શોધખોળ કરો
પ્રિયંકા ચોપરાની કમરમાં હાથ નાખીને નિક જોનાસે પડાવ્યા ફોટો, જુઓ આ રહી તસવીરો

1/5

લગ્ન બાદ આ કપલ જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યું હતું. પ્રિયંકાએ બે હાથ જોડી લોકોનું અભિવાદન કર્યું હતું.
2/5

ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરાએ નિક જાનાસ સાથે ખ્રિસ્તી અને હિંદુ રીતિ-રિવાજ મૂજબ લગ્ન કર્યા છે.
3/5

આ દરમિયાન પ્રિયંકા ચોપરા સાડીમાં જોવા મળી હતી. માંગમાં સિંદૂર અને હાથમાં ચૂડલા સાથે પ્રિયંકા ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ કપલ જ્યારે કારમાંથી નીચે ઉતર્યું ત્યારે દરેક લોકો તેને કેમેરામાં કેદ કરવા માંગતા હતા.
4/5

આ તસવીરોમાં પ્રિયંકાની મહેંદી પણ જોવા મળી રહી છે. પ્રિયંકા ચોપરાએ કહ્યું જોધપુર આવીને તેને ખૂબ જ સારૂ લાગ્યું અને હવે તેના માટે નવી જીંદગીની શરૂઆત થઈ છે.
5/5

જોધપુર: લગ્ન બાદ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસની એક ઝલક જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. આજે દેશી ગર્લ પ્રિયંકા નિક સાથે જોધપુરમાં લગ્ન બાદ પ્રથમ વખત જોવા મળી હતી. જોધપરુ એરપોર્ટ પર પ્રિયંકા-નિક જોવા મળ્યા હતા.
Published at : 03 Dec 2018 04:29 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
