શોધખોળ કરો
જિમ બહાર બોલ્ડ લૂકમાં જોવા મળી જાહ્નવી કપૂર, ફોટો થયા વાયરલ
1/2

મુંબઇઃ બોલિવૂડ એક્ટ્રેસ જાહ્નવી કપૂર પોતાના લૂકના કારણે ચર્ચામાં રહેતી હોય છે. જેના જિમ લૂક્સ હંમેશા લોકોના અટેશનને ગ્રેબ કરે છે. એકવાર ફરી જાહ્નવીનો બોલ્ડ જિમ લૂક, લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. બ્લેક સ્પોર્ટ્સ બ્રા અને નેટ શ્રગની સાથે જાહ્નવી બોલ્ડ લૂકમાં જોવા મળી હતી. આ સાથે જાહ્નવીએ બ્લેક ટાઇટ્સ અને સ્લીપર્સ પહેર્યા હતા. તેમનો આ બોલ્ડ જિમ લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
2/2

છેલ્લા દિવસોમાં એક એવોર્ડ ફંક્શન દરમિયાન રેડ ડ્રેસમાં તેના લૂકને લોકોએ ખૂબ પસંદ કર્યો હતો. વોગ વુમન ઓફ ધ યર 2019 ઇવેન્ટમાં જાહ્નવીનો રેડ આઉટફિટ અને કોસ્મોપોલિટનના કવર પર ગ્લેમરસ લૂક ચર્ચામાં હતો. નોંધનીય છે કે જાહ્નવી કપૂર ગુંજન સક્સેના ધ કારગિલ ગર્લમાં ગુંજન સક્સેનાની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Published at : 26 Oct 2019 06:13 PM (IST)
Tags :
Janhvi-kapoorView More





















