શોધખોળ કરો

કેવી રીતે થયું હતું સતીષ શાહનું નિધન, મેનેજરે મૃત્યુ પહેલાના અડધા કલાકની જણાવી કહાણી

Satish Shah Death: અભિનેતાના મેનેજરે સતીશ શાહના મૃત્યુ અંગે અનેક ચોંકાવનારા ખુલાસા કર્યા છે. તેમણે અભિનેતાના મૃત્યુના અડધા કલાક પહેલા શું બન્યું તેનું વર્ણન કર્યું.

Satish Shah Death: સતીશ શાહના નિધનથી સમગ્ર ફિલ્મ ઇન્ડસ્ટ્રી હાલમાં આઘાતમાં છે. અભિનેતાનું 25 ઓક્ટોબરના રોજ 74 વર્ષની વયે અવસાન થયું. આજે મુંબઈમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, જેમાં અનેક ટીવી અને બોલિવૂડ સ્ટાર્સે હાજરી આપી હતી. આ દરમિયાન, અભિનેતાના મેનેજરે તેમના મૃત્યુ પહેલા શું બન્યું તેની વિગતો જાહેર કરી.

 સતીશ શાહનું શું થયું?

સતીશ શાહના અંતિમ સંસ્કારમાં હાજરી આપનારા અભિનેતાના મેનેજરે ANI સાથે વાત કરી. રમેશ કડાટલાએ કહ્યું, "ગઈકાલે બપોરે જ્યારે તેઓ લંચ કરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. લગભગ 2 કે 1:45 વાગ્યાનો સમય હતો. તેઓ જમતા હતા. તેમણે એક કોળિયો લીધો અને અચાનક જ આ બાદ  બેહોશ થઈ ગયા. અડધા કલાક પછી એમ્બ્યુલન્સ આવી, અને જ્યારે અમે હોસ્પિટલ પહોંચ્યા, ત્યારે તેમને મૃત જાહેર કરવામાં આવ્યા."   

સતીશ શાહનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું.

સતીશ શાહના મેનેજરે જણાવ્યું કે, શાહ લાંબા સમયથી કિડનીની સમસ્યાથી પીડાતા હતા. થોડા દિવસ પહેલા તેમણે કોલકાતામાં કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હતું. તેમને દોઢ મહિના માટે બેડ રેસ્ટ સૂચવવામાં આવ્યો હતો, અને પછી તેઓ સ્વસ્થ થઈને ઘરે પાછા ફર્યા હતા. વધુમાં, સતીશના મિત્ર અને પીઢ અભિનેતા રાકેશ બેદીએ નવભારત ટાઇમ્સને જણાવ્યું હતું કે અભિનેતાને હૃદયની ગંભીર બીમારી હતી. ત્યારબાદ તેમનું કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું, જે તેમને અનુકૂળ ન આવ્યું.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood Videos (@instantbollywoodvideos)

સતીશ શાહના અંતિમ સંસ્કારમાં કોણ કોણ હાજર રહ્યું?

સતીશ શાહના અંતિમ સંસ્કાર મુંબઈમાં થયા હતા. તેમના પરિવાર ઉપરાંત, ટીવી અને બોલિવૂડના અનેક સ્ટાર્સ તેમના અંતિમ દર્શન કરવા પહોંચ્યા હતા. આ યાદીમાં પંકજ કપૂર, રત્ના પાઠક, સુપ્રિયા પાઠક, નસીરુદ્દીન શાહ, દિલીપ જોશી, રૂપાલી ગાંગુલી, રાજેશ કુમાર, અનંગ દેસાઈ અને ફરાહ ખાન જેવી હસ્તીઓનો સમાવેશ થાય છે. બધાએ અભિનેતાને આંસુભરી આંખે  વિદાય આપી. આના વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

View this post on Instagram
 
A post shared by Instant Bollywood (@instantbollywood)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?
'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

વિડિઓઝ

Surat | સુરતમાં નશાખોરની ધોલાઈ, કારમાંથી દારૂની બોટલ મળ્યાનો પણ દાવો
Ahmedabad | અમદાવાદમાં નાણાંકીય લેવડ-દેવડમાં હુમલો, પિતા-પુત્ર સહિત ચાર શખ્સે વેપારીને ફટકાર્યો
Vadodara | વડોદરામાં જૂની અદાવતમાં હત્યાની આશંકા, જન્મદિવસે જ યુવકની ચાકુ મારીને હત્યા
આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગનું યલો એલર્ટ, મહીસાગર-દાહોદ અને છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદની આગાહી
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
પંજાબના પૂર્વ નાયબ મુખ્યામંત્રી સુખબીર સિંહ બાદલ પર નિહંગે કૃપાણથી કર્યો હુમલો
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Gandhinagar: કલોલ-માણસા હાઈવે પર ONGC પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, દૂર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટેગોટા
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Monsoon: ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ, મહીસાગરથી લઈ દક્ષિણ ગુજરાતના નવસારી સુધી વરસાદી માહોલ, પંચમહાલમાં યલો એલર્ટ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આરજી કર રેપ કેસમાં મોટી કાર્યવાહી,TMCના પૂર્વ MLA નિર્મલ ઘોષની ધરપકડ
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
આ છે પોસ્ટ ઓફિસની ધાંસુ યોજના, કોઈપણ જોખમ વિના દર મહિને થશે 10,000 રૂપિયાની કમાણી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Embed widget