શોધખોળ કરો

સુશાંતની મેનેજર દિશા પર બળાત્કાર કરીને તેની હત્યા કરાઈ, દિશાના ઓટોપ્સીમાં ઈજાનાં નિશાન, ક્યા ભૂતપૂર્વ મુખ્યમંત્રીએ કર્યો આ ધડાકો ?

આ પહેલા બિહારની નીતીશ સરકારે સુશાંતના પિતાની માગ પર કેન્દ્ર સરકારને મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે.

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતની મોતને લઈને રોજ અનેક નવા નવા ખુલાસાઓ થઈ રહ્યા છે. સુશાંતનું શબ 14 જૂનના રોજ તેના બાંદ્રા સ્થિત ફ્લેટ પર લટકેલ જોવા મળ્યું હતું. સુશાંત સિંહની મોત પહેલા તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનનું 9 જૂનના રોજ મોત થયું હતું. અહેવાલ હતા કે દિશાએ મલાડ સ્થિત બિલ્ડિંગના 12માં માળેથી કુદીને આત્મહત્યા કરી હતી. પરંતુ ટાઇમ્સ નાઉ ચેલના અહેવાલ અનુસાર ભાજપના સાંસદ નારાયણ રાણેએ આ મામલે સનસનીખેજ ખુલાસા કરતાં કહ્યું કે, સુશાંતની પૂર્વ મેનેજરનો રેપ અને હત્યા કરવામાં આવ્યા છે. રાણેએ ત્યાં સુધી કહ્યું કે, મહારાષ્ટ્ર સરકાર આરોપીઓને બચાવવાનો પ્રયત્ન કરી રહી છે. ભાજપ પ્રવક્તા સાઇના એનસીએ પણ કહ્યું કે, આ કેસમાં ગંભીર વસ્તુઓ સામે આવી રહી છે. તેમણે કહ્યું કે, સીબીઆઈ તપાસમાં એ બધું સુનિશ્ચિત થઈ શકશે જે લોકોની સામે છે. આ પહેલા બિહારની નીતીશ સરકારે સુશાંતના પિતાની માગ પર કેન્દ્ર સરકારને મંગળવારે સીબીઆઈ તપાસની ભલામણ કરી છે. બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ કહ્યું કે, આ ખૂબ જ જરૂરી હતું. મુંબઈ પોલીસ અમને તપાસમાં સહયોગ કરી રહી ન હતી, માટે સીબીઆઈ હવે તેની તપાસ કરશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?

Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો

Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર

Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ

વિડિઓઝ

Surat: સુરતના સરથાણામાં બે યુવક તણાયા, એકનો મૃતદેહ મળ્યો
બોટાદમાં ઈન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા મુદ્દે એકની હત્યા, 2 લોકોને પહોંચી ઈજા
Gir Somnath | ખાપટ પ્રાથમિક શાળાના શિક્ષકની કરતૂતનો ફૂટ્યો ભાંડો, વિદ્યાર્થીને પૈસા આપી દારૂ મંગાવતા હોવાનો આરોપ
Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Rain: ગુજરાતમાં વરસાદના બીજા રાઉન્ડને લઇ અંબાલાલ પટેલની મોટી આગાહી, ક્યારે-ક્યાં તૂટી પડશે વરસાદ ?
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gir Somnath: શિક્ષણ જગત શરમાયું, ગીર સોમનાથમાં શિક્ષકે ધોરણ-7ના વિદ્યાર્થીને 500 રૂ. આપી દારૂ મંગાવ્યો
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Gujarat Rain: ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ, ગુજરાતમાં સિઝનનો સરેરાશ 24.63 ટકા વરસાદ ખાબક્યો, 10 ડેમ હાઈએલર્ટ પર
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Big Bash League: ચેન્નઇમાં થશે બિગ બૈશ લીગનો મેચ, PM મોદીએ કરી જાહેરાત, જાણો વધુ ડિટેલ
Vadodara: કાળજું કંપાવનારી ઘટના, ત્રીજા માળની બાલકનીમાં કપડાં સુકવતી સગીરાનું નીચે પટકાતા મોત

બાળકોને નાસ્તામાં મ્યુસલી-કોર્ન ફ્લેક્સ આપતા માતા-પિતા સાવધાન! CERCના સર્વેમાં ચોંકાવનારો ખુલાસો

Botad Crime News: ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડ રિક્વેસ્ટ મુદ્દે લોહિયાળ ખેલ, સમાધાનની બેઠકમાં હુમલો કરતાં એકનું મોત, બે ઘાયલ

આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'

Embed widget