ઉલ્લેનીય છે કે દિશા પટની ટૂંક સમયમાં ફિલ્મ ભારતમાં મહત્વની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મનું શુટિંગ હાલ આટોપી લેવામાં આવ્યું છે. શુટિંગ પૂરૂ થયાં બાદ દિશાએ પોતાના વેરિફાઇડ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક તસવીર શેર કરી હતી જે ખૂબ વાયરલ થઈ હતી. દિશા પટનીની આ બિકિની તસવીરને ફક્ત 5 કલાકમાં 10 લાખથી વધુ લોકોએ લાઇક કરી હતી.
3/6
ઉલ્લેખનીય છે કે હાલમાં ટાઇગર પણ પોતાની આગામીફિલ્મ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ની કો-સ્ટાર તારા સુતરિયા સાથેરિલેશનશિપમાં છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ત્યારે તાજેતરમાં રિતિક રોશનનું નામ દિશા પટની સાથે જોડવામાં આવ્યું હતું.
4/6
ટાઈગર અને દિશાની જોડીને ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. બંને ઘણીવાર સાથે પરદા પર નજર આવી ચૂક્યા છે.
5/6
દિશા પોતાના ડિઝાઈનર લોઅરમાં નજર આવી હતી. છેલ્લા ઘણા સમયથી તે ટાઈગર શ્રોફ સાથે નજર આવતી રહી છે અને તેમના રિલેશનમાં હોવાની ખબર પણ ખૂબ ચર્ચામાં રહી હતી.
6/6
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર ટાઈગર શ્રોફ સાથે બ્રેકઅપ થયાના અહેવાલ બાદ દિશા પટની બાન્દ્રામાં એક મિસ્ટ્રીમેન સાથે જોવા મળી છે. કેટલાક અહેવાલ અનુસાર આ વ્યક્તિ દિશાનો જિમ પાર્ટરન અને મિત્ર એલેક્ઝેન્ડર એલિસ છે. દિશાની આ વ્યક્તિની સાથે હસતી તસવીરો ઇન્ટરનેટ પર યાયરલ થઈ રહી છે. દિશા અહીં સલૂનમાં હેર ડ્રેસિંગ માટે ગઈ હતી અને તેની સાથે આ વ્યક્તિ જોવા મળ્યો હતો.