શોધખોળ કરો
ગુજરાતના ક્યા IPS અધિકારીને હોટ એક્ટ્રેસે ખખડાવી નાંખ્યા? જાણો શું કરવાની આપી સલાહ?
થોડાક દિવસ પહેલા સ્વરા ભાસ્કરે ઝારખંડમાં થયેલી તબરેઝ અંસારીની મૉબ લિંચિંગ વિરુદ્ધ લોકોની સાથે આવવા પર નિવેદન આપ્યું હતું.
નવી દિલ્હીઃ ટ્રોલ થવું સ્વરા ભાસ્કર માટે કોઈ નવી વાત નથી. મોટાભાગની સેલિબ્રિટીઝ ટ્વિટર પર એવી વાતોનો જવાબ પણ નથી આપતા પરંતુ સ્વરા હંમેશાથી ટ્રોલર્સને ખુલીને જવાબ આપે છે. હવે એક આઈપીએસ અધિકારીએ સ્વરા પર આંગળી ઉઠાવી તો સ્વરાએ પણ તેને જડબાતોડ જવાબ આપ્યો છે.
થોડાક દિવસ પહેલા સ્વરા ભાસ્કરે ઝારખંડમાં થયેલી તબરેઝ અંસારીની મૉબ લિંચિંગ વિરુદ્ધ લોકોની સાથે આવવા પર નિવેદન આપ્યું હતું. સ્વરાએ લખ્યું હતુ, ‘ભગવાનના નામ પર વધુ એક હત્યા થઇ ગઇ! લિંચિસ્તાન નહીં બને, 26 જૂનની સાંજે 5 વાગ્યે દિલ્હીના રસ્તાઓ પર આવો, તબરેજ માટે કેન્ડલ માર્ચ કાઢીએ.’One more lynched to death in the name of our God!!! #Lynchistaan Nahi banengey! Get on the streets in #Delhi tomorrow, 26th June, 5 pm. Candle light vigil for #TabrezAnsari #IndiaAgainstLynchTerror at #JantarMantar
— Swara Bhasker (@ReallySwara) June 26, 2019
આ ટ્વિટ પર ગુજરાતના આઈપીએસ વિપુલ અગ્રવાલે સ્વરાને આડે હાથ લીધી. તેમણે સ્વરાના ટ્વીટના જવાબમાં તેની પર એરતરફી હોવાનો આરોપ લગાવ્યો છે.One more lynched to death in the name of our God!!! #Lynchistaan Nahi banengey! Get on the streets in #Delhi tomorrow, 26th June, 5 pm. Candle light vigil for #TabrezAnsari #IndiaAgainstLynchTerror at #JantarMantar
— Swara Bhasker (@ReallySwara) June 26, 2019
તો સ્વરાએ પણ વિપુલને જવાબ આપતા લખ્યું, ‘સર… હું અભિનેત્રી છે. મારું એક તરફ હોવુ કે ના હોવું કોઇને નુકસાન પહોંચાડતુ નથી. તમે એક આઇપીએસ અધિકારી છો, તમે એક રાજ્યના વૈધાનિક શક્તિના માધ્યમ માનવામાં આવો છો. તમારા એકતરફા હોવાથી દેશને ફરક પડે છે અને તબરેજ જેવા ડરાવના મામલા થાય છે.’ સ્વરાએ આગળ લખ્યુ, મને ટ્રોલ કરવાની જગ્યાએ તમે તમારુ કામ કરો અને બંધારણ માટે ઉભા થાવ જેની તમે શપથ લીધી હતી.Sir.. main actress hoon. My being ‘selective’ or not doesn’t harm anyone. You are an IPS officer, you are supposed to be an instrument of legitimate State power, a force of good- YOUR BEING SELECTIVE damages the very fabric of our nation & leads to horrors like #TabrezAnsari (1) https://t.co/Rmb4Tc46Zk
— Swara Bhasker (@ReallySwara) June 27, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
દુનિયા
બિઝનેસ
Advertisement