બૉલીવુડની આ સુંદર એક્ટ્રેસ બનવાની છે માં, બેબી બમ્પ બતાવીને પ્રેગનન્સીનુ કર્યુ એનાઉન્સમેન્ટ, જુઓ તસવીરો........
સોનમ લગ્નના લગભગ 4 વર્ષ બાદ પ્રેગનન્ટ થઇ છે. સોનમે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સોનમ કપૂરે પોતાના ફેન્સને એક મોટી ખુશખબરી આપી દીધી છે. તે માં બનવાની છે. સોમન કપૂરે સોશ્યલ મીડિયા પર બેબી બમ્પ ફ્લૉન્ટ કરતા તસવીરો શેર કરી છે. જે પૉસ્ટ થતાં જ ઇન્ટરનેટ પર ઝડપથી વાયરલ થવા લાગી છે. એક્ટ્રેસને લોકો ખુબ શુબેચ્છાઓ આપી રહ્યાં છે.
સોનમ લગ્નના લગભગ 4 વર્ષ બાદ પ્રેગનન્ટ થઇ છે. સોનમે વર્ષ 2018માં બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. સોનમની પ્રેગનન્સી વિશે જાણીને તેના ફેન્સ અને સેલેબ્સ ખુબ ખુશ થયા છે.
સોનમે પતિ આનંદ આહુજા સાથે તસવીરો શેર કરી છે, જેમાં તે સોફા પર સુતેલી દેખાઇ રહી છે. સોનમે તસવીરમાં આનંદના ખોળામાં માથુ મુકેલુ છે. તસવીરમાં સોનમનો બેબી બમ્પ સ્પષ્ટ રીતે દેખાઇ રહ્યો છે. તસવીર શેર કરતા એક્ટ્રેસે લખ્યું- ચાર હાથ, તને તે સારી સારસંભાળ આપશે, જે અમે તમને આપી શકીએ છીએ. બે દિલ. જેની ધડકનો હવે તારી સાથે જ ધડકશે, રસ્તા પર તમારા દ્વારા રાખવામં આવેલા દરેક પગલા પર, એક પરિવાર. જે તારા પર હંમેશા પ્રેમ અને સપોર્ટ આપશે. તને વેલકમ કરવા માટે હવે રાહ નથી જોઇ શકાતી.
View this post on Instagram
--
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
આ પણ વાંચો............
2 રુપિયા આપી 26 દિવસ એક્સ્ટ્રા વેલિડિટી, Vi યૂઝર્સ માટે શાનદાર પ્લાન, ડેટા- કોલિંગ ફ્રી
આ રીતે ફક્ત 3 શબ્દો ગૂગલ પર કરો સર્ચ, ફ્રીમાં જાણી શકશો ઈન્ટરનેટ સ્પીડ
ગરમીમાં ફ્રિજનું ઠંડું પાણી પીવાની આદત છે, તો નુકસાન જાણી લો
ઈન્ડિયન મિલિટરી એકેડમીમાં નોકરીની શાનદાર તક, આ જગ્યાઓ પર બહાર પડી ભરતી, મળશે સારો પગાર