ચાલી રહેલી સારવાર દરમિયાન એન્જીયોપ્લાસ્ટીનું ઓપરેશન કરવામાં આવ્યું છે, જે બાદ તેમની હાલત હાલ ખતરાની બહાર હોવાનું કહેવાય છે. જો કે, રાજુ શ્રીવાસ્તવની આ સ્થિતિ જોઈને તેના ચાહકો ખૂબ જ નિરાશ થઈ ગયા છે અને ભગવાન તેના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

ડોકટરે શું આપ્યાં અપડેટ

દરમિયાન, રાજુ શ્રીવાસ્તવના તાજેતરના સ્વાસ્થ્ય અપડેટ વિશે કંઈપણ કહેવું વહેલું છે. કોમેડી કલાકાર સરતાજ રાજુ શ્રીવાસ્તવની તબિયત અંગે ફાઈનલ અપડેટ ખુદ ડોક્ટરો આપશે. આ પહેલા રાજુ શ્રીવાસ્તવના મિત્ર અને કોમેડિયન સુનીલ પાલે તેની હાલત વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે તે હવે ખતરાની બહાર છે. પરંતુ એન્જીયોપ્લાસ્ટી સર્જરી પછી, રાજુનું શરીર કેવી રીતે રિએક્ટ કરે છે તેના પર બધો જ આધાર છે.

Raju Srivastav: કૉમેડિયન રાજ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક, જીમમાં કસરત દરમિયાન ઢળી પડ્યા, એઇમ્સમાં ભરતી

મીડિયા રિપોર્ટ અનુસાર, રાજૂ શ્રીવાસ્તવ હૉટલમાં જિમમાં વર્કઆઉટ કરી રહ્યો હતો, ત્યારે તેની સાથે અચાનક દૂર્ઘટના ઘટી ગઇ હતી. એક્સરસાઇઝ કરતાં રાજૂ શ્રીવાસ્તવ ટ્રેડમિલ પરથી નીચે પડી ગયો હતો. આ પછી રાજૂ શ્રીવાસ્તવને તાત્કાલિક હૉસ્પીટલમાં લઇ જવામાં આવ્યો હતો. કૉમેડિયનને લઇને સામે આવેલી ખબરથી ફેન્સ ખુબ પરેશાન અને શોકમાં ડુબી ગયા છે. ફેન્સ દુઆ કરી રહ્યાં છે કે રાજૂ શ્રીવાસ્તવ જલદી ઠીક થઇ જાય. ઉલ્લેખનીય છે કે, રાજૂ શ્રીવાસ્તવ એક જાણીતો કૉમેડિયન છે અને ઉત્તરપ્રદેશ ફિલ્મ વિકાસ પરિષદનો ચરેમેન પણ છે.

રાજૂ શ્રીવાસ્તવની વાત કરીએ તો તે કૉમેડીનો બાદશાહ મનાય છે, તેને કેટલીય ફિલ્મો અને ટીવી શૉમાં કામ કર્યુ છે. રાજૂ શ્રીવાસ્તવ પોતાની કેરિયરની શરૂઆત સ્ટેજ શૉથી શરૂ કરી હતી. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Ramayana Release Date: રણબીર કપૂરની 'રામાયણ'ની રિલીઝ ડેટ કન્ફર્મ: જાણો ક્યારે સિનેમાઘરોમાં જોવા મળશે
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ
Kroll Brand Value 2025: શાહરૂખ ખાન નંબર-1 સેલેબ્રિટી બ્રાન્ડ, વિરાટને પછાડીને બીજા નંબરે પહોંચ્યો રણવીર સિંહ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget