શોધખોળ કરો

Gandii Baat: વધુ એક એક્ટ્રેસનું યૌનશોષણ કરી બોયફ્રેન્ડે માર્યો ઢોરમાર, તૂટી ગયું જડબું, જુઓ તસવીરો

ફ્લોરાને તેના બોયફ્રેન્ડે ઢોર માર માર્યો હતો. ફ્લોરાને સમજાયું નહીં કે તેણે આવું કેમ કર્યું, જ્યારે તે એક સારો વ્યક્તિ હતો. તે વ્યક્તિએ ફ્લોરા પાસેથી તેનો ફોન પણ લઈ લીધો હતો

Gandii Baat: ગંદી બાત ફેમ અભિનેત્રી ફ્લોરા સૈનીએ તાજેતરમાં તેની સાથે થયેલા ખરાબ વ્યવહાર વિશે ખુલીને વાત કરી છે. મીટુ દરમિયાન ફ્લોરાએ ખુલાસો કર્યો કે કેવી રીતે તેના લિવ-ઇન પાર્ટનરે તેનું યૌન શોષણ કર્યું હતું. આ વિશે વાત કરતા ફ્લોરાએ કહ્યું કે તે ખૂબ જ ખરાબ રીતે મને મારતો હતો તેમજ ધમકી આપતો હતો કે જો તે તેને છોડી દેશે તો તે તેના માતા-પિતાને મારી નાખશે.

Gandii Baat: વધુ એક એક્ટ્રેસનું યૌનશોષણ કરી બોયફ્રેન્ડે માર્યો ઢોરમાર, તૂટી ગયું જડબું, જુઓ તસવીરો

બોયફ્રેન્ડે મારો ઢોર માર

ઈન્ટરવ્યુમાં ફ્લોરાએ જણાવ્યું હતું કે તેણીએ એક ફિલ્મ પ્રોડ્યુસર સાથે રહેવા માટે પોતાનું ઘર છોડી દીધું હતું જે તેનો બોયફ્રેન્ડ હતો. બોયફ્રેન્ડે ફ્લોરાને તે સાબિત કરવા કહ્યું કે તે તેને કેટલો પ્રેમ કરે છે. અભિનેત્રીએ કહ્યું કે તે શરૂઆતમાં એટલો સારો બનતો હતો કે તેના માતા-પિતા પણ તેની વાસ્તવિકતા જોઈ શકતા ન હતા. પરંતુ સાથે રહેવાના એક અઠવાડિયામાં જ તેનો અસલી ચહેરો સામે આવી ગયો હતો. એક વાર તેના બોયફ્રેન્ડે ફ્લોરાને ખૂબ જ માર માર્યો. તેને સમજાયું નહી કે તે કેમ તેને આટલો બધો માર મારી રહ્યો છે. માર માર્યા બાદ ફોન લઈ ઘરની બહાર જતો રહ્યો અને ધમકી આપતો ગયો કે જો તું મને છોડીશ તો હું તારા માતાપિતાને પણ મારી નાખીશ.

વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ

ઘટનાનું વર્ણન કરતાં ફ્લોરાએ કહ્યું કે એક રાત્રે તેણે એક્ટ્રેસને એટલો માર્યો કે તેનું જડબું તૂટી ગયું. તેણે તે રાત્રે કહ્યું હતું કે તે તેને મારી નાખશે. ફ્લોરાને તે સમયે તેની માતાના શબ્દો યાદ આવ્યા કે જ્યારે પણ તમે આવી સ્થિતિમાં ફસાઈ જાઓ ત્યારે એ ન વિચારો કે તમારી પાસે પૈસા છે કે નથી, કપડાં છે કે નહીં, બસ ત્યાંથી ભાગી જાઓ. ફ્લોરાએ પણ એવું જ કર્યું અને સીધી તેના માતાપિતાના ઘરે જતી રહી. આ પછી ફ્લોરા તેના માતા-પિતા સાથે તેના બોયફ્રેન્ડ વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા પહોંચી હતી. પરંતુ પોલીસે બોયફ્રેન્ડના કહેવા પર રિપોર્ટ દાખલ કરવાનો ઇનકાર કર્યો હતો. બાદમાં કોઈક રીતે ફ્લોરાએ હાથે લખીને ફરિયાદ નોંધાવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર

IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા

IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ

કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?

ABP Premium

વિડિઓઝ

Morbi: મીઠાના અગર માટે ખાડો ખોદતી વખતે ગેસ ગળતર થતા એક વ્યક્તિનું મોતIND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોરRajkot Crime: પૈસાની ઉઘરાણી કરવા આવેલા શખ્સોએ વેપારીને માર્યો ઢોર માર, જુઓ સીસીટીવી ફુટેજManish Doshi:સોમનાથમાં ચિંતન શિબિરના નામે નાટક કરી રહી છે..ગુનાખોરી અને હપ્તારાજને કોંગ્રેસના પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Chhattisgarh:  સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
Chhattisgarh: સુકમાના જંગલમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ, 10 નક્સલી ઠાર
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS: પર્થમાં ભારતનો ધબકડો, ઓસ્ટ્રેલીયા સામે 150 રનમાં ઓલ આઉટ ટીમ ઈન્ડિયા
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
IND vs AUS 1st Test Day 1 Live: પર્થ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 150માં ઓલઆઉટ, ઓસ્ટ્રેલિયન બોલરોનો તરખાટ
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
કોલેસ્ટ્રોલ કંન્ટ્રોલમાં રાખવું હોય તો ખાલી પેટે પીવો આદુનો જ્યૂસ, જાણો કેટલો પીવો જોઇએ?
IPL 2025: આ તારીખથી શરૂ થશે IPL 2025, આગામી ત્રણ વર્ષનું શિડ્યૂલ પણ આવ્યું સામે!

Health Tips: શું શરીરને હાઇડ્રેટ રાખવા માટે માત્ર પાણી પીવું જરૂરી છે? જાણો વિગતે

General Knowledge: શું પ્રદૂષણની અસર પ્રાણીઓ અને પક્ષીઓને પણ થાય છે? જવાબ જાણીને ચોંકી જશો

રાજ્યમાં ઠંડીમાં થયો વધારો, નલિયામાં સૌથી નીચું 13 ડિગ્રી તાપમાન નોંધાયું

Embed widget