શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
'જવાની જાનેમન' રિલીઝ થતા જ અલાયા ફર્નિચરવાલાની લાગી લોટરી, કરન જોહરની ફિલ્મમાં જોવા મળશે
પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાએ જવાની જાનેમન ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે.
!['જવાની જાનેમન' રિલીઝ થતા જ અલાયા ફર્નિચરવાલાની લાગી લોટરી, કરન જોહરની ફિલ્મમાં જોવા મળશે Jawaani Jaaneman actress Alaya Furniturewala to star in karan johar Student Of The Year 3 'જવાની જાનેમન' રિલીઝ થતા જ અલાયા ફર્નિચરવાલાની લાગી લોટરી, કરન જોહરની ફિલ્મમાં જોવા મળશે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/02/03033400/Alaya.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
મુંબઈ: પૂજા બેદીની દિકરી અલાયા ફર્નિચરવાલાએ જવાની જાનેમન ફિલ્મથી બોલીવૂડમાં ડેબ્યૂ કર્યું છે. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થઈ રહ્યા છે. આ ફિલ્મમાં તેની સાથે સૈફ અલી ખાન અને તબ્બૂ પણ છે. જવાની જાનેમન 31 જાન્યુઆરીએ રિલીઝ થઈ હતી. ત્યારે હવે રિપોર્ટ્સ આવ્યા છે કે કરન જોહરે અલાયાને સ્ટૂડન્ય ઓફ ધ યર 3 માટે સાઈન કરી છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ઉનાળામાં બેંગકોકમાં કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સ્ટૂડન્ટ ઓફ ધ યર 2012માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી આલિયા ભટ્ટ, વરુણ ધવન તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. બોક્સ ઓફિસ પર આ ફિલ્મે 70 કરોડની કમાણી કરી હતી.View this post on InstagramThinking about why all water doesn’t taste the same ???? #STAYHYDRATED ????????????♀️????
2018માં આ ફિલ્મનો બીજો ભાગ સ્ટૂડન્ટ ઓફ ધ યર 2 રિલીઝ થઈ હતી. આ ફિલ્મથી ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે અને તારા સુતરિયાએ બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ લીડ રોલમાં હતો.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)