શોધખોળ કરો

જાતીય ટિપ્પણી કરવા બદલ આ એક્ટ્રેસે માગવી પડી માફી, જાણો શું કહ્યું...

1/3
જોકે વિવાદ વધુ વધતા ઈશાએ તેના ટ્વિટર પર માફી માંગી હતી અને કહ્યું હતું કે, ‘મિત્રો મને દુખ છે કે તમને આ જાતિય ટિપ્પણી લાગી રહી છે. એક ખેલપ્રેમી હોવાના નાતે મે આ ખોટુ કહ્યું છે. મને માફ કરો મિત્રો. આ મૂર્ખતાને માફ કરી દો.’

2/3
ઈશાએ શેર કરેલ ચેટમાં ઈશાના મિત્રોએ ઈવોબીને ‘ગોરિલ્લા’ કહ્યું હતું અને કહ્યું કે તેનો ક્રમિક વિકાસ(ઇવોલૂશન) રોકાઈ ગયું છે. તેના જવાબમાં ઈશાએ કહ્યું કે, ‘હાહા…મને નથી ખબર કે તેમને મેદાનની બહાર કેમ નથી રાખવામાં આવ્યા.’ જોકે ત્યાર બાદ કેટલાક ફેન્સે ઈશાના આ નિવેદનની ટીકા કરી હતી.

3/3
નવી દિલ્હીઃ નાઈજીરિયાના સ્ટાર ફુટબોલર એલેક્ઝાનડર ઈવોબી  પર જાતિગત ટિપ્પણી કરવા પર બોલિવૂડ અભિનેત્રી ઈશા ગુપ્તાએ માફી માગી છે. આ મામલે સોશિયલ મીડિયા પર તેની ખૂબ ટીકા થઈ હતી. ઈશાએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર વ્હોટ્સએપ ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો ત્યાર બાદ તેની સોશિયલ મીડિઆ પર ટીકા થઈ રહી હતી. આ ચેટમાં એલેક્ઝાન્ડર ઈવોબીની તેના પ્રદર્શનને લઈને ટીકા કરવામાં આવી હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

EPF Balance Check: પોતાના EPF એકાઉન્ટનું બેલેન્સ કેવી રીતે કરશો ચેક, જાણો સ્ટેપ-બાય સ્ટેપ પ્રોસેસ?

રાજ્યમાં ‘સેવા સેતુ’ કાર્યક્રમથી ૩.૦૭ કરોડથી વધુને થયો લાભ, ૯૯ ટકાથી વધુ અરજીનો નિકાલ

​Bank Jobs 2024: સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં બહાર પડી જૂનિયર એસોસિએટની ભરતી, જાણો કઇ છે અંતિમ તારીખ?

Embed widget