શોધખોળ કરો

‘વૉર’ ફિલ્મમાં એક્શન સીન્સ માટે રિતિક-ટાઈગરે ઉઠાવ્યું મોટું રિસ્ક, 300 ફૂટની ઉંચાઈથી લગાવી છલાંગ !

ફિલ્મ ‘વૉર’ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે રિતિકે ફિલ્મ માટે અસાધારણ જોખમ ઉઠાવ્યું હતું. ફિલ્મમાં રિતિકે પોર્ટૂગલના શહેર પોટરેમાં એક પુલ પરથી 300 ફૂટ નીચે છલાંગ મારતા જોઈ શકાશે.

મુંબઈ: ફિલ્મોમાં જોરદાર સ્ટંટથી દર્શકોને આકર્ષવા માટે એક્ટર્સ ઘણીવાર મોટા મોટા રિસ્ક લેતા હોય છે. તેવી જ રીતે ફિલ્મ ‘વૉર’ માટે રિતિક અને ટાઈગર શ્રોફે મોટું જોખમ ઉઠાવ્યું હતું. ફિલ્મ ‘વૉર’ના નિર્દેશક સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે રિતિકે ફિલ્મ માટે અસાધારણ જોખમ ઉઠાવ્યું હતું. સિદ્ધાર્થ આનંદે ફિલ્મના શૂટિંગને લઈને જણાવ્યું કે, “વાત જ્યારે એક્શનની આવે છે ત્યારે ભારતમાં રિતિક કરતા બહેતર એક્શન સુપરસ્ટાર કોઈ નથી. પોતાના પ્રદર્શનને વધુ શાનદાર કરવા અને દેશમાં એક્શન ફિલ્મોને આગળ લઈ જવાની પોતાની કમિટમેન્ટના કારણે જ તે સૌનો પ્રિય એક્શન સુપરસ્ટાર છે. ‘વૉર’ ફિલ્મમાં એક્શન સીન્સ માટે રિતિક-ટાઈગરે ઉઠાવ્યું મોટું રિસ્ક, 300 ફૂટની ઉંચાઈથી લગાવી છલાંગ ! તેમણે આગળ કહ્યું કે, ‘વૉર’માં રિતિકે શાનદાર પ્રદર્શન કર્યું છે અને દર્શકોને એવો શાનદાર અનુભવ પ્રદાન કરશે કે જે તેઓએ પહેલા ક્યારેય નહીં જોયો હોશે. તેમણે અસાધારાણ જોખમ ઉઠાવ્યું છે. ફિલ્મમાં રિતિકે પોર્ટૂગલના શહેર પોટરેમાં એક પુલ પરથી 300 ફૂટ નીચે છલાંગ મારતા જોઈ શકાશે. સિદ્ધાર્થ આનંદે જણાવ્યું કે ‘વૉર’દર્શકો માટે એવી ફિલ્મ તૈયાર કરવામાં આવી છે જે એક્શન મામલે ખૂબજ શાનદાર હશે. હા, એક મોટા આઈસ-બ્રેકિંગ શિપ પર અમે રિતિક અને ટાઈગર વચ્ચે જબરજસ્ત એક્શન દ્રશ્ય ફિલ્માવ્યું છે. ‘વૉર’ ફિલ્મનું શૂટિંગ 7 વિવિધ દેશો અને દુનિયાના 15 શહેરોમાં કરવામાં આવ્યું છે. યશરાજ ફિલ્મ્સ દ્વારા પ્રોડ્યૂસ કરવામાં આવેલી આ ફિલ્મ 2 ઓક્ટોબરે હિંદી, તમિલ અને તેલુગૂ ભાષામાં રિલીઝ થશે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા

SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન

RCB vs GG: એશ્લે ગાર્ડનરની વિસ્ફોટક ઇનિંગ, RCBની સતત ત્રીજી મેચમાં હાર, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ

ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો

ABP Premium

વિડિઓઝ

Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોતHun To Bolish : હું તો બોલીશ : ઈમ્પેક્ટ ફીની નેગેટિવ ઈમ્પેક્ટHun To Bolish : હું તો બોલીશ : ન્યાય કોને, અન્યાય કોને?Ahmedabad News: અમદાવાદમાં હોટેલમાં એક યુવકે પત્નીના ત્રાસથી કંટાળીને જીવન ટુંકાવ્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
Earthquake in Nepal: નેપાળમાં 6.1ની તીવ્રતાનો ભૂકંપ, પટના સુધી અનુભવાયા ભૂકંપના આંચકા
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
SEBI Chief: તુહિન કાંતા પાંડે SEBIના નવા અધ્યક્ષ બન્યા, માધબી પુરી બુચનું લેશે સ્થાન
RCB vs GG: એશ્લે ગાર્ડનરની વિસ્ફોટક ઇનિંગ, RCBની સતત ત્રીજી મેચમાં હાર, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
RCB vs GG: એશ્લે ગાર્ડનરની વિસ્ફોટક ઇનિંગ, RCBની સતત ત્રીજી મેચમાં હાર, જાણો પોઈન્ટ ટેબલની સ્થિતિ
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
ગુજરાતમાં પોક્સોના ગુનેગારોની હવે ખેર નથી: એક જ દિવસમાં ૭ બળાત્કારીઓને આજીવન કેદની સજા, કાયદાનો સપાટો
Pune Rape Case: પુણેમાં બસમાં રેપ કેસમાં પોલીસને મળી સફળતા, 70 કલાક બાદ ઝડપાયો આરોપી

'મહાકુંભ તો આ તારીખે જ પૂરો થઈ ગયો હતો, પછી તો સરકારી કુંભ હતો...': અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીનો મોટો દાવો

મહિલાઓ માટે ખુશખબર! સોનાના ભાવમાં ઘટાડો થયો, જાણો હવે 10 ગ્રામ ખરીદવા માટે કેટલા રૂપિયા ચૂકવવા પડશે

અમિત ચાવડાનો ગુજરાત સરકાર પર ગંભીર આરોપ: SC, ST, OBC અને લઘુમતી સમાજ સાથે બજેટમાં અન્યાય

Embed widget