મુંબઇઃ મહાનગરી મુંબઇની ફિલ્મ સીટીમાં ગુરુવારે એક દૂર્ઘટના ઘટી, ફિલ્મના સેટ પર અચાનક આગ લાગી જતાં શૂટિંક કરેલા શાહરૂખ ખાનને શૂટિંગ બંધ કરવું પડ્યુ હતું. આ આગ શાહરૂખ ખાન અભિનિત ફિલ્મ ‘‘ઝીરો’’ના સેટ પર લાગી હતી.
2/6
પોલીસે જણાવ્યુ કે, શાહરૂખ ખાન જ્યારે સેટ પર હતો ત્યારે અચાનક સેટ પર આગ લાગી ગઇ હતી. આગ વીજળીના તાર, લાઇટ મશીનો, લાઇટો, શૂટિંગ સામાન, દરોડાઓ અને પડદાંઓ સુધી પ્રસરી હતી. આગ લાગી તેના કારણે આખા સ્ટુડિયોમાં ધૂમાડો થઇ ગયો હતો. ચાર એન્જિનોને ઘટના સ્થળે મોકલવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવવાની કોશિશ કરાઇ હતી.
3/6
4/6
5/6
ઉલ્લેખનીય છે કે, શાહરૂખનની ફિલ્મ ઝીરો આગામી 21 ડિેસેમ્બરે રિલીઝ થવાની છે, શાહરૂખ એક ઢીંગણાની ભૂમિકામાં છે, જે નાસાની એક વૈજ્ઞાનિકના પ્રેમમાં પડી જાય છે.
6/6
પોલીસ અનુસાર, સાંજના સમયે જ્યારે આગ લાગી તો શાહરૂખ ખાન સેટ પર હાજર હતો, જોકે, તેનો કોઇ નુકશાન ન હતું થયું, જોકે, બાદમાં તે સેટ પરથી નીકળી ગયો હતો. પોલીસે કહ્યું કે આ આગ કઇ રીતે લાગી તેનું કારણ હજુ જાણવા મળ્યુ નથી.