શોધખોળ કરો

લગ્ન વગર જ માતા બનશે આ બોલિવૂડ એક્ટ્રેસ, લોકોએ પૂછ્યું- બાળકના પિતા ક્યાં છે?

કલ્કિ બાળકને જન્મ વૉટર બર્થ દ્વારા આપવા ઇચ્છે છે. જો કે આ વચ્ચે હાલમાં જ તેની વેબ સીરીઝ પણ રીલિઝ થઇ છે.

નવી દિલ્હીઃ એક્ટ્રેસ કલ્કિ કોચલી હાલમાં પોતાની પ્રેગ્નેન્સીને લઈને ચર્ચામાં છે. તે મોટેભાગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે અને પોતાની સ્થિતિ વિશે ફેન્સ સાથે જાણકારી શેર કરતી રહી છે. પિંકવિલાની સાથે વાતચીતમાં તેણે પોતાની પ્રેગ્ન્નેસીના અનુભવ શેર કર્યા. કલ્કિની પોતાની પ્રેગ્નેન્સી પર પ્રથમ પ્રતિક્રિયા શું હતી? તેના પર વાત કરતાં એક્ટ્રેસે કહ્યું, ‘મને લાગ્યં આખરે આ કેવી રીતે થઈ શકે છે, આ જરૂર કોઈ ભૂલ છે. અમે આ માટે પ્લાન કરી રહ્યા ન હતા અને મેં ત્યાર બાદ વધુ એક ટેસ્ટ કરાવ્યો હતો. જ્યારે મને ખબર પડી કે હું ખરેખર જ પ્રેગ્નેન્ટ છું તો હું ખૂબ જ ખુશ હતી પરંતુ મને શરૂઆતમાં વિશ્વાસ જ નથયો ન હતો કે હું પ્રેગ્નેન્ટ છું.’ કલ્કિ બાળકને જન્મ વૉટર બર્થ દ્વારા આપવા ઇચ્છે છે. જો કે આ વચ્ચે હાલમાં જ તેની વેબ સીરીઝ પણ રીલિઝ થઇ છે. જે એક હોરર-થ્રીલર છે. ભ્રમ નામની આ વેબસીરીઝ પ્રમોશનમાં કલ્કિએ મીડિયા સાથે વાતચીત કરી હતી.
વાતચીતમાં કલ્કિએ જણાવ્યું કે સોશિયલ મીડિયામાં તેમની પ્રેગ્નેંસીને લઇને ટ્રોલ કરવામાં આવી હતી. કલ્કિએ જણાવ્યું કે તેમને પહેલાથી જ આ વાતનો અંદાજો હતો. જો કે સાથે તેણે કહ્યું કે ઇન્ડસ્ટ્રીના તમામ લોકો તેની પ્રેગ્નેંસીને લઇને ખુબ જ સપોર્ટિવ રહ્યા છે. પણ ટ્રોલ થવાથી તેને કોઇ મોટો ફરક નથી પડ્યો કારણ કે તે લાંબા સમયથી તે ઇન્ડસ્ટ્રીનો ભાગ છે. અને હવે ટ્રોલ થવાની આ વાતથી તે યુઝ ટૂ થઇ ગઇ છે. કલ્કિ વધુમાં કહ્યું સોશિયલ મીડિયા પર ધણીવાર ટ્રોલ્સ તેને પુછે છે કે તારો પતિ ક્યાં છે. લગ્ન કર્યા વગર તું બાળકને જન્મ કેવી રીતે આપી શકે. ગર્ભવતી છે તો આટલા ટાઇટ કપડા કેમ પહેરે છે. કેમ પોતાનું પેટ બતાવે છે. કલ્કિ વધુમાં કહ્યું કે આજે પણ લગ્ન કર્યા વગર ગર્ભવતી થવું ખૂબ મોટી વાત છે. તમને જણાવી દઇએ કે કલ્કિ ઇઝરાયલી ક્લાસિકલ પિયાનિસ્ટ ગાઇ હર્ઝબર્ગને ડેટ કરી રહી છે. અને તેમના જ બાળકની માં બનવાની છે. કલ્કિ કહ્યું કે અમે માં-બાપ બનવા માટે તૈયાર નહતા. પણ જ્યારે અમને આ વાતની ખબર પડી તો બને આ અનુભવને સરળ અને સહજ બનાવવા મંડી પડ્યા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ

Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક

Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ

બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banaskantha | ખેતરમાં પાળ તૂટી જતા ખેડૂતો જાતે ચાલુ વરસાદે આડા પડી ગયા અને બનાવ્યો પાળોMehsana Rain| કડીમાં ખાબક્યો બે કલાકમાં સવા બે ઈંચ વરસાદ, જુઓ વીડિયોમાંPorbandar| બે વર્ષ પહેલા બનાવાયેલી સરોવરની પાળ તૂટતા થયા આવા હાલ, જુઓ વીડિયોમાંBanasakantha Rain | પાલનપુરમાં ખાબક્યો ધોધમાર વરસાદ, જુઓ કેવા ભરાયા પાણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast:  ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Gujarat Rain Forecast: ગુજરાતના આ ત્રણ જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી, હવામાન વિભાગનું એલર્ટ
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Team India Welcome: ઇન્દ્રદેવતાએ કર્યુ વર્લ્ડ ચેમ્પિયનનું સ્વાગત, ટીમ ઇન્ડિયા પર વરસાવ્યા આશીર્વાદ, જુઓ આપણા સ્ટારની પહેલી ઝલક
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે  છેલ્લા 24 કલાકમાં  રાજ્યના 110 તાલુકામાં  વરસ્યો વરસાદ
Rain Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસ્યો વરસાદ
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
બિલ્ડર્સ અને ડેવલપર્સ માટે રેરાનો મોટો આદેશ, મકાન લેતા પહેલા જાણી લો આ નિયમ, થશે ફાયદો
T20 World Cup ટ્રૉફી સાથે વતન પરત ફરી ટીમ ઇન્ડિયા, ફેન્સે સોશ્યલ મીડિયા પર કર્યુ જોરદાર સ્વાગત, જુઓ રિએક્શન્સ...

આજનું હવામાનઃ આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

મસાલામાં ભેળસેળનો મોટો પર્દાફાશ! FSSAIએ કરી મોટી કાર્યવાહી, 111 કંપનીઓના લાઇસન્સ રદ કર્યા

સૂર્યોદય યોજના હેઠળ માત્ર આ લોકોને જ લાભ મળે છે, જાણો ક્યા લોકો યાદીમાં સામેલ નથી

Embed widget