શોધખોળ કરો

Drishyam 2 Box Office: અજય દેવગનની 'દ્રશ્યમ 2' ને બમ્પર ઓપનિંગ મળ્યું, પ્રથમ દિવસે અપેક્ષા કરતાં વધુ કમાણી કરી

દ્રશ્યમ 2 ભારતમાં 3302 સ્ક્રીન્સ પર અને ઓવરસીઝમાં 858 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, એટલે કે, ફિલ્મ કુલ 4 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

Drishyam 2 Box Office Collection Day 1: વર્ષની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'દ્રશ્યમ 2' 18 નવેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ટ્રેલર અને ટીઝર જોયા બાદ દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આ વાતનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ફિલ્મનું બમ્પર એડવાન્સ બુકિંગ થયું હતું. 'દ્રશ્યમ 2' એ 2015માં આવેલી 'દ્રશ્યમ'નો બીજો ભાગ છે. આ ફિલ્મનું નિર્દેશન અભિષેક પાઠક દ્વારા કરવામાં આવ્યું છે અને તેમાં અજય દેવગન, તબ્બુ, શ્રિયા સરન અને અક્ષય ખન્ના મહત્વની ભૂમિકામાં છે. વિવેચકો અને પ્રેક્ષકોએ 'દ્રશ્યમ 2'નું ખુલ્લા હાથે સ્વાગત કર્યું છે અને ફિલ્મને શરૂઆતના દિવસે જબરદસ્ત પ્રતિસાદ મળ્યો છે. ચાલો જાણીએ કે 'દ્રશ્યમ 2' એ રિલીઝના પહેલા દિવસે કેટલું કલેક્શન કર્યું છે.

'દ્રશ્યમ 2'નું પ્રથમ દિવસનું કલેક્શન કેટલું હતું

'દ્રશ્યમ 2'ની કમાણીની વાત કરીએ તો તેણે પહેલા દિવસે જ અપેક્ષા કરતા વધુ કલેક્શન કર્યું છે. પ્રારંભિક વલણો અનુસાર, અજય દેવગન સ્ટારર થ્રિલર સસ્પેન્સે ભારતમાં પ્રથમ દિવસે 14 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. રિપોર્ટ અનુસાર ફિલ્મની કિંમત લગભગ 50 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં ફિલ્મના પ્રથમ દિવસના કલેક્શને ફિલ્મ નિર્માતાઓને ખુશ કરી દીધા છે. બીજી તરફ, 'દ્રશ્યમ 2'ની કમાણી સપ્તાહના અંતે એટલે કે શનિવાર અને રવિવારે વધુ વધવાની ધારણા છે.

દ્રશ્યમ 2 ભારતમાં 3302 સ્ક્રીન્સ પર અને ઓવરસીઝમાં 858 સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે, એટલે કે, ફિલ્મ કુલ 4 હજારથી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે.

દ્રશ્યમ મલયાલમ ફિલ્મની રિમેક છે.

અજય દેવગન અભિનીત 'દ્રશ્યમ 2' એ મોહનલાલની બ્લોકબસ્ટર મલયાલમ ફિલ્મ 'દ્રશ્યમ 2'ની હિન્દી રિમેક છે. મોહનલાલની 'દ્રશ્યમ' તેલુગુ, તમિલ અને હિન્દી જેવી ઘણી ભાષાઓમાં રીમેક કરવામાં આવી હતી. તે જ સમયે, ફિલ્મનો બીજો ભાગ પણ મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવ્યો હતો, જે પછી તેને તેલુગુ અને હવે હિન્દીમાં રીક્રિએટ કરવામાં આવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ

DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ

થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર

Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા

વિડિઓઝ

Amit Shah On Olympic 2036: તૈયારી રાખજો, 2036માં ઓલિમ્પિક અમદાવાદમાં જ આવશે
Geniben Thakor : બીજાઓને દશામાં ન નડે અને આપણને દશામાં નડે? ગેનીબેને શું કર્યું આહ્વાન?
Hun To Bolish : હું તો બોલીશ : ઇન્ડિગોનું બ્લેકમેઇલિંગ
Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓની બાદશાહત ?
Hun To Bolish : હું તો બોલીશ : સમાધાન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
મુખ્યમંત્રીના પદ માટે 500 કરોડ આપવા પડે, અમારી પાસે એટલા પૈસા નથી: નવજોત કૌર સિદ્ધુ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
DGCA એ ઈન્ડિગોને 24 કલાકનો આપ્યો સમય, સંસદીય સમિતિ મોકલી શકે છે સમન્સ
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
થાઈલેન્ડની કંબોડિયા પર એર સ્ટ્રાઈક, 45 દિવસ અગાઉ ટ્રમ્પે કરાવ્યું હતું સીઝફાયર
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Bigg Boss 19 Winner: ગૌરવ ખન્નાએ ઉઠાવી બિગ બોસની ટ્રોફી, જીત્યા 50 લાખ રૂપિયા
Goa Nightclub Fire: ગોવા અગ્નિકાંડમાં મોટી કાર્યવાહી, ત્રણ સીનિયર અધિકારી સસ્પેન્ડ, માલિક ફરાર

રેપો રેટમાં RBIના ઘટાડા બાદ બેન્કોએ સસ્તી કરી લોન, જાણો કઈ બેન્કે કેટલો ઘટાડો વ્યાજદર?

610 કરોડનું રિફંડ અને 1650 ફ્લાઇટ્સ રાબેતા મુજબ! ઇન્ડિગો સંકટ પર સરકારનું નિવેદન – શું હવે મુસાફરી સુરક્ષિત છે?

Aadhaar Photocopy: આધારની ફોટોકોપી પર લાગશે રોક, જલદી આવશે કડક નિયમ

Embed widget