શોધખોળ કરો
Advertisement
ઇંદોર એરપોર્ટ બહાર વિક્કી કૌશલની રાહ જોતી હતી એક મહિલા, તેમણે કઇ વસ્તુ આપી, અભિનેતાએ શું કહ્યું?
બોલિવૂડ અભિનેતા વિકિ કૌશલને એક મહિલા ફેને પ્રેમ વ્યક્ત કરતા એક અનોખી ભેટ મોકલી છે. વિકિ કૌશલે આ ગિફ્ટનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
બોલિવૂડ: ચાર્મિગ અભિનેતા વિક્કીની ગર્લ્સ વધુ ફેન ફોલોઇંગ છે. યુવતીઓ વિક્કી કોશલને ફુલ, ચોકલેટ મોકલીને પ્રેમ વ્યક્ત કરતી રહે છે. જો કે એક ફેન મહિલાએ વિક્કીને એક અલગ જ ગિફ્ટ મોકલી છે.
વિક્કીએ ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી તસવીર
વિક્કી કૌશલને એક મહિલાએ ભેટમાં સમોસા અને જલેવી મોકલ્યાં છે. વિક્કી કૌશલે મહિલા ગિફ્ટ સાથેને ફોટો તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પોસ્ટ કરતા મહિલાનો આભાર વ્યક્ત કર્યો છે.
આ ઘટના ઇંદોર એરપોર્ટમાં બની હતી. વિક્કી કૌશલ જ્યારે એરપોર્ટ બહાર નીકળ્યાં તો આ એક મહિલા તેમની રાહ જોઇ રહી હતી. તેમણે વિક્કીને સમોસા અને જલેવી ભેટમાં આપી. જો કે કૌશલે કહ્યું કે, હું તેને ખાઇ નહીં શકું પરંતુ તેમણે આ ગિફ્ટ સ્વીકાર લીધી હતી.
વિક્કીએ એરપોર્ટમાંથી નીકળ્યા બાદ કાર બેસીને તેમના ઇસ્ટાગ્રામ અકાઉન્ટમાં ગિફ્ટ સાથેનો ફોટો પોસ્ટ કર્યો. વિક્કીએ હાથમાં સમોસા પકડીને ફોટો ક્લિક કરતા લખ્યું કે, હું આ સમોસાને ખાઇ નહીં શકું પરંતુ હું તેને જોઈને રહી ન શક્યો.તેમણે ફેનને ટેગ કરતા આગળ લખ્યું કે, ‘હું ખુશ છું આપ મારી ફેન છો’ વિક્કીએ જણાવ્યું કે, આ ફેન ઘરે જણાવ્યા વિના જ મને મળવા આવી ગઇ હતી, તેમણે સમોસાના પ્રશંસા કરતા જણાવ્યું કે, ખરેખર સમોસા ખૂબ જ ટેસ્ટી હતા’View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement