શોધખોળ કરો
મુકેશ અંબાણીની પાર્ટીમાં શાહરુખની પત્નિ સાથે તસવીરો ખેંચાવનારો આ યુવાન કોણ છે? જાણો વિગત

1/29

2/29

3/29

4/29

5/29

6/29

7/29

8/29

9/29

10/29

આ પાર્ટીમાં શાહરૂખ ખાન અને ગૌરી ખાને અલગ-અલગ પોઝ આપ્યા હતા.
11/29

12/29

13/29

14/29

15/29

16/29

17/29

18/29

19/29

20/29

21/29

22/29

23/29

24/29

25/29

અનિલ કપૂર પણ જોવા મળ્યો હતો તો વિદ્યા બાલન પતિ સાથે આવી પહોંચી હતી. સારા અલી ખાન પણ આવી હતી. જાવેદ અખ્તર, જાવેદ જાફરી, ટાઇગર શ્રોફ ફિયાન્સી દિશા પટણી સાથે હાજર રહ્યો હતો.
26/29

રણબીર કપૂર નીતુ સિંહ અને અયાન મુખરજી સાથે પહોંચ્યો હતો. એશ્વર્યા રાય પતિ અભિષેક તેમજ પુત્રી આરાધ્યા સાથે આવ્યો હતો જ્યારે શ્વેતા બચ્ચન દીકરી નવ્યા સાથે આવી હતી.
27/29

આ ઉપરાંત કાજોલ કરણ જોહર સાથે આવી હતી. આ ફંક્શનમાં ઉદ્યોગપતિ રતન તાતાએ પણ હાજરી આપી હતી. આમિર ખાન પત્ની કિરણ રાવ સાથે આવી પહોંચ્યો હતો.
28/29

આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની સગાઈની પાર્ટીમાં અનેક હસ્તીઓ ઉમટી પડી હતી જોકે એક ચહેનો નવો જોવા મળ્યો હતો. જેને જોઈને કોઈ ઓળખી શક્યું નહોતુ. શાહરૂખ ખાનની પત્ની ગૌરી ખાન પુત્ર આર્યાન ખાને પણ પાર્ટીમાં હાજરી આપી હતી.
29/29

મુંબઇ: મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતાની એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી હતી. જેમાં બોલિવૂડથી લઇ રાજકારણી, બિઝનેસમેન તેમજ ક્રિકેટર્સ જેવા સેલિબ્રિટીઓનો જમાવડો ઉમટી પડ્યો હતો. આકાશ અંબાણી-શ્લોકાની સગાઈમાં કાકા અનિલ અંબાણી પત્ની ટીના અંબાણી સાથે હાજર રહ્યાં હતા. એન્ટિલિયામાં સગાઈ કરવામાં આવી તેની તસવીરો સામે આવી હતી જે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.
Published at : 01 Jul 2018 12:16 PM (IST)
Tags :
Mukesh And Nita Ambani Shloka Is The Daughter Of Russell Mehta Mukesh And Nita Ambani’s Son Akash Attendance At The Party Ambani Residence Antilia Akash Ambani Shloka Mehta Engagement Dish Patani Tiger Shroff Zaheer-khan Gauri Khan Vidya Balan Harbhajan Singh Aishwarya Rai Kajol Ratan Tata Karan Johar Sachin Tendulkar Ranbir Kapoor Sharad Pawarવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સુરત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
