શોધખોળ કરો

Gold silver price today: ગોલ્ડે તોડ્યા તમામ રેકોર્ડ, 82,000 રૂપિયાને પાર પહોંચ્યો ભાવ

Gold silver price today: આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે.

Gold silver price today:  આજે એટલે કે 23 જાન્યુઆરીએ ગોલ્ડ તેના ઓલ ટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. આજે 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 82,250 રૂપિયા છે. બુધવારે ઇન્ડિયન જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 741 રૂપિયા વધીને 80,194 રૂપિયા થયો હતો. મંગળવારે તેની કિંમત 79,443 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં ઓલ ટાઇમ હાઇ 79,681 પ્રતિ 10 ગ્રામ હતું. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ આજે વધારો જોવા મળ્યો હતો. ચાંદી 634 રૂપિયા વધીને 91,167 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. અગાઉ ચાંદીનો ભાવ 90,533 રૂપિયા પ્રતિ કિલો હતો. જોકે, ચાંદીનો ભાવ 23 ઓક્ટોબર, 2024ના રોજ 99,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો અને તેનો ઓલટાઇમ હાઇ પર પહોંચ્યો હતો. 1 જાન્યુઆરી, 2025થી સોનું 4032 રૂપિયા મોંઘુ થયું છે.

આજે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. ભારતમાં આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 75,410 રૂપિયા છે. ગઈકાલે કિંમત 75,400 રૂપિયા હતી. આજે 24 કેરેટ સોનાનો ભાવ 82,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. ગઈકાલે 24 કેરેટ સોનાનો ભાવ 82,240 રૂપિયા હતો. જોકે, બજારના નિષ્ણાતો કહે છે કે આગામી દિવસોમાં સોનાના ભાવમાં વધારો થશે.

છેલ્લા છ મહિનામાં ગોલ્ડે કેટલું આપ્યું રિટર્ન ?

23 જૂલાઇ 2024ના રોજ બજેટ અગાઉ  ગોલ્ડ લગભગ 82,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે. બજેટમાં સરકાર દ્ધારા ગોલ્ડ પર કસ્ટમ ડ્યૂટી ઘટાડવાથી તેની કિંમતમાં 6500 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે અને કિંમત ઘટીને લગભગ 76000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી ગઇ હતી. જોકે છ મહિના બાદ સોનાની કિંમતો ફરીથી જૂની કિંમત સુધી પહોંચી ગઇ છે. છેલ્લા 6 મહિનામાં ગોલ્ડનું રિટર્ન લગભગ શૂન્ય રહ્યું છે.

જાણો શહેરોમાં ગોલ્ડની કિંમત

શહેર                   22 કેરેટ ગોલ્ડ રેટ                             24 કેરેટ ગોલ્ડ રેટ

દિલ્હી                      75,400                                       82,240

નોઇડા                     75,400                                       82,240

લખનઉ                   75,400                                       82,240

મુંબઇ                      75,250                                       82,090

અમદાવાદ               75,300                                        82,140

ટોપ સ્ટોરી

શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી
શેરબજારના રોકાણકારો માટે મોટી તક: આગામી સપ્તાહે 15 શેરો આપશે ડિવિડન્ડ અને બોનસ, જુઓ યાદી
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
UPI ફ્રોડ પર મોટો ચુકાદો: ખાતામાંથી 11 વાર પૈસા કપાયા, હવે બેંક ચૂકવશે વ્યાજ સહિત વળતર
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
JPL IPO: બ્રોકરેજ હાઉસિસ કેમ છે ઉત્સાહિત? જાણો જિયોના ગ્રોથના 4 મુખ્ય પરિબળો
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ
મોદી સરકાર આપશે પૂરા 15000 રૂપિયા! બસ EPFO પોર્ટલ પર કરવું પડશે આ કામ, જાણો ડિટેલ

વિડિઓઝ

Botad PSI's Controversial Statement: દારૂબંધીની અમલવારી મુદ્દે PSIના વિવાદિત નિવેદન બાદ કાર્યવાહી
Gujarat Rain Forecast: ગરબા ખેલૈયાઓને નિરાશ કરતા સમાચાર, વરસાદને લઈ હવામાન વિભાગની મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખેલૈયા બેહાલ, આયોજકો માલામાલ
Hun To Bolish : હું તો બોલીશ : આયોજકોના વિવાદ વાયરલ
Bhavnagar Congress: ભાવનગર કોંગ્રેસમાં ભડકો! NSUIના 150 જેટલા હોદ્દેદારોના સામૂહિક રાજીનામા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
બોલિવૂડમાં ફરી ખળભળાટ: મુંબઈના જુહુમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ, ડ્રાઈવર સહિત 3 લોકો ઈજાગ્રસ્ત
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
મુંબઈમાં ટાઈગર શ્રોફ પર ફાયરિંગ: જવાબદારી લેતા લોરેન્સ બિશ્નોઈ ગેંગે કહ્યું- સલમાનનો સાથ આપશો તો...
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
ભાવનગરના યુવાનનો ખીણમાં ઝંપલાવી આપઘાત, પત્ની અને સાસરીયાઓ પર લગાવ્યા ગંભીર આક્ષેપ
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
નવરાત્રી પર વરસાદનું સંકટ: અમદાવાદ, રાજકોટ સહિત 14 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ, રંગમાં પડશે ભંગ?
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
મોંઘવારી સામે ફ્રાન્સ ભડકે બળ્યું: 143 વર્ષ જૂની ધરોહર રાખમાં ફેરવાઈ, 8,00,000 થી વધુ લોકો રસ્તા પર
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
આવતીકાલનું હવામાન: 9 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, ગુજરાતમાં પણ હવામાન વિભાગની છે આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
હવામાન વિભાગે ખેલૈયાઓને આપ્યા માઠા સમાચાર: આજથી બે દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
IPL 2027 ટ્રેડ અપડેટ: હાર્દિક પંડ્યા MI છોડશે? CSK રેસમાંથી બહાર, અશ્વિને જણાવ્યું કઈ ટીમમાં જોડાશે
Embed widget