શોધખોળ કરો
Advertisement
નાઈટ વેરમાં બેડ ઉપર પોઝ આપતી જોવા મળી આ હોટ એક્ટ્રેસ, તસવીરો થઈ વાયરલ
દિશા પટણી ઇંસ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ છે. આ પહેલા તેમે પોતાની કેટલીક નવી તસવીરો શૅર કરી હતી.
મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ દિશા પટણી ઘણીવાર સોશિયલ મીડિયા પર તેના હોટ ફોટોથી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ અભિનેત્રી દિશા પટનીએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર નાઇટ વેરમાં બેડ પર પડેલી ખૂબ જ સેક્સી અને મનમોહક શૈલીમાં એક તસવીર શેર કરી છે. આ ફોટો પર અત્યાર સુધીમાં 18 લાખથી વધુ લાઈક્સ મળી ચૂકી છે. આ બોલ્ડ તસવીર શેર કરતી વખતે દિશાએ કેપ્શનમાં લખ્યું – 'હું મારી બધી જ રાત આવી જ રીતે સેલિબ્રેટ કરું છું, જેવી મારી પહેલી રાત હોય, આ છે મારું બેડરૂ સીક્રેટ'.
દિશા પટણી ઇંસ્ટાગ્રામ ઉપર ખુબ જ એક્ટિવ છે. આ પહેલા તેમે પોતાની કેટલીક નવી તસવીરો શૅર કરી હતી. જેમાં તે બ્લેક ડ્રેસમાં પૉઝ આપતી નજર આવી રહી છે. આ પહેલા દિશાએ એક તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે સ્વિમસૂટમાં નજર આવી હતી.
દિશા ફિટનેશ ફ્રીક છે. આ ફોટોશૂટમાં પણ તેઓ પોતાની ફિટ બૉડી દેખાડે છે. 27 વર્ષની દિશા પોતાની ફિટનેસ ઉપર સતત કામ કરે છે. તે વર્કઆઉટ રૂટીનમાં મિક્સમાર્શલ આર્ટ્સ, ડાંસિંગ, પિલાટેસ, વેટ ટ્રેનિંગ અને યોગાનો સમાવેશ થાય છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
આરોગ્ય
શિક્ષણ
સમાચાર
Advertisement