શોધખોળ કરો

Stunning Look: બ્રેકઅપ બાદ ઓરેન્જ બિકીનીમાં દિશા પટ્ટણીએ કરાવ્યુ બ્યૂટીફૂલ ફોટોશૂટ, જુઓ........

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્યૂટીફૂલ લાગી રહી છે, તે ખુબ સેન્સુઅસ લૂકમાં દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર દિશા પટ્ટણીએ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે,

Disha Patani: બૉલીવુડની સેક્સી, બૉલ્ડ અને ફિટ એક્ટ્રેસ દિશા પટ્ટણી ફરી એકવાર પોતાની તસવીરોને લઇને ચર્ચામાં આવી છે. એક્ટ્રેસે પોતાના ઇન્સ્ટાગ્રામ પર બૉલ્ડ અને સુંદર તસવીરો શેર કરી છે, તેમાં તે ઓરેન્જ મોનોકિનીમાં દેખાઇ રહી છે. દિશા પટ્ટણી હંમેશા પોતાના બૉલ્ડ અવતારને ફેન્સની સામે મુકે છે. તાજેતરમાં જ તેને આવા સેક્સી પૉઝવાળી મોનિકિનીની તસવીરો શેર કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે 

આ તસવીરોમાં એક્ટ્રેસ બ્યૂટીફૂલ લાગી રહી છે, તે ખુબ સેન્સુઅસ લૂકમાં દેખાઇ રહી છે. ઇન્સ્ટાગ્રામ પર દિશા પટ્ટણીએ પોતાના નવા ફોટોશૂટની તસવીરો શેર કરી છે, અને તસવીરોમાં તે એકદમ હૉટ લાગી રહી છે. દિશા પટ્ટણીની આ શૂટની તસવીરો ઓછી લાઇટમાં ખેંચવામાં આવી છે, દિશા બંધ રૂમમાં અંધારમાં દેખાઇ રહી છે, માત્ર તેના ચહેરા પર લાઇટ આવી રહી છે. 

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

ફિટનેસ પ્રત્યે ઉત્સાહી રહેતી દિશા પટ્ટણી સોશ્યલ મીડિયા પર પોતાના વર્કઆઉટના વીડિયો અને વેકેશન એન્જૉયની તસવીરો પૉસ્ટ કરતી રહે છે. દિશા પટ્ટણીની આ તસવીરો પર ફેન્સ ખુબ લાઇક્સ અને કૉમેન્ટ કરી રહ્યાં છે. 'એમએસ ધોની ધ અનટોલ્ડ સ્ટોરી'થી પોતાની ફિલ્મી કરિયર શરૂઆત કરનારી એક્ટ્રેસ દિશા પટાનીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટ્રેસ આજકાલ તેની ફિલ્મ 'એક વિલન રિટર્ન્સ'થી ઘણી ચર્ચામાં છે. એક ફેને દિશા પટ્ટણીની આ તસવીરો પર દિલ અને બીજી ઇમૉજી પૉસ્ટ કરી છે, તો વળી બીજાએ લખ્યું- ટાઇગરની યાદમાં.... 

વર્કફ્રન્ટની વાત કરીએ તે એક્ટ્રેસ દિશા પટ્ટણી રોમાન્ટિક થ્રિલર 'એક વિલન રિટર્ન્સ'માં દેખાઇ હતી, આ ઉપરાંત દિશા પટ્ટણી હવે સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે 'યોદ્ધા'માં દેખાશે. 

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

View this post on Instagram
 
A post shared by disha patani (paatni) 🦋 (@dishapatani)

----

આ પણ વાંચો.. 

Shani Amavasya 2022 : 14 વર્ષ બાદ શનિશ્વરી અમાસ પર બની રહ્યો છે આ શુભ સંયોગ, કરો આ ઉપાય

India Playing XI: પાકિસ્તાન સામે રોહિત સાથે ઓપનિંગમાં ઉતરશે આ ધાકડ બેટ્સમેન, એકસાથે ત્રણ વિકેટકીપરો ટીમમાં સામેલ

Ahmedabad: અમદાવાદમાં રાત્રે 3 વાગ્યે પાણીની ટાંકીમાં પડ્યો યુવક, બે કલાક બાદ....

Health Tips: વધુ નમક ખાવુ આપના શરીરમાં માટે છે ખતરનાક, થઇ શકે છે આ નુકસાન

CRIME NEWS: ભુજમાં મિત્રએ જ મિત્રને છરીના ઘા ઝીંકી પતાવી દીધો, સમગ્ર વિસ્તારમાં અરેરાટી

Banaskantha : બનાસ નદીમાં વધુ એક યુવક ડુબ્યો, બે દિવસમાં 8 લોકો તણાયા ; 2 મૃતદેહ મળ્યા

Lausanne Diamond League: નીરજ ચોપડાએ ફરી રચ્યો ઇતિહાસ, લૂસાને ડાયમંડ લીગ જીતનાર પહેલા ભારતીય બન્યા

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : મંડળીઓમાં સભાસદોને કેટલો સહકાર ?
Hun To Bolish : હું તો બોલીશ : શ્રાવણીયો જુગાર કેટલો અયોગ્ય ?
Hun To Bolish : હું તો બોલીશ : અધિકારી માટે અદભુત પ્રેમ
Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
IND vs SL 1st Test: ભારતે 165 રનોથી જીતી ગાલે ટેસ્ટ, માનવ સુથારે 10 વિકેટ લઈ રચ્યો ઈતિહાસ 
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
અપડાઉન કરતા મુસાફરો માટે મોટો નિર્ણય, પાસ યોજનામાં GSRTCએ આપી રાહત
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
Bhavnagar News: ભાવનગરમાં ડુપ્લીકેટ દારુ પીવાથી એકનું મોત, છની તબિયત લથડી
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
ITR Refund Status: ટેક્સ રિફંડ આવવામાં થઈ રહ્યો છે વિલંબ? ઓનલાઈન આ રીતે ચેક કરો પોતાનું સ્ટેટ્સ
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
Vadodara News: વડોદરામાં દારૂની ખેપ મારતો પોલીસકર્મી ઝડપાયો, બીમારીના નામે લીધી હતી રજા
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
West Bengal: કોલકત્તામાં હોટલમાં લાગી ભીષણ આગ, નવ લોકોના મોત
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Weather Forecast: અલનીનો અને વરસાદને લઇને અંબાલાલ પટેલે શું કરી આગાહી, જાણો કેવું રહેશે હવામાન
Embed widget