શોધખોળ કરો

આ બોલિવૂડ એક્ટ્રેસના બોડીગાર્ડે ફોટોગ્રાફર સાથે કરી ધક્કામુક્કી, Video થયો વાયરલ

લંગ પછી દિશા જલ્દી જ સલમાન ખાનની સાથે ફિલ્મ રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે પડશે.

મુંબઈઃ પાપારાઝી હોવું એ મુશ્કેલ કામ હોય છે. બોલિવૂડ સ્ટારની રાહ જોવી અને કલાકોનો સમય કાડીને કેટલીક તસવીર ખેંચી લાવવી ફોટોગ્રાફર્સ માટે સખત મહેતનું કામ હોય છે. એવામાં ઘણી વખત સ્ટાર્સના બોડીગાર્ડ્સની સાથે ક્યારે બોલાચાલી પણ થઈજતી હોય છે. હાલમાં જ એક્ટ્રેસ દિશા પટનીના બોડીગાર્ડની એક ફોટોગ્રાફર સાથે ધક્કામુક્કી થઈ હતી. બોડીગાર્ડે માર્યો ધક્કો વાત એમ છે કે રવિવારે સાંજે જ્યારે દિશા ફિલ્મ જોવા માટે જુહૂના થિયેટર ગઈ હતી. થિયેટરમાંથી બહાર આવતા સમયે દિશા ચુપચાપ પોતાની કાર તરફ આગળ વધી રહી હતી. એવામાં પાપારાઝી તેની તસવીર લેવા માગતા હતા. એક ફોટોગ્રાફર તેની કારના દરવાજાની પાસે ઉભો હતો, ત્યારે દિશાનો બોડીગાર્ડે ધક્કો મારીને તેને પાછળ ધકેલી દીધો હતો. ફોટોગ્રાફરને પણ ગુસ્સો આવ્યો અને બન્ને વચ્ચે બોલાચાલી થઈ હતી.
જો કે બંને વચ્ચે થયેલા આ વિવાદનો એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો જાણીતા ફોટોગ્રાફર વિરલ ભયાનીએ શેર કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે એક દિવસ તેવો નથી જતો જ્યારે કોઇ સમસ્યા ન આવી હોય. આ કામ સરળ નથી. અને અનેક વાર ખોટું થવા છતા લડત આપવી પડે છે. જો કે આ સાથે તેણે એમ પણ જણાવ્યું કે દિશાની મેનેજરે પાછળથી આ મામલે માફી માંગી હતી. વર્કફંટની વાત કરીએ તો મલંગ પછી દિશા જલ્દી જ સલમાન ખાનની સાથે ફિલ્મ રાધે ધ મોસ્ટ વોન્ટેડ ભાઇમાં નજરે પડશે. આ ફિલ્મમાં સલમાન અને દિશા સાથે જેકી શ્રોફ અને રણદીપ હુડ્ડા તથા ગૌતમ ગુલાટી પણ છે. આ ફિલ્મ આ વર્ષે ઇદ પર રીલિઝ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં

ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ

ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ

શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ :  આ છે ખનીજ અને મોતના માફિયાHun To Bolish : હું તો બોલીશ :  આ શિક્ષક નહીં, શેતાન છેRajkot Love Jihad Case : રાજકોટ લવ જેહાદ કેસમાં મોટો ધડાકો, આરોપી સાહિલની અન્ય પ્રેમિકા આવી સામેAmreli Rape Case | અમરેલી બળાત્કાર કેસના પડઘા પડ્યા ગાંધીનગરમાં, જુઓ કોણે શું કહ્યું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ગુજરાતના શિક્ષણ જગતને લાંછન: અમરેલીથી બોટાદ સુધી ગુરુ બન્યા હેવાન, વિદ્યાર્થીની સુરક્ષા જોખમમાં
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ધર્મ કે દંભ?: ધોરાજી સ્વામિનારાયણ ગુરુકુળના ખજાનચીની કથિત કામલીલાનો વીડિયો વાયરલ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
ડાયરાનો ડખો: દેવાયત ખવડ ફરી વિવાદમાં, છેતરપિંડી અને ધમકીના ગંભીર આરોપમાં પોલીસ ફરિયાદથી ખળભળાટ
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
શેરબજારને લાગ્યું 'પંચક', 5 મહિનામાં ₹91 લાખ કરોડ ડૂબી ગયા, આગળ શું?
રમઝાન પહેલાં પાકિસ્તાનમાં રક્તરંજીત બ્લાસ્ટ: મસ્જિદમાં આત્મઘાતી હુમલો, 5 લોકોના કમકમાટીભર્યા મોત

Uttarakhand: ઉત્તરાખંડમાં ચમોલીમાં ગ્લેશિયર તૂટતા ભારે તબાહી, 57 શ્રમિકો બરફ નીચે દટાયા

Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનિને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Crime News:અમરેલીની શાળાની શરમજનક ઘટના, 2 વિદ્યાર્થિનીને દારૂ પીવડાવીને શિક્ષકે આચર્યું દુષ્કર્મ
Stock Market: સેન્સેક્સમાં 1000 પોઈન્ટથી વધુનો કડાકો, રોકાણકારોએ માત્ર 45 મિનિટમાં 6 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા

Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.